AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News: શ્રીસંત પરનો પ્રતિબંધ આખરે હટ્યો, બિનશરતી માફી માંગ્યા બાદ મળી મોટી રાહત

ભૂતપૂર્વ ક્રિકેટર શ્રીસંતની આખી કારકિર્દી વિવાદોથી ઘેરાયેલી રહી હતી, અને નિવૃત્તિ પછી પણ તે વિવાદોથી દૂર રહ્યો નથી. એક વિવાદ માટે તેના પર ત્રણ વર્ષનો પ્રતિબંધ પણ લગાવવામાં આવ્યો હતો, જોકે માફી માંગ્યા બાદ આ પ્રતિબંધ હટાવી લેવામાં આવ્યો છે.

| Updated on: Jul 01, 2026 | 3:48 PM
Share
ભૂતપૂર્વ ભારતીય ફાસ્ટ બોલર એસ. શ્રીસંત પર લાદવામાં આવેલ ત્રણ વર્ષનો પ્રતિબંધ આખરે હટાવી લેવામાં આવ્યો છે. ગયા વર્ષે KCA વિશે ટિપ્પણીઓ કર્યા બાદ કેરળ ક્રિકેટ એસોસિએશન (KCA) દ્વારા આ પ્રતિબંધ લાદવામાં આવ્યો હતો.

1 / 5
શ્રીસંત પરનો પ્રતિબંધ હટાવ્યા પછી, KCA એ એક પ્રેસ રિલીઝ બહાર પાડી, જેમાં લખ્યું, 'આ નિર્ણય શ્રીસંતની બિનશરતી માફીના આધારે લેવામાં આવ્યો છે જેમાં તેણે KCA વિરુદ્ધ કરેલી ટિપ્પણીઓ બદલ દિલગીરી વ્યક્ત કરી હતી.'

2 / 5
શ્રીસંતે સંજુ સેમસનની પસંદગી ન થયા બાદ આ નિવેદન આપ્યું હતું. તેણે કેરળ ક્રિકેટ એસોસિએશન પર વિજય હજારે માટે કેરળ ટીમમાં ઈદાપૂર્વક સંજુ સેમસનનો સમાવેશ ન કરવાનો આરોપ લગાવ્યો હતો, જેના પરિણામે ચેમ્પિયન્સ ટ્રોફી 2025 માટે તેની પસંદગી થઈ હતી. જોકે, ખેલાડીએ હવે પોતાના નિવેદન બદલ માફી માંગી છે.

3 / 5
શ્રીસંતની આખી કારકિર્દી વિવાદોથી ભરેલી રહી છે. આવા જ એક વિવાદે તેની કારકિર્દી લગભગ બરબાદ કરી દીધી હતી. 2013 ના IPL દરમિયાન તે સ્પોટ-ફિક્સિંગ કૌભાંડમાં ફસાયો હતો, જેના પછી BCCI એ તેના પર આજીવન પ્રતિબંધ મૂક્યો હતો. જોકે, આખરે કોર્ટે તેને નિર્દોષ જાહેર કર્યો હતો.

4 / 5
શ્રીસંતે ટીમ ઈન્ડિયા માટે 27 ટેસ્ટ મેચોમાં 87, 53 વનડેમાં 75 અને 10 T20 મેચોમાં 7 વિકેટ લીધી છે. શ્રીસંતે 2007 T20 વર્લ્ડ કપ અને 2011 ODI વર્લ્ડ કપ જીતનાર ભારતીય ટીમનો ભાગ હતો. (PC-GETTY IMAGE)

5 / 5

IND vs ENG: ભારત-ઈંગ્લેન્ડ T20 શ્રેણીનું લાઈવ સ્ટ્રીમિંગ ક્યાં થશે? ટીવી અને મોબાઈલ પર કેવી રીતે જોશો મેચ?

Follow Us
પ્રી-મોન્સૂન પ્લાન ફેલ? 'તંત્રની કામગીરી' પર ઉઠ્યા ગંભીર સવાલો

વડોદરાના ગામડામાં મગરની એન્ટ્રી
વડોદરાના ગામડામાં મગરની એન્ટ્રી
સોશિયલ મીડિયા પર વાયરલ થવા માસૂમના જીવને મૂક્યો જોખમમાં ! Video

નવસારીમાં ધોધમાર વરસાદથી જનજીવન અસ્તવ્યસ્ત, અનેક વિસ્તારોમાં જળબંબાકાર

કામ પૂરું કરાવવા મેનેજરે કર્મચારીઓને ઓફિસમાં પૂર્યા ! Video

સુરેન્દ્રનગરમાં લીલો ચારો ન મળતા માલધારીઓની કફોડી સ્થિતિ- Video

સ્માર્ટ સિટીના મસમોટા દાવા વચ્ચે દોઢ ઈંચ વરસાદમાં જ જળમગ્ન બન્યુ સુરત

9 નિર્દોષ લોકોના મોત બાદ ગેરકાયદે ધમધમતી ફટાકડા ફેક્ટરી પર ફર્યુ JCB

મોડાસાની પ્રાર્થના ગ્લોબલ સ્કૂલના વિદ્યાર્થીને શિક્ષકે માર્યા 25 લાફા

મેઘરાજાની તોફાની બેટિંગ! 24 કલાકમાં 95 તાલુકા ધમરોળાયા

g clip-path="url(#clip0_868_265)">