AC Tips : એર કંડિશનર શરૂ થતાંની સાથે જ કૂલિંગ કરશે, તમારે ફક્ત આ મોડનો ઉપયોગ કરવો પડશે
AC Tips : એર કન્ડીશનરમાં ખાસ સેટિંગ અથવા મોડ આપવામાં આવે છે. જેનો ઉપયોગ કરીને તમે એર કંડિશનર ચાલુ કરતાની સાથે જ ઠંડી હવા મેળવી શકો છો. એટલે કે આ મોડમાં થોડી વધુ વીજળીનો વપરાશ થાય છે, પરંતુ તમે એર કંડિશનર ચાલુ કરતાં જ તમને ઠંડી હવા મળે છે.
Most Read Stories