AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Stock Market : દેશના ધનિક ઉદ્યોગપતિ અંબાણી અને ટાટાને થયું મોટું નુકસાન, રોકાણકારોના પૈસા ધોવાયા !

અંબાણીની કંપનીના શેરમાં એક અઠવાડિયામાં 1 ટકાથી વધુનો ઘટાડો જોવા મળ્યો છે. બીજીબાજુ ટાટાના શેરની સ્થિતિ પણ કથળી ગઈ છે. આવી સ્થિતિમાં રોકાણકારો પણ ચિંતામાં મુકાયા છે.

| Updated on: Jul 21, 2025 | 9:08 PM
Share
હાલમાં ટાટા અને અંબાણીને મોટું નુકસાન થયું છે. આ એક અઠવાડિયામાં જ વોલ્યુમ બદલાયું છે. બંને ઉદ્યોગપતિઓના નામ શેરબજારની 10 સૌથી મહત્વપૂર્ણ કંપનીઓની યાદી પણ છે.

1 / 6
મીડિયા રિપોર્ટસ મુજબ, એક અઠવાડિયામાં 6 કંપનીઓનું સંયુક્ત નુકસાન લગભગ 94 હજાર કરોડ રૂપિયા છે. આમાંથી TCS અને રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝને 51 હજાર કરોડ રૂપિયાનું નુકસાન થયું છે.

2 / 6
આ એક અઠવાડિયામાં ટાટા કન્સલ્ટન્સીના શેરમાં કુલ 1.46 ટકાનો ઘટાડો થયો છે, જેના કારણે કંપનીના શેરનો ભાવ ઘટીને 3,158.90 રૂપિયા થઈ ગયો છે. બીજી તરફ, રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝની સ્થિતિ પણ કથળી છે. એક અઠવાડિયામાં, અંબાણીની આ કંપની શેરબજારમાં લગભગ 1 ટકા જેટલી ઘટી ગઈ છે. શેરનો ભાવ ઘટીને 1,428.20 રૂપિયા થઈ ગયો છે.

3 / 6
આ અઠવાડિયે, TCSની માર્કેટ વેલ્યૂ અંદાજિત 27,334 કરોડ રૂપિયા ઘટીને 11 લાખ કરોડ રૂપિયા થઈ ગઈ છે, જેના કારણે શેરના ભાવમાં મોટો ઘટાડો જોવા મળ્યો છે.

4 / 6
હાલની સ્થિતિ મુજબ કેટલાક રોકાણકારોને નુકસાનનો સામનો કરવો પડ્યો છે. બીજી તરફ, રિલાયન્સની સ્થિતિ પણ કઈંક આવી જ છે. તેની માર્કેટ વેલ્યૂ  24 હજાર કરોડ રૂપિયા ઘટીને 19 લાખ કરોડ રૂપિયા થઈ ગઈ છે.

5 / 6
આ સિવાય HDFC બેંકને પણ ઘટાડાનો સામનો કરવો પડ્યો છે. આ કંપનીની માર્કેટ વેલ્યૂ લગભગ 20 હજાર કરોડ ઘટીને 15 લાખ કરોડ જેટલી થઈ ગઈ છે. આવી જ રીતે, ભારતી એરટેલની માર્કેટ વેલ્યૂ લગભગ 12 હજાર કરોડ ઘટી છે અને હિન્દુસ્તાન યુનિલિવરની માર્કેટ વેલ્યૂ પણ 7 હજાર કરોડ જેટલી ઘટી છે.

6 / 6

નોંધ: અહીં આપવામાં આવેલી માહિતી ફક્ત જાણકારી માટે છે. TV9 Gujarati કોઈપણ રીતે શેરમાં કે IPO માં પૈસા લગાવવાની કે વેચવાની સલાહ આપતું નથી. શેરબજારમાં રોકાણ સંભવિત જોખમ સાથે સંકળાયેલું છે. રોકાણ કરતા પહેલા તમારા નાણાંકીય સલાહકાર અથવા માર્કેટ એક્સપર્ટની સલાહ જરૂરથી લો.

શેરબજાર એ શેરની ખરીદી અને વેચાણ માટેનું પ્લેટફોર્મ છે. અહીં શેરની ખરીદી અને વેચાણ થાય છે. શેરબજારને લગતા અન્ય આર્ટિકલ વાંચવા માટે હમણાં જ અહીંયા ક્લિક કરો. 

Follow Us
હિંમતનગરના પોશ વિસ્તારમાં ટ્યુશન ક્લાસિસની નીચેથી ઝડપાયો દારૂનો જથ્થો

સુરતના ડીમોલેશન પહેલાના CCTV સામે આવ્યા
સુરતના ડીમોલેશન પહેલાના CCTV સામે આવ્યા
જામા મસ્જિદના ભોંયરામાં મૂર્તિઓ હોવાનો સ્વામી મુક્તાનંદનો દાવો

સુરતમાં નાસીરનગર ડિમોલિશન મુદ્દે ભારે હોબાળો, કમિશનર બંગલે ધરણા

બે વર્ષથી ગટર અને રોડનું કામ અધૂરું, સ્થાનિકોએ કર્યો 'હલ્લાબોલ'

એક જ પિતાના જોડિયા દીકરા, પણ અલગ અલગ જ્ઞાતિના પ્રમાણપત્રથી નોકરી મેળવી

લોકાર્પણના ગણતરીના વર્ષોમાં જલારામ અંડરપાસ જર્જરિત, જુઓ-Video

Breaking News : મેયરના વોર્ડમાં આવતું RMCનું પાણી પીવાલાયક નહી

Breaking news Rajkot: રાજકોટ-દિલ્લી ફ્લાઇટનું ઈમરજન્સી લેન્ડિંગ

પાટણમાં 398 કરોડના સાયબર ફ્રોડનો ભાંડાફોડ

g clip-path="url(#clip0_868_265)">