શેરબજારમાં મોટી કમાણી કરવા ટાટા કંપની સહિત આ 4 શેર ખરીદો, એક્સપર્ટે કહ્યું- જોરદાર નફો થશે

ટાટા પાવર, IOC, IRCTC અને નુપુર રિસાયકલર્સ આ અઠવાડિયે જંગી નફો આપી શકે છે. ચાલો જાણીએ કે કઈ કિંમતે ખરીદી કરવી, સ્ટોપ લોસ ક્યાં સેટ કરવો અને લક્ષ્ય શું છે?

| Updated on: Jul 08, 2024 | 10:14 AM
શેરબજારના નિષ્ણાતો માને છે કે TCSના ત્રિમાસિક પરિણામો 11મી જુલાઈએ અને HCL ટેક્નોલોજીના 12મી જુલાઈએ આવશે. આ સિવાય સરકાર 23 જુલાઈએ 2024-25નું સંપૂર્ણ બજેટ રજૂ કરવા જઈ રહી છે. જેની અસર શેરબજાર પર પડશે. બજારને અપેક્ષા છે કે સરકાર બજેટમાં વૃદ્ધિને પ્રોત્સાહન આપતી નીતિઓ જાહેર કરે. તેમજ સૌની નજર ચોમાસાની પ્રગતિ પર રહેશે. આ ઉપરાંત સ્થાનિક અને વિદેશી સંસ્થાકીય રોકાણકારોની પ્રવૃત્તિઓ પણ બજારના દૃષ્ટિકોણથી મહત્વની રહેશે.

1 / 7
શેરબજારના નિષ્ણાત કવિન્દ્ર સચાને આ અઠવાડિયે આવા ચાર શેરો પર દાવ લગાવવાની સલાહ આપી છે, જે મજબૂત વળતર આપી શકે છે. તેમાં ટાટા પાવર, IOC, IRCTC અને નુપુર રિસાયકલર્સનો સમાવેશ થાય છે. ચાલો જાણીએ કે કઈ કિંમતે ખરીદી કરવી, સ્ટોપ લોસ ક્યાં સેટ કરવો અને લક્ષ્ય શું છે?

2 / 7
Nupur Recyclers Ltd ના શેરને 90 થી 94.5 ના ભાવે ખરીદવાની સલાહ આપી છે. જેની લક્ષ્ય કિંમત રૂપિયા 106 થી રૂપિયા 125 છે. શેરનો સ્ટોપ લોસ રૂપિયા 85 છે. આ કંપનીનું 52 સપ્તાહનું હાઇ રૂપિયા  106 છે. જ્યારે 52 સપ્તાહ નીચું સ્તર રૂપિયા 57 છે. જોકે સોમવારે  આ શેર 13.48% ના વધારા સાથે 97.55 પર 9:25 કલાકે ટ્રેડ થઈ રહ્યો હતો.

3 / 7
બીજો શેર IRCTC છે જે રોકાણકારોએ 1022 - 1024 વચ્ચેના ભાવે ખરીદવાની સલાહ આપી છે. આ શેરની લક્ષ્ય કિંમત રૂપિયા 1100 થી 1195 વચ્ચેની છે. જેનો સ્ટોપ લોસ રૂપિયા 1015 છે. કંપનીનો 52 સપ્તાહનો હાઇ રૂપિયા 1148 છે.જ્યારે 52 સપ્તાહ નીચું સ્તર 614 છે. આ શેર સોમવારે 3.54% વધારા સાથે 1,030.70 પર ટ્રેડ થઈ રહ્યો હતો.

4 / 7
ત્રીજો સ્ટોક Tata Power Company Ltd છે જે 434-439 ની કિંમતે ખરીદવાની સલાહ એક્સપર્ટ દ્વારા આપવામાં આવી છે. જેની લક્ષ્ય કિંમત રૂપિયા 460 થી 476 સુધીની છે. આ શેરનો સ્ટોપ લોસ રૂપિયા 430 છે. શેરનું 52 સપ્તાહનું હાઇ રૂપિયા 464 છે. શેરનું 52 સપ્તાહ નીચું સ્ટાર 217 રૂપિયા છે. આ શેર સોમવારે 1.97% વધારા સાથે 9:28 કલાકે 441.95 પર ટ્રેડ થઈ રહ્યો હતો.

5 / 7
ચોથો શેર છે Indian Oil Corporation Ltd જેને 168 ની કિંમતે ખરીદવાની એક્સપર્ટ દ્વારા સલાહ આપવામાં આવી છે. લક્ષ્ય કિંમતની વાત કરવામાં આવે  તો તેની કિંમત 175 થી 196 વચ્ચે છે. જ્યારે સ્ટોપ લોસ રૂપિયા 168 છે. શેરનું 52 સપ્તાહનું હાઇ રૂપિયા 85 છે અને 52 સપ્તાહ નીચું સ્ટાર 197 રૂપિયા છે.એક્સપર્ટ દ્વારા આ ચાર શેર ખરીદવાની સલાહ આપી છે. આ શેર સોમવારે 2.39% ના વધારા સાથે 172.43 પર ટ્રેડ થઈ રહ્યો હતો.

6 / 7
નોંધ: અહીં આપેલી માહિતી માત્ર જાણકારીના હેતુથી આપવામાં આવી છે,  અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે બજારમાં રોકાણ બજારના જોખમોને આધીન છે. આથી રોકાણકાર કરતા પહેલા હંમેશા નિષ્ણાતની સલાહ લો.Tv9 ગુજરાતી ક્યારેય કોઈને રોકાણ સંબંધીત સલાહ આપતું નથી.

7 / 7
Follow Us:
ગુજરાતમાં અકસ્માતની વણઝાર, 4થી વધુ લોકોના ઘટના સ્થળે મોત

વડોદરા ગેંગરેપની વાત કરતા હર્ષ સંઘવી થયા ભાવુક

પાંડેસરામાં BRTS ચાલકે રોડક્રોસ કરતા યુવકને લીધો અડફેટે

આશ્રમ શાળામાં બાળકી સાથે આચાર્યએ કર્યા અડપલા

અરબસાગરમાં સિસ્ટમ સક્રિય થતા ગુજરાતમાં ફરી મેઘરાજા બોલાવશે ધડબટાડી

આ 5 રાશિના જાતકોને આજે પૈસાની લેવડ-દેવડમાં સાવધાની રાખે

કોલેજ કેમ્પસમાં દારૂની મહેફિલ, પોલીસે 5 સિક્યુરિટી ગાર્ડની કરી ધરપકડ

સ્વામીના નવરાત્રી અંગેના બફાટથી સનાતમ ધર્મના અગ્રણીઓ થયા લાલઘુમ- Video

વરસાદને લઈ અંબાલાલ પટેલની મોટી આગાહી, આ તારીખથી શરૂ થશે વરસાદી રાઉન્ડ

ઘોડા, કાર પર ક્ષત્રાણિયોએ તલવાર સાથે કરતબ કરી ગરબે ઘૂમ્યા

g clip-path="url(#clip0_868_265)">