AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Home Decor Ideas: રદ્દીમાં ન આપો જૂના પુસ્તકો, આ ક્રિએટિવ આઈડિયાથી ઘરને આપો યુનિક અને સ્ટાઇલિશ લુક

ઘરમાં પડેલા જૂના પુસ્તકોને રદ્દીમાં આપતા પહેલાં આ સરળ અને ક્રિએટિવ ડેકોર આઈડિયા જરૂર અજમાવો. ટેબલ, દિવાલ, ઇન્ડોર પ્લાન્ટ અને વિન્ટેજ કોર્નરને સુંદર રીતે સજાવીને ઘરને નવી ઓળખ આપી શકો છો.

| Updated on: Jul 01, 2026 | 5:08 PM
Share
વાંચનપ્રેમી લોકો સતત નવા પુસ્તકો ખરીદતા રહે છે, જેના કારણે ઘરમાં પુસ્તકોનો સંગ્રહ વધી જાય છે. નવા પુસ્તકોને તો ગોઠવીને રાખવામાં આવે છે, પરંતુ જૂના પુસ્તકો ઘણીવાર બિનઉપયોગી સમજીને બોક્સમાં જ પડ્યા રહે છે. હકીકતમાં, થોડા ક્રિએટિવ વિચારો અપનાવીને તમે આ જૂના પુસ્તકોને ઘરનું આકર્ષણ બનાવી શકો છો.

1 / 7
ટેબલને આપો નવો લુક: ચા અથવા કોફી માટે વપરાતા નાના ટેબલ પર ચારથી પાંચ પુસ્તકો એકના ઉપર એક ગોઠવો. તેના ઉપર નાનું કુંડું, ટેબલ લેમ્પ અથવા સુગંધિત કેન્ડલ મૂકી શકો છો. સાથે કોઈ શોપીસ અથવા મૂર્તિ રાખવાથી ટેબલ વધુ સુંદર દેખાશે.

2 / 7
દિવાલને બનાવો આકર્ષક: લિવિંગ રૂમ અથવા સ્ટડી રૂમની દિવાલને સજાવવા માટે દિવાલ પર એક સુંદર શેલ્ફ લગાવો અને તેમાં જૂના પુસ્તકોને અલગ-અલગ પેટર્નમાં ગોઠવો. આ રીતે રૂમને અનોખો અને સ્ટાઇલિશ લુક મળશે.

3 / 7
બુક લેમ્પ કોર્નર બનાવો: જો તમને પુસ્તકોની વચ્ચે રહેવું ગમે છે તો બેડરૂમમાં જૂના પુસ્તકોનો ટાવર બનાવી તેના ઉપર નાનો ટેબલ લેમ્પ મૂકો. આ સેટઅપ રૂમને વિન્ટેજ અને આકર્ષક દેખાવ આપશે.

4 / 7
ઇન્ડોર પ્લાન્ટ માટે સ્ટેન્ડ બનાવો: ડાઇનિંગ ટેબલ અથવા સ્ટડી ટેબલ પર થોડા પુસ્તકો ગોઠવીને તેના ઉપર નાનું ઇન્ડોર પ્લાન્ટ મૂકી શકો છો. માત્ર એટલું ધ્યાન રાખો કે કુંડામાંથી પાણી ન ટપકે, તેથી નીચે ટ્રેનો ઉપયોગ કરવો.

5 / 7
વિન્ટેજ કોર્નર તૈયાર કરો: ઘરના કોઈ ખાલી ખૂણામાં નાના ટેબલ પર જૂના પુસ્તકો ગોઠવો. તેના ઉપર જૂની ઘડિયાળ, ટેબલ લેમ્પ અથવા નાનો છોડ મૂકી શકો છો. આ રીતે તમારો ખૂણો વિન્ટેજ અને એલિગન્ટ દેખાશે.

6 / 7
આ બાબતનું ખાસ ધ્યાન રાખો: હોમ ડેકોર માટે માત્ર એવા પુસ્તકોનો ઉપયોગ કરો જે ફાટેલા હોય, ખરાબ હાલતમાં હોય અથવા લાંબા સમયથી ઉપયોગમાં ન આવ્યા હોય. સારી સ્થિતિમાં રહેલા પુસ્તકોને કાપવા કે ફેંકી દેવાના બદલે તેને દાનમાં આપો અથવા લાઇબ્રેરીને ભેટ આપો. જ્યારે બિનઉપયોગી પુસ્તકોને ક્રિએટિવ રીતે ઉપયોગમાં લઈને તમે તમારા ઘરને સુંદર અને યુનિક લુક આપી શકો છો.

7 / 7

સરકારે PPF, NSC અને SCSS ના વ્યાજ દરો રાખ્યા યથાવત, જુલાઈ-સપ્ટેમ્બર માટે નવી યાદી જાહેર

Follow Us
મેન્સ સલૂનમાં પહોંચી 'રશિયન મહિલા'...! વીડિયો થયો વાયરલ

સુરતમાં ભારે વરસાદથી જળબંબાકાર: NDRF તૈનાત, NH-48 પર ટ્રાફિકજામ

'બંટવારા 1947'નું પહેલું ગીત 'કહાં ચલે ગયે હો રામ' રિલીઝ

ભારે વરસાદથી રેલવે વ્યવહાર ખોરવાયો, ટ્રેનો રદ થતાં મુસાફરો હેરાન

નવસારીમાં પાલિકા દ્વારા 2 હજાર ફૂડ પેકેટ બનાવવાની કામગીરી શરૂ

નવસારીમાં પૂર્ણાના પૂરનુ એલર્ટ, નદીકાંઠાના 10 વિસ્તારોને સાબદા કરાયા

બીલીમોરા શહેર પાણીમાં ગરકાવ, 25 થી વધુ લોકોનું રેસ્ક્યૂ - જુઓ Video

દક્ષિણ ગુજરાતની નદીઓમાં ઘોડાપૂરની સ્થિતિ

કોથળામાંથી બિલાડું નીકળ્યું, ઘુમામાં ગાડી નીચે દીપડો નહી પરંતુ બિલાડી

વલસાડમાં આભ ફાટ્યું! 24 કલાકમાં 15.63 ઇંચ વરસાદ, શહેર બન્યું જળમગ્ન

g clip-path="url(#clip0_868_265)">