(Credit Image : Google Photos )
01 July 2026
લાલ કે લીલું નહીં, સોનું પીળું કેમ દેખાય છે? જાણો સોના પાછળનું રસપ્રદ વૈજ્ઞાનિક કારણ
સોનેરી કલર પાછળનું કારણ માત્ર સુંદરતા નહીં, વિજ્ઞાન છે.
કારણ
સોનું વાદળી અને વાયોલેટ પ્રકાશનો મોટો ભાગ શોષી લે છે.
વાયોલેટ પ્રકાશ
પીળો, લાલ અને નારંગી પ્રકાશ પરાવર્તિત થવાથી તે પીળું દેખાય છે.
પીળું દેખાય
સોનાના ભારે અણુઓ અને ઝડપી ઇલેક્ટ્રોન તેમાં મહત્વની ભૂમિકા ભજવે છે.
ઇલેક્ટ્રોન
આ પ્રક્રિયા આઈન્સ્ટાઈનના સાપેક્ષતાના સિદ્ધાંત સાથે પણ જોડાયેલી છે.
સાપેક્ષતાના સિદ્ધાંત
આ અનોખા વૈજ્ઞાનિક કારણથી જ સોનું દુનિયાની સૌથી અલગ અને કિંમતી ધાતુ છે.
કિંમતી ધાતુ
આ પણ વાંચો
આ વસ્તુને દૂધમાં ભેળવીને પીવો, તે તમને ઠંડીથી બચાવશે
શિયાળામાં રાત્રે હળદરવાળું દૂધ પીવો, મળશે આ ફાયદા
ટાઈટ બેલ્ટ પહેરવો મોંઘો પડી શકે છે! તે પુરુષોની ફર્ટિલિટીને અસર કરી રહ્યો છે