કે. ચંદ્રશેખર રાવ પરિવાર : તેલંગાણામાં ખુદની પાર્ટી બનાવી પરંતુ કે.એસી આર પાસે પોતાની કાર નથી, પુત્ર અને પુત્રી છે નેતા

કે ચંદ્રશેખર રાવનું પૂરું નામ કલવકુંતલા ચંદ્રશેખર રાવ છે. ચંદ્રશેખર રાવના પિતાનું નામ રાઘવર રાવ અને માતાનું નામ વેંકટમ્મા છે. કે ચંદ્રશેખર રાવને એક મોટો ભાઈ અને 9 બહેનો છે. કે ચંદ્રશેખર રાવની પત્નીનું નામ શોભા છે. તેમના લગ્ન 23 એપ્રિલ, 1969ના રોજ થયા હતા. તો ચાલો આજે આપણે કે સીઆરના પરિવાર વિશે જાણીએ.

TV9 Gujarati
| Edited By: | Updated on: Dec 03, 2023 | 2:14 PM
ચંદ્રશેખર રાવનો જન્મ રાઘવ રાવ અને વેંકટમ્માને ત્યાં 17 ફેબ્રુઆરી 1954ના રોજ હૈદરાબાદના એક નાનકડા ગામમાં થયો હતો. જે હાલનું તેલંગાણા છે. ચંદ્રશેખર રાવને 9 બહેનો અને 1 મોટો ભાઈ છે. તેમણે હૈદરાબાદની ઓસ્માનિયા યુનિવર્સિટીમાંથી તેલુગુ સાહિત્યમાં એમએની ડિગ્રી મેળવી છે.

1 / 8
આંધ્ર પ્રદેશના મેડક જિલ્લામાં રઘુવર રાવ અને વેંકટમ્માના ઘરે 17 ફેબ્રુઆરી, 1954ના રોજ જન્મેલા કેસીઆરે સ્વાતંત્ર્ય સેનાની કેશવ રાવની પુત્રી શોભા સાથે લગ્ન કર્યા હતા.કે ચંદ્રશેખર રાવને એક પુત્રી અને એક પુત્ર છે. પુત્રનું નામ કલવકુટનાલા તારક રામારાવ છે, જ્યારે પુત્રીનું નામ કલવકુટનાલા કવિતા છે. કેસીઆરના પુત્ર કે. ટી. રામારાવ તેલંગાણાની સરસિલ્લા વિધાનસભાના ધારાસભ્ય છે, જ્યારે પુત્રી કે. કવિતા નિઝામાબાદ લોકસભા સીટથી સંસદ સભ્ય પણ છે.

2 / 8
કે ચંદ્રશેખર રાવ તેલંગાણા રાષ્ટ્ર સમિતિ પાર્ટીના સુપ્રીમો છે અને તેલંગાણાના મુખ્યમંત્રી રહી ચૂક્યા છે. કેસીઆરને રાજકારણના જૂના ખેલાડી માનવામાં આવે છે. તેમણે ઘણી પાર્ટીઓ બદલી અને અંતે પોતાની પાર્ટી બનાવી.તેઓ કેન્દ્રમાં મંત્રી પણ રહી ચુક્યા છે.

3 / 8
 ચંદ્રશેખર રાવે ચૂંટણી એફિડેવિટમાં અંદાજે 59 કરોડની સંપત્તિ જાહેર કરી છે. એફિડેવિટ મુજબ રાવ પાસે પોતાની કાર નથી. રાવે કહ્યું છે કે તેમની સામે નવ કેસ પેન્ડિંગ છે, જે તેલંગાણા રાજ્યનો દરજ્જો ચળવળ દરમિયાન દાખલ કરવામાં આવ્યા હતા અને તેમને કોઈપણ ગુનાહિત કૃત્ય માટે દોષિત ઠેરવવામાં આવ્યા નથી.

4 / 8
કલવકુંતલા કવિતાનો જન્મ સોમવાર, 13 માર્ચ 1978  કરીમનગર, આંધ્ર પ્રદેશમાં થયો હતો. તેણે પોતાનું સ્કૂલિંગ સ્ટેનલી ગર્લ્સ હાઈસ્કૂલ, હૈદરાબાદમાં કર્યું. તેણે હૈદરાબાદના VNR વિજ્ઞાન જ્યોતિ ઇન્સ્ટિટ્યૂટ ઑફ એન્જિનિયરિંગ એન્ડ ટેક્નોલોજીમાંથી CSEમાં B.Tech અને યુનિવર્સિટી ઑફ સધર્નમાં માસ્ટર ઑફ સાયન્સ ડિગ્રી લીધી છે.કે. કવિતાના પતિનું નામ દેવનપલ્લી અનિલ કુમાર જે બિઝનેસમેન છે. આ બંન્નેને 2 બાળકો આર્યા અને આદિત્ય છે.

5 / 8
ચંદ્રશેખર રાવે તેમની કારકિર્દીની શરૂઆત મેડક જિલ્લામાં યુથ કોંગ્રેસ પાર્ટી સાથે કરી હતી. રાવ 1983માં તેલુગુ દેશમ પાર્ટી (ટીડીપી)માં જોડાયા અને એ. મદન મોહન સામે ચૂંટણી લડ્યા અને તે ચૂંટણી હારી ગયા. તેમણે સિદ્દીપેટ 1985 અને 1999 થી સતત ચાર વિધાનસભા ચૂંટણીઓ જીતી. 1987 થી 1988 સુધી, તેમણે મુખ્યમંત્રી એન.ટી. રામારાવની કેબિનેટમાં મંત્રી તરીકે કામ કર્યું. 1990 માં, તેમને મેડક નિઝામાબાદ અને આદિલાબાદ જિલ્લાઓ માટે TDP સંયોજક તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા. કે.સીઆરનો પુત્ર પણ રાજકારણમાં છે.

6 / 8
કેસીઆરના ભત્રીજા રાજ્યના નાણા અને આરોગ્ય પ્રધાન ટી હરીશ રાવે સિદ્ધિપેટથી આ વખતે ઉમેદવારી પત્ર ભર્યું હતુ. ચૂંટણીમાં ડબલ હેટ્રિક ફટકારવા માટે તૈયાર છે. 2004ની ચૂંટણીમાં તેઓ પ્રથમ વખત ચૂંટણી લડ્યા હતા.

7 / 8
કે. ચંદ્રશેખર રાવ પરિવાર : તેલંગાણામાં ખુદની પાર્ટી બનાવી પરંતુ કે.એસી આર પાસે પોતાની કાર નથી, પુત્ર અને પુત્રી છે નેતા

8 / 8
Follow Us:
ખ્યાતિ હોસ્પિટલની PMJAYમાંથી કરાઇ બાદબાકી, જુઓ Video

SMC PSI પઠાણનો અકસ્માત કરનાર ચાલકને અમદાવાદ ગ્રામ્ય LCBએ ઝડયો

"મને બહુ ગભરામણ જેવુ થાય છે, જીવીશ કે નહીં ખબર નથી"- ભોગ બનેલ દર્દી
વાવ પેટાચૂંટણીમાં જંગી મતદાન, ઉમેદવારોના ભાવિ EVMમાં સીલ

ખ્યાતિ હોસ્પિટલના વધુ એક દર્દીની તબિયત લથડી, શ્વાસ લેવામાં થઈ તકલિફ

રાજકોટમાં વિધર્મી યુવકે સગીરાને પ્રેમજાળમાં ફસાવી કર્યું અપહરણ

ખ્યાતિ હોસ્પિટલ કેસમાં બોરીસણાના 11 દર્દી વસ્ત્રાપુર પોલીસ પહોંચ્યા

જય ગિરનારીના નાદ સાથે પાવનકારી ગીરનારની લીલી પરિક્રમાનો વિધિવત પ્રારંભ

સુરતના ઉન વિસ્તારમાં ભેસ્તાન પોલીસ પર યુવકે ગાડી ચઢાવવાનો કર્યો પ્રયાસ

દરિયાકાંઠાના જિલ્લાઓમાં તાપમાનમાં ઘટાડાની આગાહી

g clip-path="url(#clip0_868_265)">