2 રૂપિયાના નાના શેરે મચાવ્યો ગદર, 2600 ટકાનો તોફાની ઉછાળો આવતા રોકાણકારો થયા રાજીના રેડ, જાણો કંપની વિશે

99% થી વધુ ઘટ્યા પછી, સુઝલોન એનર્જી શેર છેલ્લા 4 વર્ષમાં 2600% થી વધુ વધ્યા છે. કંપનીનો શેર ઘટીને રૂપિયા 2 થયો હતો જે સોમવારે રૂપિયા 55ને પાર કરી ગયો હતો.

| Updated on: Jun 24, 2024 | 1:10 PM
સુઝલોન એનર્જીનો શેર રોકેટની જેમ વધી રહ્યો છે. સુઝલોન એનર્જીનો શેર સોમવારે 5% વધીને રૂપિયા 55.69 થયો હતો. સોમવારે કંપનીના શેરે 52 સપ્તાહની નવી ઊંચી સપાટી બનાવી છે.

1 / 6
સુઝલોન એનર્જીનો શેર 99 ટકાથી વધુ ઘટીને રૂપિયા 2 થયો હતો. અહીં છેલ્લા 4 વર્ષમાં સુઝલોન એનર્જીના શેરમાં 2600% થી વધુનો વધારો થયો છે. સુઝલોન એનર્જી શેરનું 52 સપ્તાહનું નીચલું સ્તર રૂપિયા 13.28 છે.

2 / 6
છેલ્લા કેટલાક વર્ષોમાં સુઝલોન એનર્જીના શેરમાં 99 ટકાથી વધુનો ઘટાડો થયો છે. 4 જાન્યુઆરી, 2008ના રોજ કંપનીના શેર રૂપિયા 373 પર હતા. સુઝલોન એનર્જીનો શેર 3 એપ્રિલ, 2020ના રોજ રૂપિયા 2.02 પર પહોંચી ગયો હતો. 24 જૂન, 2024ના રોજ કંપનીના શેર રૂપિયા 55.69 પર પહોંચી ગયા છે. છેલ્લા 4 વર્ષમાં સુઝલોન એનર્જીનો શેર 2650% થી વધુ વધ્યો છે.

3 / 6
સુઝલોન એનર્જીનો શેર 3 એપ્રિલ, 2020 ના રોજ રૂપિયા 2.02 પર હતો. જો કોઈ વ્યક્તિએ તે સમયે સુઝલોન એનર્જી શેર્સમાં રૂપિયા 1 લાખનું રોકાણ કર્યું હોય અને તેનું રોકાણ જાળવી રાખ્યું હોત તો હાલમાં રૂપિયા1 લાખમાં ખરીદેલા શેરનું મૂલ્ય રૂપિયા 27.56 લાખ થયું હોત.

4 / 6
છેલ્લા એક વર્ષમાં સુઝલોન એનર્જીના શેરમાં 295% થી વધુનો વધારો થયો છે. 26 જૂન, 2023ના રોજ કંપનીના શેર રૂપિયા 14.03 પર હતા. સુઝલોન એનર્જીનો શેર 24 જૂન 2024ના રોજ રૂપિયા 55.69 પર પહોંચી ગયો છે. છેલ્લા 6 મહિનામાં કંપનીના શેરમાં 50% થી વધુનો વધારો જોવા મળ્યો છે. તે જ સમયે, છેલ્લા એક મહિનામાં કંપનીના શેરમાં 22% થી વધુનો વધારો થયો છે.

5 / 6
નોંધ: અહીં આપેલી માહિતી માત્ર જાણકારીના હેતુથી આપવામાં આવી છે,  અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે બજારમાં રોકાણ બજારના જોખમોને આધીન છે. આથી રોકાણકાર કરતા પહેલા હંમેશા નિષ્ણાતની સલાહ લો.Tv9 ગુજરાતી ક્યારેય કોઈને રોકાણ સંબંધીત સલાહ આપતું નથી.

6 / 6

Latest News Updates

Follow Us:
ખેડૂતોની સરકારને પત્ર લખી નહેરમાં પાણી છોડવાની માંગ!

7 વાર પલ્ટી ટેસ્લા કાર, છતા અંદર સવાર લોકોને આવી સામાન્ય ઈજા

અંબાજી અને આસપાસના વિસ્તારમાં ધોધમાર વરસાદ, જુઓ

5 હજારથી વધારે પરિવારો રહેશે પાણીથી વંચિત, જાણો ક્યારે મળશે પાણી

ભર ચોમાસે રાજકોટવાસીઓને પીવાના પાણી માટે મારવા પડશે વલખા

આજે ગુજરાતના 15થી વધારે જિલ્લામાં અતિભારે વરસાદની આગાહી

સાબરકાંઠાઃ પોશીના વિસ્તારમાં 2 ઈંચ જેટલો વરસાદ, જુઓ

આ 3 રાશિના જાતકોને આજે નોકરીમાં લાભની સાથે પગારમાં વધારો થવાના સંકેત

ગુજરાતમાં પડશે અતિભારે વરસાદ, મજબૂત વરસાદી સિસ્ટમ લાવશે મુશળધાર વરસાદ

દેશમાં ચોમાસાએ પકડી રફત્તાર, આ રાજ્યોમાં વરસ્યો ધમધોકાર વરસાદ- Video

g clip-path="url(#clip0_868_265)">