01-07-2026

ભારત-ઈંગ્લેન્ડ શ્રેણીમાં 5 ખેલાડીઓ પર રહેશે નજર

1 જુલાઈથી  ભારત-ઈંગ્લેન્ડ વચ્ચે T20 શ્રેણીનો પ્રારંભ

Pic Credit - PTI/GETTY/INSTAGRAM

પાંચ મેચની શ્રેણીમાં 5 સ્ટાર ખેલાડીઓ ચર્ચામાં રહેશે

Pic Credit - PTI/GETTY/INSTAGRAM

વૈભવ સૂર્યવંશી  15 વર્ષીય ખેલાડીને આંતરરાષ્ટ્રીય ડેબ્યૂની તક મળશે કે નહીં, તેના પર સૌની નજર

Pic Credit - PTI/GETTY/INSTAGRAM

અભિષેક શર્મા  વિશ્વના નંબર-1  T20 બેટ્સમેન પાસેથી તોફાની શરૂઆતની અપેક્ષા

Pic Credit - PTI/GETTY/INSTAGRAM

જોફ્રા આર્ચર ઈંગ્લેન્ડનો સૌથી ખતરનાક ફાસ્ટ બોલર પોતાની ઝડપથી ભારતીય બેટરોને મુશ્કેલીમાં મૂકી શકે

Pic Credit - PTI/GETTY/INSTAGRAM

સંજુ સેમસન આયર્લેન્ડ સામે નિષ્ફળ ગયા બાદ હવે મોટી ઇનિંગ રમીને પોતાને સાબિત કરવાનો પડકાર

Pic Credit - PTI/GETTY/INSTAGRAM

જોસ બટલર ઈંગ્લેન્ડના સૌથી અનુભવી મેચ વિનર બેટ્સમેન સામે ભારતીય બોલરોની કસોટી થશે

Pic Credit - PTI/GETTY/INSTAGRAM

વરુણ ચક્રવર્તી મિસ્ટ્રી સ્પિનથી બટલર સહિત ઈંગ્લેન્ડના બેટરોને ફસાવવાની જવાબદારી રહેશે

Pic Credit - PTI/GETTY/INSTAGRAM