30 June 2026
શરીરમાં દેખાતા આ 7 લક્ષણો હોઈ શકે છે કેન્સરના સંકેતો
Photo Credit - iStock
મેક્સ સ્માર્ટ હોસ્પિટલ, સાકેતના ડૉ. પી.કે. દાસે મહત્વની ચેતવણી આપી છે.
આવા લક્ષણોને લાંબા સમય સુધી અવગણવા જોઈએ નહીં.
લાંબા સમયથી રહેતી ઉધરસ કેન્સરનું લક્ષણ હોઈ શકે છે.
શરીરમાં નવી ગાંઠ કે સોજો દેખાય તો તરત ડૉક્ટરના સલાહ લેવી.
અસામાન્ય રક્તસ્રાવ કેન્સરનું ગંભીર સંકેત હોઈ શકે છે.
લાંબા સમય સુધી ન ભરાતો ઘા કેન્સરની ચેતવણી હોઈ શકે છે.
મળ અથવા પેશાબની આદતોમાં ફેરફારને સામાન્ય માનવું નહીં.
વારંવાર અપચો કે ગળવામાં તકલીફ થાય તો ડૉક્ટરની સલાહ લેવી.
નોંધ : અહીં, પૂરી પાડવામાં આવેલી વિગતો માત્ર રિપોર્ટ્સ મુજબ આધારિત છે.
આ પણ વાંચો
એપલ સાઇડર વિનેગર પીવાના 8 અદ્ભુત ફાયદા !
તુલસીના પાન ખાવાના 7 અદભૂત ફાયદા જાણો !
જીમ જવાની જરૂર નહીં! આ 10 આદતોથી રહેશો એકદમ ફિટ
શું ડાયાબિટીસ ધરાવતા લોકો દાડમ ખાઈ શકે ?