AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News : ટ્રેવિસ કેલ્સના લગ્નમાં પાણીની જેમ વહેશે પૈસા, લગ્ન પહેલાં જ કડક નિયમો

અમેરિકી સિંગર ટેલર સ્વિફ્ટ અને ટ્રેવિસ કેલ્સની લગ્નની તૈયારીઓ શરુ થઈ ચૂકી છે. એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે, બંને મેડિસન સ્ક્વાયર ગાર્ડનમાં 3 જુલાઈના રોજ લગ્નના બંધનમાં બંધાશે. આ લગ્નમાં 189.52 કરોડનો ખર્ચો થશે.

| Updated on: Jul 01, 2026 | 10:31 AM
Share
દુનિયાની સૌથી ફેમસ , સૌથી સફળ અને સૌથી પૈસાદાર સિંગર ટેલર સ્વિફ્ટ લગ્ન કરવા જઈ રહી છે. મેડિસન સ્કવાયર ગાર્ડનમાં તે ટ્રેવિસ કેલ્સની સાથે   જુલાઈમાં લગ્ન કરવા જઈ રહી છે. આ કપલના લગ્નની વિધિઓ શરુ થઈ ચૂકી છે.

1 / 6
 રિપોર્ટ મજુબ લગ્નમાં અંદાજે 1000-1200 મહેમાનોને આમંત્રણ આપવામાં આવ્યું છે. મહત્વની વાત એ છે કે, કોઈપણ માહિતી લીક ન થાય તે માટે બધા મહેમાનોને  કોઈ પણ ફોટો કે વસ્તુ જાહેર ન કરવાના કરાર પર સહી કરવા માટે કહેવામાં આવી રહ્યું છે. જોકે, લગ્નના ખર્ચ અને તૈયારીઓ અંગે બહાર આવતી માહિતી ચોંકાવનારી છે.

2 / 6
રિપોર્ટ મુજબ 36 વર્ષની ટેલર સ્વિફ્ટ અને ટ્રેવિસ કેલ્સે જાણકારીની લીકથી બચવા માટે મહેમાનોને ડિજિટલ આમંત્રણ મોકલ્યું છે.  મહેમાનોના લિસ્ટમાં અનેક મોટા સ્ટાર, કપલ અને નજીકના મિત્રો સામેલ છે.

3 / 6
જુલાઈ મહિનાના પહેલા વીકએન્ડમાં થનારા આ લગ્નની તૈયારીઓ શરુ થઈ ચૂકી છે. આ દરમિયાન વીકેન્ડ શહેરના કેટલાક રસ્તાઓ પણ બંધ કરવાની પરવાનગી માંગવામાં આવી છે. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે જેમને લગ્નનું આમંત્રણ મળ્યું હતું તેમને ઇ-કાર્ડ સાથે નોન-ડિસ્ક્લોઝર કરાર પણ મોકલવામાં આવ્યો હતો.

4 / 6
રિપોર્ટ અનુસાર ટ્રેવિસ કેલ્સના લગ્ન પર અંદાજે 94.72 કરોડ થી 189.52 કરોડનો ખર્ચો કરવામાં આવશે. આ ખર્ચનો મોટો ભાગ લગ્નના સેટઅપ, ડેકોરેશન, વેન્યુ બુકિંગ અને ખાણી-પીણી પર ખર્ચ થશે.

5 / 6
આ હાઇ-પ્રોફાઇલ ઇવેન્ટ માટે સુરક્ષા અને ગોપનીયતા મહ્તવની છે. પાપારાઝીનું ધ્યાન ન ખેંચવા માટે, આયોજકોએ મહેમાનોના પરિવહન માટે રંગીન બારીઓવાળી બસો, અંડરગ્રાઉન્ડ પાર્કિંગ અને કડક દેખરેખ હેઠળના પ્રવેશ સ્થળો સહિત વિસ્તૃત વ્યવસ્થા કરી છે.

6 / 6

હોલિવૂડ એ યુનાઇટેડ સ્ટેટ્સ ઑફ અમેરિકાના ફિલ્મ ઉદ્યોગનું નામ છે. જેવી રીતે ભારતની ફિલ્મ ઈન્ડસ્ટ્રી બોલિવૂડથી ઓળખાય છે, અહી ક્લિક કરો

Follow Us
રાજકોટમાં છ દિવસનો પાણીકાપ, નર્મદા પાઇપલાઇન મેન્ટેનન્સને કારણે અસર

વડનગરથી વારાણસી બાઇક યાત્રા: અમિત શાહ કરાવશે પ્રસ્થાન

બનાસકાંઠામાં વાહનચાલકોની મુશ્કેલી વધી, IRM ના 65 CNG પંપ બંધ

ભુજમાં ચાલુ વરસાદ વચ્ચે ટ્રાન્સફોર્મરમાં ધડાકા સાથે ભભૂકી આગ-VIDEO

ગીર સોમનાથના ઉનામાં ધોધમાર વરસાદથી જળબંબાકાર, ઘરોમાં ઘૂસ્યા પાણી

Breaking News : 19 સપ્ટેમ્બરથી ચોમાસું વિદાય લે તેવી શક્યતા

ઈસ્કોન બ્રિજ પર એવો અકસ્માત સર્જાયો કે કારની એરબેગ ખુલી ગઇ, જુઓ Video

રાજ્યભરમાં સાર્વત્રિક મેઘમહેર થઇ, અંજારમાં સૌથી વધુ 7.24 ઇંચ વરસ્યો

₹600 કરોડના SD પે ફ્રોડમાં અમરેલી પોલીસને સફળતા

સમરસ હોસ્ટેલ રિયાલિટી ચેક: ભોજન પર વિવાદ અને તપાસ

g clip-path="url(#clip0_868_265)">