25 જૂન 2024

ગુલબદ્દીન નાયબની  મોટી વાતો

અફઘાનિસ્તાન  T20 વર્લ્ડ કપની સેમીફાઈનલમાં પહોંચ્યું

Pic Credit -  ICC

અફઘાનિસ્તાનનો  ગુલબદ્દીન નાયબ  મોટા વિવાદમાં ફસાયો

Pic Credit -  ICC

ગુલબદ્દીન નાયબ  મેચ દરમિયાન અચાનક ઈજાગ્રસ્ત થયો

Pic Credit -  ICC

ગુલબદ્દીન નાયબ પર  મેચ રોકવા ઈજાગ્રસ્ત થવાનું નાટક કર્યાનો આરોપ લાગ્યો

Pic Credit -  ICC

5 મિનિટ પછી બોલિંગ કરી મેચ જીત્યા બાદ  આખા મેદાનમાં દોડ્યો

Pic Credit -  ICC

ગુલબદ્દીન નાયબ  આ પહેલા પણ  વિવાદોમાં રહ્યો છે

Pic Credit -  ICC

તાલિબાને અફઘાનિસ્તાન પર કબજો કર્યો ત્યારે  નાયબે તેને ટેકો આપ્યો હતો

Pic Credit -  ICC

કરોડોનો માલિક છે  ગુલબદ્દીન નાયબ સંપત્તિ 21 કરોડ રૂપિયાથી વધુ

Pic Credit -  ICC