AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

New High Breakout : IFCI શેર બન્યો માર્કેટનો નવો સ્ટાર, સ્ટોરકમાં આવી ધમાકેદાર તેજી !

સાપ્તાહિક ચાર્ટમાં IFCIએ મજબૂત બ્રેકઆઉટ આપ્યું છે. છેલ્લા 8 જૂનના રોજ શેરે ઊંચા વોલ્યુમ સાથે સતત નવો હાઈ બનાવ્યો છે. ટેક્નિકલ રીતે શેર હાલમાં મજબૂત અપટ્રેન્ડમાં પર છે જે હાલ 84 પર ગયો છે અને તે બાદ થોડો ઘટાડો પણ આવ્યો છે.

| Updated on: Jun 15, 2026 | 11:22 AM
Share
સરકારી નાણાકીય સંસ્થા IFCI Ltd.ના શેરમાં છેલ્લા કેટલાક દિવસોમાં જોરદાર તેજી જોવા મળી છે. ટેક્નિકલ ચાર્ટ મુજબ શેરે લાંબા સમયની રેન્જ તોડીને 52-અઠવાડિયાની નવી ઊંચાઈ બનાવી છે. શેર ₹50ની આસપાસના સ્તરથી ઝડપથી વધીને ₹85ની નજીક પહોંચી ગયો છે, જેના કારણે રોકાણકારોનું ધ્યાન ફરી એકવાર આ સ્મોલકેપ PSU સ્ટોક તરફ ગયું છે.

1 / 6
બજારમાં સૌથી મોટી ચર્ચા NSE (National Stock Exchange)ના સંભવિત IPOને લઈને છે. IFCI પાસે Stock Holding Corporation of India (SHCIL)માં મોટો હિસ્સો છે અને SHCIL પાસે NSEમાં હિસ્સેદારી છે. NSE IPO આગળ વધવાની આશાએ IFCIને "NSE IPO Proxy Play" તરીકે જોવામાં આવી રહ્યો છે, જેના કારણે શેરમાં ભારે ખરીદી જોવા મળી રહી છે.

2 / 6
સાપ્તાહિક ચાર્ટમાં IFCIએ મજબૂત બ્રેકઆઉટ આપ્યું છે. છેલ્લા 8 જૂનના રોજ શેરે ઊંચા વોલ્યુમ સાથે સતત નવો હાઈ બનાવ્યો છે. ટેક્નિકલ રીતે શેર હાલમાં મજબૂત અપટ્રેન્ડમાં પર છે જે હાલ 84 પર ગયો છે અને તે બાદ થોડો ઘટાડો પણ આવ્યો છે અહીં 15 જૂનના દિવસે 87ની અરાઉન્ડથી ડાઉન તરફ જોવા મળી રહ્યો છે, જોકે તાજેતરના ઝડપી ઉછાળા બાદ ટૂંકાગાળામાં નફાવસૂલીની શક્યતા પણ નકારી શકાય નહીં.

3 / 6
8 જૂને IFCIના શેરમાં એક જ દિવસમાં આશરે 20%નો ઉછાળો જોવા મળ્યો હતો અને શેર 52-અઠવાડિયાની નવી ઊંચાઈએ પહોંચ્યો હતો. અહીં આ શેરનો સૌથી હાઈ 84 જ્યારે Low 70 પર રહ્યો હતો. છેલ્લા કેટલાક અઠવાડિયામાં શેરે બજારની સરખામણીએ ઘણું સારું પ્રદર્શન કર્યું છે.

4 / 6
તાજેતરમાં IFCIએ ESG PRAKRIT નામનું ESG ટેક્નોલોજી પ્લેટફોર્મ લોન્ચ કર્યું છે. કંપનીના તાજેતરના ત્રિમાસિક પરિણામોમાં આવકમાં વધારો નોંધાયો હતો, જોકે નફામાં મિશ્ર ચિત્ર જોવા મળ્યું હતું.

5 / 6
IFCIમાં હાલની તેજીનો મુખ્ય આધાર NSE IPO સંબંધિત આશાઓ પર છે. જો IPO પ્રક્રિયામાં વધુ પ્રગતિ થાય તો શેરમાં વધુ વોલેટિલિટી જોવા મળી શકે છે. બીજી તરફ, લાંબા સમય સુધી તેજી બાદ નફાવસૂલીનું જોખમ પણ રહેશે.

6 / 6

Stock Market Rally: US-ઈરાન ડીલથી ગિફટ નિફ્ટીમાં મોટો ઉછાળો ! ભારતીય શેરબજારમાં પણ તેજીના સંકેત, આ સ્ટોરી વાંચવા અહીં ક્લિક કરો 

Follow Us
ખેડૂતોના અધિકાર માટે કોંગ્રેસની ટ્રેક્ટર યાત્રા

ગીર ગઢડાના થોરડી ગામે ચાર લોકો પર હુમલો કરનાર દીપડો ઝડપાયો

કાળિયા ઠાકોરની 'અલૌકિક લીલા'! ડાકોરમાં અધિક માસની 'ભવ્ય પૂર્ણાહુતિ'

ગટરના ગંદા પાણીથી પ્રજા ત્રાહિમામ, તંત્ર હજી પણ ઘોર નિદ્રામાં

પાવરગ્રીડના નામે ખેડૂતોને કચડવાનું બંધ કરો, તંત્ર સામે ભારે આક્રોશ

મોરબીથી ટ્રેક્ટરો લઈ ખેડૂતો ગાંધીનગર તરફ

જીવનને મળશે નવી દિશા, સગાઈ થઈ ચૂકેલા જાતકોને મળશે ખુશીઓ

તાલાલા ગીરમાં કેસર કેરીની થઈ બમ્પર આવક, 200 કરોડની આવી હરાજી

હનુમાનજી મહારાજના નામે કરાયેલી પેટન્ટ સામે ઉઠ્યો વિરોધનો સૂર

જુવારના ભાવ મુદ્દે ખેડૂતોનું આંદોલન, નાયબ કલેકટરને આપ્યું આવેદન

g clip-path="url(#clip0_868_265)">