AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Farming Tips : ખેતીમાં ઉધઈનો ઉપદ્રવ રોકવા માટે દેશી અને પરંપરાગત અસરકારક ઉપાયો; ખર્ચ ઓછો, પરિણામ વધુ!

ઉધઈ ખેતી માટે એક ગંભીર જીવાત છે. જે ખાસ કરીને પાકના મૂળ, ડાંઠ અને છોડના નીચલા ભાગને નુકસાન પહોંચાડે છે. સમયસર નિયંત્રણ ન કરવામાં આવે તો પાકની વૃદ્ધિ અટકી શકે છે અને ઉત્પાદન પર સીધી અસર પડી શકે છે.

| Updated on: Jul 01, 2026 | 2:41 PM
Share
કેમિકલ દવાઓ ઉપરાંત કેટલાક દેશી અને પરંપરાગત ઉપાયોથી ઉધઈના નિયંત્રણ પર કંટ્રોલ મુકી શકાય છે. દેશી અને પરંપરાગત ઉપાયો ઉધઈ પર અસરકારક સાબિત થઈ શકે છે. (Image Source | iStock)

1 / 6
લીમડાનું તેલ : બીજને વાવણી પહેલાં લીમડાના તેલથી સારવાર કરવી જોઈએ. તેનાથી ઉધઈ પર નિયંત્રણ મૂકી શકાય છે. આ એક સરળ અને અસરકારક ઉપાય છે. લીમડાના તેલમાં કુદરતી તત્ત્વો હોય છે. તે ઉધઈને બીજ તરફ આકર્ષિત થવાથી અટકાવે છે. શરૂઆતના તબક્કામાં નુકસાન થતું ઘટાડે છે. બીજ પર પાતળું અને સમાન કોટિંગ કરીને તેને છાયામાં સૂકવ્યા બાદ વાવણી કરવાથી બીજનું અંકુરણ પણ સારું રહે છે. સાથે શરૂઆતથી જ પાકને સુરક્ષા મળે છે. (Image Source | iStock)

2 / 6
લીમડાનું ખાતર : વાવણી સમયે જમીનમાં લીમડાનું ખાતર ભેળવવાથી ઉધઈનું પ્રમાણ ઘટાડવામાં મદદ મળે છે. લીમડાનું ખાતર ધીમે ધીમે જમીનમાં વિઘટિત થઈ કુદરતી રીતે જીવાતોના વિકાસને અટકાવે છે. આ ઉપાયથી ઉધઈનું નિયંત્રણ થવાની સાથે પાકનો વિકાસ પણ વધુ સારો થાય છે. (Image Source | iStock)

3 / 6
લાકડાની રાખ : સૂકી અને સ્વચ્છ લાકડાની રાખ બીજ સાથે ભેળવવાથી બીજની આસપાસનું વાતાવરણ સૂકું રહે છે. જેના કારણે ઉધઈનો ઉપદ્રવ ઓછો થાય છે. (Image Source | iStock)

4 / 6
ખેતરનું સંચાલન : બીજને સારી રીતે સૂકવીને સ્વચ્છ, સૂકા અને હવાબંધ વાસણમાં સંગ્રહ કરવાથી ઉધઈ તથા અન્ય સંગ્રહ જીવાતોના ઉપદ્રવની શક્યતા ઓછી થાય છે. ખેતરમાં સડેલા લાકડા, પાકના અવશેષો અને અન્ય કચરાને સમયસર દૂર કરવાથી ઉધઈના નિવાસસ્થાન નષ્ટ થાય છે. (Image Source | iStock)

5 / 6
નોંધ : અહીં, પૂરી પાડવામાં આવેલી વિગતો માત્ર રિપોર્ટ્સ મુજબ આધારિત છે. TV9 ગુજરાતી કોઈપણ પ્રકારની માહિતીને સમર્થન આપતું નથી. (Image Source | iStock)

6 / 6

આ પણ વાંચો, Farming Tips : કપાસ અને અન્ય પાકને મીલીબગથી બચાવવાની 5 કુદરતી અને અસરકારક રીતો !

Follow Us
સુરતમાં ખાડીનો રસ્તો બંધ કરાતા લોકો 15 થી 20 કિમીનો ફેરો કરવા મજબુર

અમદાવાદના ઘુમા વિસ્તાર બાદ ઝુંડાલમાં દેખાયો દીપડો, સ્થાનિકોમાં ફફડાટ

ડાંગમાં સોળે કળાએ ખીલી ઉઠી પ્રકૃતિ, શંકર ધોધ બન્યો આકર્ષણનું કેન્દ્ર

અમદાવાદમાં ચાંદખેડામાં દીપડો દેખાયાનો દાવો

અમદાવાદમાં ગંદકીનાં લીધે મેકડોનલ્ડને સીલ મારવામાં આવ્યુ

વડોદરાથી ભરૂચ સુધીની મુસાફરી થઈ મોંઘી ! આજથી ટોલ ટેક્સમાં 5% વધારો

દીપડાની શોધખોળમાં ફોરેસ્ટની ટીમ સાણંદ તરફ રવાના

આર્થિક સ્થિતિ વધુ મજબૂત બનશે, સામાજિક કાર્યોમાં તમારી રુચિ વધશે

સુરત: શહેરમાં કાદવ કિચડથી સાંસદ પરેશાન
સુરત: શહેરમાં કાદવ કિચડથી સાંસદ પરેશાન
Trending Video: એક બાઈક પર ચાર પોલીસકર્મી, Video Viral થતા કપાયુ ચાલાન

g clip-path="url(#clip0_868_265)">