Bigg Boss OTT 3 માં હંમેશા સુતેલા જોવા મળતો દીપકનો વિવાદો સાથે છે જૂનો સંબંધ, 2 બાળકીનો પિતા છે સ્પર્ધક

દીપક ચૌરસિયા તેમના પત્રકારત્વ માટે જાણીતા છે, પરંતુ તેમનું નામ વિવાદોમાં પણ આવ્યું છે. હવે દીપક ચોરાસિયા હાલમાં રિયાલિટી ટીવી શો બિગ બોસ ઓટીટી 3માં એન્ટ્રી કરી છે. તો આજે આપણે દીપક ચૌરસિયાના પરિવાર વિશે જાણીએ.

| Updated on: Jun 24, 2024 | 5:06 PM
દીપક ઘરની અંદર હોવા છતાં પણ દર્શકોને બ્રેકિંગ ન્યૂઝ પહોંચાડી રહ્યો છે. ચાહકોને પણ દીપકની આ સ્ટાઇલ ખૂબ જ પસંદ આવી રહી છે. એટલું જ નહીં પરંતુ ચાહકોને આશા છે કે આવનારા સમયમાં દીપક દર્શકોનું મનોરંજન કરવામાં જરાય અચકાશે નહીં.

1 / 11
  બિગ બોસ ઓટીટી 3 શરુ થઈ ચુક્યું છે. આ શોને ચાહકો ખુબ પસંદ કરી રહ્યા છે. ત્યારે એક નામ છે જે ખુબ ચર્ચામાં છે તે છે દીપક ચૌરસિયાનું જે બિગ બોસના ઘરમાં પણ એન્કરિંગ કરી રહ્યો છે. તો આજે આપણે દીપક ચૌરસિયાના પરિવાર વિશે જાણીશું.

2 / 11
બિગ બોસમાં સૌ કોઈના ક્લાસ લઈ રહેલા દીપર ચૌરસિયાના પરિવાર વિશે જાણો.

3 / 11
દીપક ચૌરસિયા જન્મ 1968ના રોજ થયો છે જે એક ન્યૂઝ એન્કર છે. જેનો વિવાદ સાથે પણ જૂનો સંબંધ રહ્યો છે.હવે બિગ બોસ ઓટીટી 3માં ડીબેટ કરતા જોવા મળી રહ્યા છે.

4 / 11
દીપક ચૌરસિયાનો જન્મ મધ્ય પ્રદેશના ઈન્દોરમાં થયો હતો. તેમણે ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઑફ માસ કોમ્યુનિકેશન નવી દિલ્હીમાંથી પત્રકારત્વમાં ડિપ્લોમા અભ્યાસ કર્યો છે.

5 / 11
દીપક ચૌરસિયા પરિણીત છે અને તેની પત્નીનું નામ અનસૂયા રોય છે. દીપક ચૌરસિયા બે પુત્રીના પિતા છે. દીપક ચૌરસિયા તેના પરિવાર સાથે નવી દિલ્હીમાં રહે છે.

6 / 11
 દીપક 2003માં તેઓ ડીડી ન્યૂઝમાં એડિટર તરીકે જોડાયા હતા. તેઓ જુલાઈ 2004માં આજતક પર પાછા ફર્યા. બાદમાં તેઓ STAR ન્યૂઝ સાથે જોડાયા હતા.દીપક જાન્યુઆરી 2013માં ઈન્ડિયા ન્યૂઝમાં એડિટર-ઈન-ચીફ તરીકે જોડાયો હતો.

7 / 11
તમને જણાવી દઈએ કે, દીપક ચોરસિયા અનેક વખત વિવાદોમાં પણ આવી ચુક્યા છે, એક વખત તો દારુ પીને લાઈવ શોમાં આવવાનો પણ આરોપ લાગ્યો હતો. આ કારણે તેની નોકરી પણ ચાલી ગઈ હતી.

8 / 11
 દીપક 55 વર્ષનો છે. તેની સામે એક વખત ધરપકડ વોરંટ જાહેર કરવામાં આવ્યું હતું. આ વોરંટ હરિયાણાની એક કોર્ટે જાહેર કર્યું હતુ.

9 / 11
2013માં પોતાના સ્ટિંગ ઓપરેશનના કારણે આમ આદમી પાર્ટીને બદનામ કરવાનો આરોપ લાગ્યો હતો.દીપક ચૌરસિયા બિગ બોસ OTT 3નો ભાગ બનીને ખૂબ જ ખુશ છે.

10 / 11
ચૌરસિયા હાલમાં રિયાલિટી ટીવી શો, બિગ બોસ ઓટીટી સીઝન 3 માં સ્પર્ધક છે. તેણે 21 જૂન, 2024 ના રોજ શોમાં પ્રવેશ કર્યો હતો. આ શો JioCinema પ્રીમિયમ પર પ્રસારિત થાય છે.

11 / 11
Follow Us:
Accident: દ્વારકાના બરડીયા નજીક ભયંકર અકસ્માત, 7 લોકોના મોત, 14 ઘાયલ

સુરત જિલ્લામાં કોઝવે ઓવરટોપીંગના કારણે 7 રસ્તાઓ થયા ઠપ્પ

સોમનાથ મંદિર પાછળની સરકારી જમીન પરના દબાણો દૂર કરાયા

ગાંધીનગરના પીપળજમાં મોડી રાત્રે દીપડો દેખાતા ગ્રામજનોમાં ભયનો માહોલ

નવરાત્રિમા મોડી રાત સુધી ગરબા રમી શકશે ખેલૈયા, ગુજરાત સરકારની જાહેરાત

નકલી અધિકારીઓ બાદ ગોંડલ સ્ટેટના નકલી રાજા ફરતા હોવાનો દાવો

Rajkot : ફુલઝર નદી બે કાંઠે વહેતી થતા રૌદ્ર રૂપ જોવા મળ્યું

સુરતમાં પ્રિનવરાત્રીમાં આ ખાસ થીમ સાથે ઘુમ્યા ગરબે

ઉપરવાસમાં ભારે વરસાદથી નર્મદા ડેમની સપાટી 138.44 મીટરે પહોંચી

ખંભાળિયા પંથકમાં દોઢ ઈંચ વરસાદ ખાબક્યો, રસ્તા પર ફરી વળ્યા પાણી

g clip-path="url(#clip0_868_265)">