Skin Care Tips : શેવિંગ કે વેક્સિંગ? ચહેરાના વાળ દૂર કરવા માટે બેસ્ટ શું છે?
Shaving or waxing? : સ્ત્રીઓ માટે તેમના ચહેરા પર પણ હળવા વાળ હોવા સામાન્ય બાબત છે. જો કે લોકો આ વાળ દૂર કરવા માટે ઘણી પદ્ધતિઓ અપનાવે છે. જેમાંથી ચહેરાના વેક્સિંગ અને રેઝરથી શેવિંગ ખૂબ જ લોકપ્રિય છે. તો ચાલો જાણીએ કે તમારા માટે બેમાંથી કયું યોગ્ય છે.
Most Read Stories