WhatsAppમાં ઈન્સ્ટાગ્રામ જેવું ફિચર, એકબીજાના Status જોઈને લોકો કરી શકશે આ રીતે like

WhatsApp Status New Feature : વોટ્સએપે સ્ટેટસ માટે કેટલાક નવા ફીચર્સ જાહેર કર્યા છે, જેનો ફાયદો સામાન્ય લોકોને થશે. આ ફીચર્સ ઈન્સ્ટાગ્રામના ફીચર્સ જેવા જ છે. અગાઉ કંપનીએ WhatsApp વીડિયો કૉલ્સ માટે ફિલ્ટર અને બેકગ્રાઉન્ડ ફીચર બહાર પાડવાની જાહેરાત કરી હતી. ચાલો જાણીએ WhatsAppના નવા ફીચર્સ વિશે.

| Updated on: Oct 06, 2024 | 9:06 AM
WhatsApp Status Update : WhatsApp એ વિશ્વમાં સૌથી વધુ ઉપયોગમાં લેવાતું ઇન્સ્ટન્ટ મેસેજિંગ પ્લેટફોર્મ છે. તેની પેરેન્ટ કંપની મેટા તેના માટે સતત નવા ફીચર્સ લાવે છે. જેથી યુઝરનો અનુભવ બહેતર બની શકે. ઇન્સ્ટાગ્રામ જેવા ફીચર્સ દ્વારા વોટ્સએપને વધુ ઇન્ટરેક્ટિવ પ્લેટફોર્મ બનાવવાના પ્રયાસો ચાલી રહ્યા છે.

1 / 5
 હાલમાં જ કંપનીએ WhatsApp સ્ટેટસ માટે નવા ફીચર્સ બહાર પાડ્યા છે. લેટેસ્ટ ફીચર્સ ઇન્સ્ટાગ્રામ ફીચર્સ જેવા છે, જેનો ઉપયોગ કરીને મિત્રો અને પરિવાર સાથેના કનેક્શનમાં વધુ સુધારો થશે.

2 / 5
વોટ્સએપે નવા ફીચર્સ જાહેર કર્યા : તમારા સંપર્કોના લોકોને અપડેટ આપવા માટે WhatsApp સ્ટેટસ ખૂબ જ ઉપયોગી છે. કંપની સતત આ ફીચરને સુધારવાનો પ્રયાસ કરે છે. નવી સુવિધાઓ ઉમેરીને કંપનીએ WhatsApp સ્ટેટસને વધુ ઇન્ટરેક્ટિવ બનાવ્યું છે. તમને જણાવીએ કે નવા ફીચર્સ આવ્યા પછી WhatsApp સ્ટેટસનો મૂડ કેવી રીતે બદલાયો છે અને તમે તેનો ઉપયોગ મિત્રો અને પરિવાર સાથેના સંબંધોને મજબૂત કરવા માટે કેવી રીતે કરી શકો છો.

3 / 5
WhatsApp Status Like બટન : Meta એ WhatsApp યુઝર્સ માટે નવું લાઈક બટન બહાર પાડ્યું છે. તે તમારી સ્ક્રીનની અત્યંત જમણી બાજુએ દેખાય છે. તમે કોઈનું સ્ટેટસ જોતી વખતે ફિડબેક આપવા માટે આ વિકલ્પનો ઉપયોગ કરી શકો છો. તમે સિંગલ ટેપ દ્વારા સ્ટેટસ લાઈક કરી શકો છો. આ સ્ટેટસ લાઈક્સ પ્રાઈવેટ છે અને તે જ વ્યક્તિ જોઈ શકે છે જેનું સ્ટેટસ તમે લાઈક કર્યું છે.

4 / 5
WhatsApp Status Private Mention : હવે તમે વ્હોટ્સએપ સ્ટેટસ પર પરિવાર અથવા મિત્રો અથવા કોઈપણ સંપર્કનો ખાનગી રીતે ઉલ્લેખ કરી શકો છો. જો તમે ઈચ્છો છો કે કોઈ ખાસ વ્યક્તિ તમારું સ્ટેટસ જુએ, તો સ્ટેટસ પોસ્ટ કરતી વખતે તમે તેનો ઉલ્લેખ કરી શકો છો. આ વોટ્સએપ સ્ટેટસ પર કોઈને ટેગ કરવા જેવું છે, પરંતુ તમે જેનો ઉલ્લેખ કરશો તે અન્ય કોઈને દેખાશે નહીં. વ્હોટ્સએપ ફક્ત વ્યક્તિને સૂચિત કરશે કે સ્ટેટસ પર તેનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે.

5 / 5
Follow Us:
કોલેજ કેમ્પસમાં દારૂની મહેફિલ, પોલીસે 5 સિક્યુરિટી ગાર્ડની કરી ધરપકડ

સ્વામીના નવરાત્રી અંગેના બફાટથી સનાતમ ધર્મના અગ્રણીઓ થયા લાલઘુમ- Video

વરસાદને લઈ અંબાલાલ પટેલની મોટી આગાહી, આ તારીખથી શરૂ થશે વરસાદી રાઉન્ડ

ઘોડા, કાર પર ક્ષત્રાણિયોએ તલવાર સાથે કરતબ કરી ગરબે ઘૂમ્યા

સ્વામીનારાયણના વધુ એક સ્વામીએ નવરાત્રીને લઈને કર્યો વાણીવિલાસ- Video

ધ્રોલ તાલુકાનો મુખ્ય રોડ બન્યો બિસ્માર, સ્થાનિકોમાં રોષ

સુરતમાંથી MD ડ્રગ્સ સાથે બે આરોપીની ધરપકડ

ગોવાથી દ્વારકાના શિવરાજપુર પહોંચી NIWSની ટીમ

સરગાસણ ગરબામાં બજરંગ દળ અને VHPના કાર્યકર્તાઓ સાથે તકરાર

ગુજરાતના વિવિધ જિલ્લામાં છૂટા છવાયા વરસાદની આગાહી

g clip-path="url(#clip0_868_265)">