AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Stock Market: રોકાણકારો માટે ‘ગોલ્ડન ચાન્સ’ ! આ 20 કંપની ડિવિડન્ડ આપવા જઈ રહી છે, તમારા પોર્ટફોલિયોમાં કયા-કયા શેર છે?

શેરમાર્કેટમાં રોકાણકારો હંમેશા એ જ રાહમાં હોય છે કે, 'ડિવિડન્ડ' ક્યારે મળશે? એવામાં ઈન્વેસ્ટર્સ માટે એક ખુશીના સમાચાર બહાર આવ્યા છે. ટૂંકમાં કહીએ તો, અંદાજિત 20 જેટલી કંપની ડિવિડન્ડ આપવા જઈ રહી છે.

| Updated on: Nov 03, 2025 | 3:31 PM
Share
સ્ટોક માર્કેટમાં આ અઠવાડિયું રોકાણકારો માટે ખૂબ જ ખાસ રહેવાનું છે. વાત એમ છે કે, આ અઠવાડિયે લગભગ 20 જેટલી કંપની ડિવિડન્ડ આપવા જઈ રહી છે.

1 / 5
ડિવિડન્ડ મેળવવા માટે રોકાણકારોએ કંપનીની રેકોર્ડ તારીખના ઓછામાં ઓછા એક દિવસ પહેલા શેરમાં રોકાણ કરવું જરૂરી છે, કારણ કે હાલમાં ભારતીય શેરબજારમાં T+1 સેટલમેન્ટ અમલમાં છે.

2 / 5
6 નવેમ્બર 2025, ગુરુવારના રોજ અનેક કંપનીઓના એક્સ-ડિવિડન્ડ સ્ટોક્સની જાહેરાત કરવામાં આવી છે. આમાં હિંદુસ્તાન પેટ્રોલિયમ કોર્પોરેશન (HPCL) ₹5 પ્રતિ શેર, નિપ્પોન લાઇફ ઇન્ડિયા એસેટ મેનેજમેન્ટ ₹9 પ્રતિ શેર, શેર ઇન્ડિયા સિક્યુરિટીઝ ₹0.4 પ્રતિ શેર, ટીડી પાવર સિસ્ટમ્સ ₹1 પ્રતિ શેર અને વૈભવ ગ્લોબલ ₹1.5 પ્રતિ શેરના ડિવિડન્ડનો સમાવેશ થાય છે.

3 / 5
બીજીબાજુ 7 નવેમ્બર 2025, શુક્રવારના રોજ જાહેર થનારા એક્સ-ડિવિડન્ડ સ્ટોક્સમાં અનેક જાણીતી કંપનીઓના નામ છે. આમાં એપ્ટસ વેલ્યૂ હાઉસિંગ ફાઇનાન્સ ₹2 પ્રતિ શેર, બાલકૃષ્ણ ઇન્ડસ્ટ્રીઝ ₹4 પ્રતિ શેર, ભારત પેટ્રોલિયમ કોર્પોરેશન (BPCL) ₹7.5 પ્રતિ શેર, કેમ્સ (CAMS) ₹14 પ્રતિ શેર, ડાબર ઇન્ડિયા ₹2.75 પ્રતિ શેર, ડૉ. અગ્રવાલ્સ આઈ હોસ્પિટલ ₹3 પ્રતિ શેરનો સમાવેશ થાય છે.

4 / 5
વધુમાં 7 નવેમ્બર 2025, શુક્રવારના દિવસે ગોદરેજ કન્ઝ્યુમર પ્રોડક્ટ્સ ₹5 પ્રતિ શેર, હિંદુસ્તાન યુનિલીવર (HUL) ₹19 પ્રતિ શેર, ડૉ. લાલ પાથલેબ્સ ₹7 પ્રતિ શેર, મનપ્પુરમ ફાઇનાન્સ ₹0.5 પ્રતિ શેર, નવિન ફ્લોરિન ઇન્ટરનેશનલ ₹6.5 પ્રતિ શેર, એનટિપીસી ₹2.75 પ્રતિ શેર, આરઆર કેબલ ₹4 પ્રતિ શેર, સેનોફી ઇન્ડિયા ₹75 પ્રતિ શેર અને શ્રિરામ ફાઇનાન્સ ₹4.8 પ્રતિ શેરનો પણ સમાવેશ થાય છે.

5 / 5

નોંધ: અહીં આપવામાં આવેલી માહિતી ફક્ત જાણકારી માટે છે. TV9 Gujarati કોઈપણ રીતે શેરમાં કે IPO માં પૈસા લગાવવાની કે વેચવાની સલાહ આપતું નથી. શેરબજારમાં અથવા મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ સંભવિત જોખમ સાથે સંકળાયેલું છે. રોકાણ કરતા પહેલા તમારા નાણાંકીય સલાહકાર અથવા માર્કેટ એક્સપર્ટની સલાહ જરૂરથી લો.

શેરમાર્કેટને લગતી આ સમગ્ર માહિતી ક્વોલિફાઈડ એક્સપર્ટ અને ટેકનિકલી મળી રહેલ માહિતીના આધારે હશે. વધુ ન્યૂઝ જોવા માટે અહીં ક્લિક કરો. 

કચ્છના ભૂજમાં પારિવારિક ઝઘડામાં યુવક બોરવેલમાં કૂદતા મોત

અચાનક ફરવા જવાનો પ્લાન બની શકે છે! કઈ રાશિના જાતકોને ભાગ્યનો સાથ મળશે?

અંબાલાલ પટેલે ઠંડી સાથે માવઠાની કરી આગાહી

દાણીલીમડામાં 4 દિવસમાં ક્રાઈમ બ્રાંચે દુષ્કર્મના આરોપીને ઝડપી પાડ્યો

સક્ષમ નેતૃત્વને કારણે વિશ્વ ભારત પાસેથી માર્ગદર્શન મેળવે છેઃઆનંદીબહેન

Aravalli : રતનપુર ચેકપોસ્ટ પર 1.5 કરોડની રોકડ સાથે ઝડપાયો યુવક

સુરત એરપોર્ટ પર બેંગકોક જતા મુસાફર પાસેથી ડાયમંડ અને ડોલર ઝડપાયા

જામનગરની ઓશવાળ આયુષ હોસ્પિટલને PMJAY યોજનામાંથી સસ્પેન્ડ કરાઈ

સંજય કોરડિયાના ફેક આઈડીનું પાકિસ્તાની કનેક્શન આવ્યું સામે

પારડીના ઉમરસાડીમાં એલ્યુમિનિયમનો પાવડર બનાવતી કંપનીમાં લાગી ભીષણ આગ

g clip-path="url(#clip0_868_265)">