(Credit Image : instagram)

01  : July

સચિન શ્રોફનો જન્મ 17 ડિસેમ્બર 1779ના રોજ થયો છે

સચિન શ્રોફ ટેલિવિઝન અને ફિલ્મ અભિનેતા છે

સચિન શ્રોફ

(Credit Image :  instagram)

સચિન શ્રોફના લગ્ન જીવનમાં ઘણા ઉતાર-ચઢાવ આવ્યા

લાઈફ

(Credit Image :  instagram)

સચિન શ્રોફે અનેક ટીવી સિરીયલમાં કામ કર્યું છે

ટીવી સીરિયલ

(Credit Image :  instagram)

સચિન શ્રોફ બોલિવૂડ ફિલ્મ અને વેબ સીરિઝમાં કામ કર્યું છે

બોલિવુડ

(Credit Image :  instagram)

સચિન શ્રોફે 15 ફેબ્રુઆરી 2009ના રોજ  અભિનેત્રી જુહી પરમાર સાથે લગ્ન કર્યા હતા

પહેલા લગ્ન

(Credit Image :  instagram)

સચિન શ્રોફ એક દીકરીનો પિતા પણ છે

દીકરી

(Credit Image :  instagram)

જાન્યુઆરી 2018 જુહી પરમાર અને સચિન શ્રોફે છુટાછેડા લીધા

છુટાછેડા

(Credit Image :  instagram)

સચિન શ્રોફે 2023માં ચાંદની કોઠી સાથે બીજી વખત લગ્ન કર્યા છે

બીજા લગ્ન

(Credit Image :  instagram)

 સચિન શ્રોફને રિયલ એસ્ટેટનો પણ બિઝનેસ છે

બિઝનેસ

(Credit Image :  instagram)