AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

શું તમે ક્યારેય વિચાર્યું છે કે, ‘ટિશ્યુ પેપર’ હંમેશા સફેદ રંગના જ કેમ હોય છે? આ રહ્યું તેની પાછળનું ‘અસલી રહસ્ય’

ઘર હોય, ઓફિસ હોય કે પછી કોઈ હોટેલ-રેસ્ટોરન્ટ, ટિશ્યુ પેપરનો ઉપયોગ આજે દરેક જગ્યાએ થાય છે. આ પરથી શું તમે ક્યારેય વિચાર્યું છે કે, મોટાભાગના ટિશ્યુ પેપર સફેદ રંગના જ કેમ હોય છે? આ માત્ર દેખાવની વાત નથી પરંતુ તેની પાછળ અનેક કારણો જોડાયેલા છે. આ જ કારણ છે કે, સમગ્ર વિશ્વમાં સૌથી વધુ સફેદ ટિશ્યુ પેપરનો જ ઉપયોગ કરવામાં આવે છે.

| Updated on: Jul 01, 2026 | 2:35 PM
Share
સફેદ રંગને સામાન્ય રીતે શુદ્ધતા અને સાફ-સફાઈ સાથે જોડીને જોવામાં આવે છે. ટિશ્યુ પેપરનો ઉપયોગ ચહેરો, હાથ અથવા ખાવા-પીવાની વસ્તુઓ સાથે જોડાયેલો હોય છે, તેથી સફેદ રંગ લોકોમાં તે સાફ અને સુરક્ષિત હોવાનો ભરોસો પેદા કરે છે.

1 / 6
રંગીન ટિશ્યુ પેપર બનાવવા માટે ડાઈ અને કેમિકલનો ઉપયોગ કરવામાં આવે છે. કેટલાક લોકોની સ્કીન (ત્વચા) સેન્સિટિવ હોય છે, એવામાં રંગોમાં રહેલા તત્વો એલર્જી અથવા બળતરાનું કારણ બની શકે છે. કામની વાત એ છે કે, સફેદ ટિશ્યુમાં આવા રંગો હોતા નથી. આથી તે સ્કીન માટે વધુ સુરક્ષિત માનવામાં આવે છે.

2 / 6
ચહેરા અને ત્વચા પર ઉપયોગમાં લેવાતી વસ્તુઓમાં જેટલા ઓછા કેમિકલ હોય, તેટલું વધુ સારું માનવામાં આવે છે. સફેદ ટિશ્યુ પેપરમાં રંગ ઉમેરવાની જરૂર પડતી નથી, જેનાથી ત્વચા પર રિએક્શન અથવા ઇન્ફેક્શનનું જોખમ ઓછું થઈ શકે છે.

3 / 6
ટિશ્યુ પેપરને એવી રીતે બનાવવામાં આવે છે કે, તે પાણીના સંપર્કમાં આવતાની સાથે જ સરળતાથી તૂટી જાય અને જલ્દી ઓગળી જાય. સફેદ ટિશ્યુમાં સામાન્ય રીતે રંગ અને ભારે કેમિકલ ઉમેરવામાં આવતા નથી, તેથી તે સરળતાથી ડિસ્પોઝ (નષ્ટ) થઈ જાય છે.

4 / 6
રંગીન ટિશ્યુ બનાવવા માટે ઘણા પ્રકારના કેમિકલનો ઉપયોગ કરવામાં આવે છે. બીજીબાજુ, સફેદ ટિશ્યુમાં ઓછા કેમિકલનો ઉપયોગ થાય છે, જેનાથી પર્યાવરણને ઓછું નુકસાન થાય છે. સાથે જ કચરો ફેંકવો કે નષ્ટ કરવો પણ સરળ બની જાય છે.

5 / 6
જણાવી દઈએ કે, ટિશ્યુ પેપર મોટાપાયે બનાવવામાં આવે છે. તેમાં અલગ-અલગ રંગ અને ડિઝાઇન ઉમેરવાથી ઉત્પાદનનો ખર્ચ વધી શકે છે. એવામાં સફેદ ટિશ્યુ બનાવવામાં ઓછો ખર્ચ થાય છે, તેથી કંપનીઓ અને ગ્રાહકો બંને આને વધુ પસંદ કરે છે.

6 / 6

ઘરમાં ‘ગરોળી’ નું દેખાવું એ તમને અપાવશે ‘રાજયોગ’ અને ‘ઉચ્ચ પદ’, જોતાં જ કરો આ એક કામ રાતોરાત બદલાઈ જશે ‘નસીબ’

Follow Us
અમદાવાદમાં કંટ્રોલ્ડ બ્લાસ્ટથી સુભાષ બ્રિજના 3 સ્પાન થયા ધરાશાયી

વડોદરામાં બસોની પૂરતી સુવિધા ન મળતા લોકો હાલાકીમાં

છત્રપતિ સંભાજીનગરમાં પૂર્વ વિદ્યાર્થીએ ટીચર પર કર્યો છરીથી હુમલો !

સાવરકુંડલામાં ધોધમાર વરસાદ વચ્ચે બાઈક ચાલક તણાયો, જુઓ રેસ્ક્યૂનો દિલધડ

2027ની ચૂંટણીનું કાઉન્ટડાઉન શરૂ! નબળી બેઠકો પર ભાજપનું ખાસ ફોકસ

ઉધના ગામ પાસે રોડ પર ભુવો પડતા ST બસ ફસાઈ, જુઓ વીડિયો

ગુજરાતમાં મેઘમહેર: 24 કલાકમાં 75 તાલુકામાં વરસાદ

તમે રોમાંચક પરિસ્થિતિમાં રહેશો, પૈસાની ખૂબ જ જરૂર પડશે

19 વર્ષ બાદ વૃદ્ધને પરત મળી મૂડી, અમરેલી પોલીસનું મોઢું મીઠું કરાવ્યું

રાજકોટના શિવરાજપુરમાં દૂધના કેન મુદ્દે જૂથ અથડામણ

g clip-path="url(#clip0_868_265)">