AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Battery Manufacturing Company Share : આ ચાર કંપનીઓની બેટરી વગર નથી ચાલતી ભારતમાં એક પણ ગાડી, જાણો તે કંપનીના શેર વિશે

સરકાર દ્વારા લોકોને ઈવી તરફ વળવા પ્રોત્સાહન આપવામાં આવી રહ્યું છે જેના માટે સરકાર ઈવી પર અમુક ટકા ટેક્સ પણ ઓછો લે છે, જો કે દેશમાં પેટ્રોલ અને ડિઝલમાં ભાવના વધારાના કારણે લોકો ઈવી ખરીદી રહ્યા છે, ત્યારે ઈવીની ગાડીઓમાં મેઈન બેટરી હોય છે. ત્યારે ઈવીની ગાડી ખરીદવાના કારણે બેટરી બનાવતી કંપનીના વેચાણમાં વધારો થાય છે, જેના કારણે આ બેટરી બનાવતી કંપનીના શેરના ભાવમાં પણ વધારો થતો જોવા મળી રહ્યો છે.

| Updated on: Jun 25, 2024 | 7:29 PM
Share
દેશમાં અનેક કંપનીઓ બેટરી બનાવે છે, ત્યારે ગાડીમાં વાપરવામાં આવતી બેટરીમાં અમુક કંપનીઓ મેઈન છે, જેમાં અમારા રાજા અને એક્સાઈડનો સમાવેશ થાય છે.

1 / 7
જ્યારે દેશના ડિફેન્સ માટેના વાહનોમાં વાપરવામાં આવતી બેટરીમાં હાઈ એનર્જી બેટરી કંપની અને એચબીએલ કંપનીનો સમાવેશ  થાય છે અને આજે અમે તમને આ કંપનીના શેરના ભાવ વિશે જણાવીશું. મહત્વનું છે કે આ કંપનીઓએ રોકાણકારોને સારૂ રિર્ટન આપ્યું છે.

2 / 7
સૌથી પહેલા અમરા રાજા બેટરી(amara raja batteries) કંપની વિશે વાત કરીએ તો તે કંપની ગાડીઓ માટે બેટરી બનાવે છે અને તેના શેરમાં એક દિવસ એટલે કે 25 તારીખના રોજ 19.56 ટકા એટલે કે 269.95 રૂપિયાનો વધારો થયો છે.

3 / 7
બીજી કંપની વિશે વાત કરીએ તો એક્સાઈડ બેટરી(exice batteries) કંપની પણ ગાડીઓ માટે બેટરી બનાવે છે અને તેના શેરના ભાવ 25 તારીખના શેર 578.15 રૂપિયા છે, આજે એટલે કે 25 તારીખે શેરના ભાવમાં 075 ટકાનો વધારો થયો છે અને શેરના ભાવ 4.30 રૂપિયાનો વધારો થયો છે.

4 / 7
હવે દેશમાં રક્ષા ક્ષેત્રે વપરાતા વાહનોની બેટરી વિશે વાત કરીએ તો તેમાં બે કંપની મોખરે છે જેમાં પહેલા નંબર પર હાઈ એનર્જી બેટરી(High Energy Batteries) કંપનીના શેરની ભાવ 25 તારીખના રોજ 853.20ના ભાવે બંધ થયા હતા અને શેરના ભાવમાં આજે 36 રૂપિયાનો વધારો થયો છે, જે 4.41 ટકા છે.

5 / 7
રક્ષા ક્ષેત્રે ઉપયોગમાં લેવામાં આવતા વાહનોમાં વપરાતી બેટરીની બીજી કંપની વિશે વાત કરીએ તો તે એચબીએલ(HBL Batteries) છે, આ શેરનો આજે શેરબજાર બંધ થયા બાદ ભાવ 505.25 રૂપિયા હતો આજે શેરના ભાવમાં 1.38 ટકા એટલે કે 6.90 રૂપિયાનો વધારો થયો છે.

6 / 7
નોંધ: શેરબજારમાં જાણકારી વગર રોકાણ ન કરો. કોઈપણ શેરમાં રોકાણ કરતા પહેલા તમારે તમારા નાણાકીય સલાહકાર સાથે એકવાર વાત કરવી જોઈએ. જો તમે આવું ન કરો તો તમારે આર્થિક નુકસાન સહન કરવું પડી શકે છે.

7 / 7
ટ્રાફિક મેનેજમેન્ટ માટે AMC નો એક્શન પ્લાન તૈયાર - જુઓ Video

હરિત ઊર્જાની દિશામાં ઐતિહાસિક પગલું, ગોરજમાં સૂર્યની શક્તિનો ઉપયોગ

મનસુખ વસાવા-ચૈતર વસાવાના સામ સામે આક્ષેપો, જુઓ Video

વડોદરામાં આંગણવાડી બહાર જ ગંદકી અને કચરાના ગંજ, દારૂની થેલીઓએ ખોલી પોલ

નીતિન પટેલે કહ્યું- કેટલાક ભાજપનો ખેસ પહેરીને સીધા હોદ્દા માંગે છે

જૈન પરિવારની 7 વર્ષની દીકરીની દીક્ષા લેવાના નિર્ણય પર કોર્ટે લગાવી રોક

ભરૂચમાં જાહેર રસ્તા પર રીલ બનાવનાર 5 ની ધરપકડ કરાઇ

યુક્રેનમાં કેદી બનીને રખાયેલા મોરબીના યુવકનો વધુ એક Video સામે આવ્યો

ગુજરાતમાં પડશે ગાત્રો થીજવતી ઠંડી
ગુજરાતમાં પડશે ગાત્રો થીજવતી ઠંડી
તમારો આત્મવિશ્વાસ જાળવી રાખો, થાક અને તણાવમાંથી રાહત અનુભવશો

g clip-path="url(#clip0_868_265)">