30-06-2026

FIFA વર્લ્ડ કપમાં મોરોક્કો ફરી બન્યું જાયન્ટ કિલર!

2026 વર્લ્ડ કપમાં નેધરલેન્ડ્સને હરાવીને રચ્યો મોટો અપસેટ

Pic Credit - PTI/GETTY/INSTAGRAM

આ પહેલી વાર નથી, મોરોક્કો અગાઉ પણ દિગ્ગજ ટીમોને બહાર કરી ચૂક્યું છે

Pic Credit - PTI/GETTY/INSTAGRAM

2022 વર્લ્ડ કપમાં સ્પેનને પેનલ્ટી શૂટઆઉટમાં હરાવ્યું હતું

Pic Credit - PTI/GETTY/INSTAGRAM

ત્યારબાદ પોર્ટુગલને હરાવીને સેમિફાઈનલમાં પહોંચ્યું હતું

Pic Credit - PTI/GETTY/INSTAGRAM

હવે નેધરલેન્ડ્સને હરાવીને ફરી દુનિયાને ચોંકાવી દીધું

Pic Credit - PTI/GETTY/INSTAGRAM

91મી મિનિટના ગોલે મેચનું ચિત્ર બદલી નાખ્યું

Pic Credit - PTI/GETTY/INSTAGRAM

પેનલ્ટી શૂટઆઉટમાં મોરોક્કોએ શાનદાર જીત નોંધાવી

Pic Credit - PTI/GETTY/INSTAGRAM

શું મોરોક્કો આ વખતે પણ વર્લ્ડ કપમાં નવી કહાની લખશે?

Pic Credit - PTI/GETTY/INSTAGRAM