01 July 2026

સુવર્ણ મંદિરમાં કેટલું સોનું વપરાયું છે ?

Photo Credit - iStock

સુવર્ણ મંદિર ભારતના સૌથી પ્રખ્યાત અને પવિત્ર ધાર્મિક સ્થળોમાંનું એક છે.

સુવર્ણ મંદિર પંજાબના અમૃતસર શહેરમાં આવેલું છે.

મંદિરનો ઉપરનો ભાગ સોનાથી મઢેલો છે.

વિવિધ અહેવાલો અનુસાર, આશરે 750થી 800 કિલો સોનાનો ઉપયોગ કરવામાં આવ્યો હતો.

સમયાંતરે તેનું સમારકામ કરવામાં આવે છે અને સોનાની પરતને ફરી નવી કરવામાં આવે છે.

વિશ્વભરના લોકો સુવર્ણ મંદિરની સુંદરતા જોવા માટે આવે છે. 

બધા ધર્મો અને સમુદાયોના લોકોનું અહીં સ્વાગત કરવામાં આવે છે.

મંદિરના લંગરમાં દરરોજ લાખો લોકોને મફત ભોજન પૂરું પાડવામાં આવે છે.

ભક્તોના દાનથી સુવર્ણ મંદિરની જાળવણી કરવામાં આવે છે.

નોંધ : અહીં આપવામાં આવેલી માહિતી રિપોર્ટ્સ પર આધારિત છે.