AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Gold Silver Today Rate : સોનાની ચમકમાં વધારો, ચાંદી સસ્તી થઈ, જાણો આજના ભાવ !

સોનાના ભાવમાં આજે સતત બીજા દિવસે વધારો થયો છે. જ્યારે ચાંદીના ભાવ ત્રણ દિવસ સુધી સ્થિર રહ્યા બાદ આજે 01 જુલાઈએ સતત બીજા દિવસે સસ્તી થઈ છે. ઔદ્યોગિક માંગમાં નરમાઈને કારણે ચાંદીના ભાવ પર દબાણ જોવા મળી રહ્યું છે.

| Updated on: Jul 01, 2026 | 10:02 AM
Share
એક દિવસના ઘટાડા બાદ સોનાના ભાવમાં સતત બીજા દિવસે વધારો નોંધાયો છે. 24 કેરેટ 10 ગ્રામ સોનું છેલ્લા બે દિવસમાં ₹120 મોંઘું થયું છે. જ્યારે 22 કેરેટ 10 ગ્રામ સોનું છેલ્લા બે દિવસમાં ₹110 મોંઘું થયું છે. (Image Source : iStock)

1 / 6
આ પહેલાં 29 જૂને 24 કેરેટ 10 ગ્રામ સોનાના ભાવમાં ₹2020નો ઘટાડો થયો હતો. જ્યારે 22 કેરેટ સોનામાં ₹1850નો ઘટાડો નોંધાયો હતો. (Image Source : iStock)

2 / 6
ઔદ્યોગિક ક્ષેત્રમાંથી માંગમાં ઘટાડો થતાં ચાંદીના ભાવ પર દબાણ જોવા મળી રહ્યું છે. (Image Source : iStock)

3 / 6
સતત ત્રણ દિવસ સુધી સ્થિર રહેલા ભાવમાં આજે ઘટાડો નોંધાયો છે. છેલ્લા બે દિવસમાં એક કિલો ચાંદી ₹5100 સસ્તી થઈ છે. (Image Source : iStock)

4 / 6
અમદાવાદમાં 24 કેરેટ 10 ગ્રામ સોનાનો ભાવ ₹142100 છે. જ્યારે 22 કેરેટ 10 ગ્રામ સોનાનો ભાવ ₹130260 છે અને 18 કેરેટ 10 ગ્રામ સોનાનો ભાવ ₹106590 છે. (Image Source : iStock)

5 / 6
વિશેષ નોંધ : ઉપર આપેલી તમામ જાણકારી મીડિયા રિપોર્ટ્સ પર આધારીત છે. TV9 ગુજરાતી ક્યારેય અહીં રોકાણ કરવાની સલાહ આપતું નથી. અમલ કરતા પહેલા નિષ્ણાતોની સલાહ લેવી. (Image Source : iStock)

6 / 6

આ પણ વાંચો, આ પણ વાંચો, Breaking News : પેટ્રોલના ભાવમાં ₹5નો ઘટાડો; ડીઝલના ભાવમાં ₹3નો ઘટાડો ! જુલાઈના પહેલા જ દિવસે મોટી રાહત

Follow Us
ગુજરાતમાં મેઘમહેર: 24 કલાકમાં 75 તાલુકામાં વરસાદ

તમે રોમાંચક પરિસ્થિતિમાં રહેશો, પૈસાની ખૂબ જ જરૂર પડશે

19 વર્ષ બાદ વૃદ્ધને પરત મળી મૂડી, અમરેલી પોલીસનું મોઢું મીઠું કરાવ્યું

રાજકોટના શિવરાજપુરમાં દૂધના કેન મુદ્દે જૂથ અથડામણ

નવસારીના શરબતીયા તળાવના નિર્માણની ગુણવત્તા પર ઉઠ્યા સવાલ

વીજપોલ વિવાદમાં ખેડૂતોનો સરકારને સ્પષ્ટ સંદેશ, મંત્રણા માટેનો પ્રસ્તાવ

વિદ્યાર્થિનીને LCના આપતા ધો-11માં પ્રવેશ અટક્યાનો આરોપ, જુઓ-Video

સુરતમાં ભારે વરસાદને પગલે શોપિંગ સેન્ટરમાં પાણી ભરાયા

આજનો દિવસ મનોરંજન અને આર્થિક સમૃદ્ધિથી ભરપૂર, ઓફિસમાં મળશે નવી ઓળખ

ખેડૂતોને 12 કલાક વીજળી આપો, પશુપાલકોને ઘાસચારો આપો: કોંગ્રેસ

g clip-path="url(#clip0_868_265)">