AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

અધઘ રિટર્ન ! 140 દિવસથી સતત લાગી રહી છે અપર સર્કિટ, 6 મહિનામાં 41થી વધીને 1146 પહોંચ્યો શેર, દરરોજ કરાવી રહ્યો છે નફો

પેની સ્ટોક્સમાં રોકાણ કરવું ખૂબ જોખમી છે. જો કે, ક્યારેક આવા નાના શેરો પણ મોટું વળતર આપે છે. આજે અમે તમને જે સ્ટૉક વિશે જણાવી રહ્યા છીએ તેના રોકાણકારોને થોડા જ સમયમાં કરોડપતિ બનાવી દીધા છે. કંપનીના શેરોએ આ વર્ષે અત્યાર સુધીમાં દસ મહિનામાં 39,000% અને છેલ્લા એક વર્ષમાં 69,000% નું મજબૂત વળતર આપ્યું છે.

| Updated on: Oct 21, 2024 | 11:02 PM
Share
પેની સ્ટોક્સમાં રોકાણ કરવું ખૂબ જોખમી છે. જો કે, ક્યારેક આવા નાના શેરો પણ મોટું વળતર આપે છે. આજે અમે તમને જે સ્ટૉક વિશે જણાવી રહ્યા છીએ તેના રોકાણકારોને થોડા જ સમયમાં કરોડપતિ બનાવી દીધા છે.

1 / 7
અમે આ ટેલિવિઝન નેટવર્કના શેર વિશે વાત કરી રહ્યા છીએ. આ શેર સતત ફોકસમાં છે. સોમવારે કંપનીના શેરમાં 2%ની અપર સર્કિટ લાગી અને 1146.40 રૂપિયાની 52 સપ્તાહની ટોચે પહોંચ્યો હતો.

2 / 7
તમને જણાવી દઈએ કે શ્રી અધિકારી બ્રધર્સ કંપનીના શેરમાં છેલ્લા 140 ટ્રેડિંગ સેશન્સ એટલે કે 03 એપ્રિલ 2024થી સતત 2% ની ઉપરની સર્કિટ જોવા મળી રહી છે.

3 / 7
તમને જણાવી દઈએ કે શેર મૂડીમાં ઘટાડા પછી, શેરને 02 એપ્રિલ, 2024 ના રોજ શેરબજારમાં 41 રૂપિયા પ્રતિ શેરના ભાવે ફરીથી સૂચિબદ્ધ કરવામાં આવ્યો હતો. ત્યારથી શેર દરરોજ અપર સર્કિટ લગાવી રહ્યો છે. એટલે કે આ સમયગાળા દરમિયાન તેમાં 2696 ટકાનો મજબૂત વધારો જોવા મળ્યો છે.

4 / 7
કંપનીના શેરોએ આ વર્ષે અત્યાર સુધીમાં દસ મહિનામાં 39,000% અને છેલ્લા એક વર્ષમાં 69,000% નું મજબૂત વળતર આપ્યું છે. 23 ઓક્ટોબર, 2023ના રોજ કંપનીના શેર રૂ. 1.60 પર હતા.

5 / 7
વર્તમાન ભાવ પ્રમાણે કંપનીના શેરમાં રૂ.1 લાખનું રોકાણ એક વર્ષમાં વધીને રૂ.6 કરોડથી વધુ થયું હતું. આ વર્ષની શરૂઆતમાં, 1 જાન્યુઆરી, 2024 ના રોજ, શ્રી અધિકારી બ્રધર્સના શેર રૂ. 2.90 પર હતા.

6 / 7
નોંધ: શેરબજારમાં જાણકારી વગર રોકાણ ન કરો. કોઈપણ શેરમાં રોકાણ કરતા પહેલા તમારે તમારા નાણાકીય સલાહકાર સાથે એકવાર વાત કરવી જોઈએ. જો તમે આવું ન કરો તો તમારે આર્થિક નુકસાન સહન કરવું પડી શકે છે.

7 / 7
Follow Us
આજનું રાશિફળ : આજે કઈ રાશિના જાતકને મળશે બિઝનેસમાં મોટા ઓર્ડર

વડોદરા સ્વચ્છતા અભિયાન: ₹1.12 કરોડનો દંડ, 121 એકમો સીલ,VMCનો નવો પ્લાન

રાજકોટ જેતપુર ખેડૂતોનો જેટકો સામે વિરોધ, પાક નુકસાની સામે વળતરની માંગ

TV9 અહેવાલની અસર: જસદણ રાજકોટ-ભાવનગર હાઈવે પર પૂરાયા ખાડા

અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ એક્શન મોડમાં, 4 નવા ડિટેક્શન યુનિટ્સ શરૂ કર્યા

સુરત: નવરાત્રિ પંડાલો માટે ફાયર વિભાગના કડક નિયમો

ગાંધીનગરના કલોલમાં પાણીની સમસ્યા, તંત્ર પાસે કાયમી ઉકેલની માંગ

સુરત: બાર્બેક્યુ નેશનમાં વાસી ખોરાક મળતાં હોબાળો

યુદ્ધના ફંડિંગ માટે યુક્રેનની સંસદ Porn Industryને કાયદેસર કરશે?

અમેરિકા જવાની ઘેલછા: ઇથોપિયામાં 3 ગુજરાતી બંધક

g clip-path="url(#clip0_868_265)">