AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

T20 WC 2024 : બાઉન્ડ્રીમાં 2 ખેલાડી એવા અથડાયા કે મેચ રોકવી પડી, ફિઝિયો મેદાન પર દોડી આવ્યા, જુઓ ફોટો

સાઉથ આફ્રિકાએ ટી20 વર્લ્ડકપ 2024ની સુપર-8 મેચમાં વેસ્ટઈન્ડિઝને ડકવર્થ લુઈસના નિયમ હેઠળ 3 વિકેટથી હાર આપી છે. આ સાથે સાઉથ આફ્રિકા સેમિફાઈનલમાં પહોંચી ગયુંછે. તેમજ વેસ્ટઈન્ડિઝની ટી20 વર્લ્ડકપમાં સફર પૂર્ણ થઈ ગઈ છે.

| Updated on: Jun 24, 2024 | 11:30 AM
Share
 વેસ્ટઈન્ડિઝને ટી20 વર્લ્ડકપની સેમિફાઈનલમાં જગ્યા બનાવવા માટે સાઉથ આફ્રિકા વિરુદ્ધ સુપર-8ની મેચ રમાઈ હતી. આ સુપર-8 સ્ટેજના ગ્રુપ 2માં ઈંગ્લેન્ડ સેમિફાઈનલમાં પહોંચી ચુકી છે.

1 / 5
ચાલુ મેચમાં અમ્પાયર્સ અને ફિઝિયો બાઉન્ડ્રી પર પહોંચ્યા હતા. ગંભીર રીતે ઈજા થતા યાનસેનને મેદાનની બહાર પણ જવું પડયું હતુ. વેસ્ટઈન્ડિઝની ઈનિગ્સ દરમિયાન 8મી ઓવરમાં એડન માર્કરમના બોલ પર ટીમના ઓપનરે શોર્ટ રમ્યો હતો.

2 / 5
વેસ્ટઈન્ડિઝ અને સાઉથ આફ્રિકા વચ્ચે ટી-20 વર્લ્ડકપની 2024ની સુપર-8ની છેલ્લી મેચમાં એક દુર્ઘટના સર્જાય હતી. કેચ પકડવાના ચક્કરમાં બાઉન્ડ્રી પર 2 સાઉથ આફ્રિકાના ખેલાડીઓ અથડાયા હતા. ત્યારબાદ બંન્નેને ઈજા પણ થઈ હતી. થોડીવાર મેચ પણ રોકવામાં આવી હતી.

3 / 5
 કાગિસો રબાડાનો પગ માર્કો યાનસેનના પેટમાં વાગ્યો હતો. જેના કારણે તેને વધુ ઈજા થઈ હતી. આ કારણે યાનસેન મેદાનની બહાર ગયો હતો અને કાગિસો રબાડા મેદાનમાં જ રહ્યો હતો.

4 / 5
કાઈલ મેયર્સનો બોલ હવામાં ગયો જેનો કેચ લેવા માટે કાગિસો રબાડા અને માર્કો યાનસેન કેચ લેવા માટે બંન્ને ખેલાડીઓએ દોડ લગાવી આ કારણે બંન્ને ખેલાડી બાઉન્ડ્રી પર ટક્કરાયા હતા. બંન્ને ખેલાડી એવી રીતે પડ્યા હતા કે, ફિઝિયો પણ મેદાનમાં દોડી આવ્યો હતો.

5 / 5
IPLમાં બાંગ્લાદેશી ખેલાડીઓને તક અપાતા BCCIની ભૂમિકા અંગે વિરોધ

રીલના રોમાંચમાં કાયદાનો તમાશો! બે દિવસમાં 10ની ધરપકડ

રાજકોટની મુખ્ય બજારોના વેપારીઓ ફેરિયાઓ સામે લડી લેવાના મૂડમાં

ચાઈનીઝ દોરીની ફેકટરી સુધી કેવી રીતે પહોંચી અમદાવાદ ગ્રામ્ય SOG, જાણો

શેત્રુંજી પર્વત પર સાવજ જોવા મળ્યો, યાત્રિકોમાં ભયનો માહોલ

નિર્માણાધીન બ્રિજનો ભાગ ધરાશાયી
નિર્માણાધીન બ્રિજનો ભાગ ધરાશાયી
અમદાવાદમાં બેવડી ઋતુના કારણે રોગચાળો વકર્યો,વાયરલ ઇન્ફેકશનના કેસ વધ્યા

જાહેરમાં ફટાકડા ફોડી નિયમનો ભંગ ઉદ્યોગપતિ વિરુદ્ધ નોંધાયો ગુનો

આગામી બે દિવસ બાદ ઠંડીમાં વધારો થવાની શક્યતા

તમારું સ્વાસ્થ્ય સારું રહેશે, નાણાકીય સ્થિતિ સુધરશે

g clip-path="url(#clip0_868_265)">