Paytm ની મુશ્કેલીમાં થઈ શકે વધારો, વિદેશી રિપોર્ટમાં થયો ખુલાસો, શેરના ભાવમાં ઘટાડો

કંપનીને નાણાકીય વર્ષ 2025 માં સંઘર્ષ કરવો પડી શકે છે. UBS એ રિપોર્ટમાં જણાવ્યું હતું કે, વોલેટ બિઝનેસ ખતમ થવાને કારણે કંપનીની આવક પર પ્રતિકૂળ અસર થશે અને કંપનીએ પેમેન્ટ અને લોન બિઝનેસને સ્થિર કરવા પર ધ્યાન કેન્દ્રિત કરવું પડશે.

| Updated on: Feb 29, 2024 | 2:23 PM
પેટીએમ પેમેન્ટ્સ બેંક સામે RBI ની કાર્યવાહીને લગભગ 1 મહિનો થવા જઈ રહ્યો છે. કંપનીની મુશ્કેલીઓ ઘટવાને બદલે વધી રહી છે. RBIએ કંપનીને રાહત આપતા સમય મર્યાદા 15 માર્ચ સુધી લંબાવી છે, પરંતુ વિદેશી ફર્મ પેટીએમ પર અલગ અભિપ્રાય ધરાવે છે, જે પેટીએમ માટે મુશ્કેલીઓ વધારી શકે છે.

1 / 5
સ્વિટ્ઝર્લૅન્ડની ઈન્વેસ્ટમેન્ટ બેંક અને ફાઈનાન્સિયલ સર્વિસ ગૃપ UBS દ્વારા એક અહેવાલમાં દાવો કરવામાં આવ્યો છે કે RBI અને નેશનલ પેમેન્ટ્સ કોર્પોરેશન ઓફ ઇન્ડિયાની મદદથી Paytm તેના મોટાભાગના કસ્ટમર બેઝને બચાવવામાં સફળ થશે. પરંતુ, Paytmના મરચન્ટ અને કસ્ટમર બેઝમાં અંદાજે 20 ટકાનો ઘટાડો થઈ શકે છે.

2 / 5
આ કારણથી કંપનીને નાણાકીય વર્ષ 2025 માં સંઘર્ષ કરવો પડી શકે છે. UBS એ રિપોર્ટમાં જણાવ્યું હતું કે, વોલેટ બિઝનેસ ખતમ થવાને કારણે કંપનીની આવક પર પ્રતિકૂળ અસર થશે અને કંપનીએ પેમેન્ટ અને લોન બિઝનેસને સ્થિર કરવા પર ધ્યાન કેન્દ્રિત કરવું પડશે.

3 / 5
UBSના રિપોર્ટ મૂજબ Paytmની સૌથી મોટી સમસ્યા ગ્રાહકોનો વિશ્વાસ જીતવાની રહેશે. આ માટે તેણે માર્કેટિંગ પર પોતાનો ખર્ચ વધારવો પડશે. તેના કારણે કંપનીની EBITDA ખોટ વધશે. આ સમાચારની અસર આજે શેરમાં જોવા મળી છે. આ સમાચાર લખાઈ રહ્યા છે ત્યારે શેર 3.88 ટકા અથવા 15.75 રૂપિયાના ઘટાડા સાથે 390.45 રૂપિયાના સ્તરે હતા.

4 / 5
UBSના રિપોર્ટ અનુસાર, RBIના નિર્ણયની અસર ચાલુ નાણાકીય વર્ષના ચોથા ક્વાર્ટરના રિઝલ્ટ પર જોવા મળશે. આ ઉપરાંત Paytmનો માર્કેટ શેર પણ 25 ટકા ઘટી શકે છે. વોલેટ ઉપરાંત, તેમાં વેપારીઓ અને ગ્રાહકોને થતા નુકસાનનો પણ સમાવેશ થાય છે. કંપનીના લોન બિઝનેસમાં પણ લગભગ 14 ટકાનો ઘટાડો થઈ શકે છે.

5 / 5
Follow Us:
રાજકોટ સિવિલમાં સારવાર માટે આવેલ વૃદ્ધાને PM રૂમ પાસે ધકેલી દેવાયા

કુખ્યાત વ્યાજખોર રિયા ગોસ્વામી વિરુદ્ધ ગુજસીટોક એક્ટ હેઠળ ગુનો દાખલ

ગોંડલ માર્કેટ યાર્ડમાંથી મળ્યું 600 કિલો ચાઈનીઝ લસણ

ગુજરાતના આ મંદિરમાં ગણેશ ચતુર્થી પર આપવામાં આવે છે ગાર્ડ ઓફ ઓનર

માંડલ તાલુકાના ગામોમાં ખેતરોમાં જળબંબાકાર, પાકને પારાવાર નુકસાન

સીઝનમાં પહેલીવાર ભાવનગરનો રોજકી ડેમ થયો ઓવરફ્લો, 10 ગામોને કરાયા એલર્ટ

14 વર્ષના કિશોરે પૂરપાટ કાર હંકારી બાઇક અને કારને લીધી અડફેટે, 1નુ મોત

Surat :ઉધના પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ સામે દુષ્કર્મની ફરિયાદ

શિરેશ્વર મહાદેવ મંદિરના લોકમેળાનું આયોજન

જામનગરમાં ઇકો ફ્રેન્ડલી ગણેશ મૂર્તિઓની વિશેષતા જાણો

g clip-path="url(#clip0_868_265)">