Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

મજબૂત આર્થિક સ્થિતિ ધરાવતી ગુજરાતી ફાર્મા કંપનીએ કરી બોનસ શેરની જાહેરાત, 100 શેરના થઈ જશે 400 શેર

કંપનીના શેર આજે 13.80 રૂપિયાના વધારા સાથે બંધ થયા હતા. શેર 5 ટકાના વધારા સાથે 289.80 રૂપિયા પર બંધ થયો હતો. શેરના ભાવમાં છેલ્લા 14 દિવસથી અપર સર્કિટ લાગી રહી છે. 1 મહિનામાં શેરે 89.35 ટકાનું રિટર્ન આપ્યું છે.

| Updated on: Feb 29, 2024 | 7:40 PM
શુક્રા ફાર્માસ્યુટિકલ્સ લિમિટેડની સ્થાપના વર્ષ 1993 માં કરવામાં આવી હતી. કંપની ફાર્માસ્યુટિકલ્સ પ્રોડક્ટના ઉત્પાદન અને ટ્રેડિંગ તેમન પ્રયોગશાળા પરીક્ષણોના બિઝનેસમાં કાર્ય કરે છે. કંપની ગાંધીનગરના કલોલમાં તેના પ્લાન્ટમાં વર્ષ 2017 થી ટેબ્લેટ, કેપ્સ્યુલ્સ અને નાના વોલ્યુમ પેરેન્ટેરલનું ઉત્પાદન કરે છે. કંપની અમદાવાદમાં આંતરરાષ્ટ્રીય સ્તરે માન્યતા પ્રાપ્ત લેબોરેટરી ધરાવે છે.

1 / 5
શુક્રા ફાર્માસ્યુટિકલ્સ દ્વારા 29 ફેબ્રુઆરીના રોજ સ્ટોક એક્સચેન્જને આપેલી માહિતીમાં જણાવ્યું છે કે, કંપનીની બોર્ડ મીટીંગ આજે મળી હતી, જેમાં શેરહોલ્ડર્સને 3:1 ના રેશિયોમાં બોનસ શેર આપવાનો નિર્ણય લેવામાં આવ્યો છે, જેમાં શેરની ફેસ વેલ્યુ 10 રૂપિયા રહેશે. બોર્ડ મીટીંગના 2 મહિનાની અંદર બોનસ શેર ઈશ્યુ કરવામાં આવશે.

2 / 5
શુક્રા ફાર્માસ્યુટિકલ્સના શેર આજે 29 ફેબ્રુઆરીના રોજ 13.80 રૂપિયાના વધારા સાથે બંધ થયા હતા. શેર 289.80 ના સ્તર પર ખુલ્યો હતો અને 289.80 ના હાઈ લેવલ પર પહોંચ્યો હતો. શેર 5 ટકાના વધારા સાથે 289.80 રૂપિયા પર બંધ થયો હતો. શેરના ભાવમાં છેલ્લા 14 દિવસથી અપર સર્કિટ લાગી રહી છે. 1 મહિનામાં શેરે 89.35 ટકાનું રિટર્ન આપ્યું છે.

3 / 5
છેલ્લા 6 મહિનામાં શુક્રા ફાર્માસ્યુટિકલ્સના શેરે ઈન્વેસ્ટર્સને 147.80 રૂપિયાનું વળતર આપ્યું છે. શેર 6 માસમાં 104.08 ટકા વધ્યો હતો. જે ઈન્વેસ્ટરે એક વર્ષ પહેલા રોકાણ કર્યું હતું તેઓને હાલ 418.06 ટકાનું રિટર્ન મળ્યું છે. કંપનીએ 1 વર્ષ દરમિયાન 233.86 રૂપિયાનું વળતર આપ્યું છે. શેરે છેલ્લા 5 વર્ષમાં 5197.99 ટકાનું રિટર્ન આપ્યું છે.

4 / 5
શુક્રા ફાર્માસ્યુટિકલ્સમાં પ્રમોટર્સ હોલ્ડિંગ 51 ટકા છે, જ્યારે પબ્લિક હોલ્ડિંગ 48.9 ટકા છે. કંપનીમાં કુલ 10,963 શેરહોલ્ડર્સ છે. કંપનીનું કુલ માર્કેટ કેપ 317 કરોડ રૂપિયા છે, જ્યારે દેવું 2.31 કરોડ રૂપિયા છે. કંપનીનો ટેક્સ બાદનો નફો 18.5 કરોડ રૂપિયા છે. (નોંધ: આ રોકાણની સલાહ નથી. શેરબજાર જોખમોને આધીન છે. કોઈપણ રોકાણ કરતા પહેલા નિષ્ણાતની સલાહ લો.)

5 / 5
Follow Us:
આ 5 રાશિના જાતકોને આજે ધનલાભના સંકેત, જાણો આજનું રાશિફળ

કલોલ મહેસાણા હાઈવે સ્થિત પેટ્રોલ પંપ નજીક અચાનક ભભુકી ઉઠી ભીષણ આગ

VHPએ ઉગ્ર પ્રદર્શન કરી બંગાળમાં હિંદુઓ પર થતા અત્યાચાર રોકવા કરી માગ

વિદેશ જવા માટે બોગસ એફિડેવિટ કરવાનું રેકેટ ઝડપાયું

ડીસા અગ્નિકાંડમાં SITની રચનાના 15 દિવસ બાદ પણ રિપોર્ટ નથી કરાયો સબમિટ

JEE મેઇન્સ સેશન 2 નું પરિણામ જાહેર, ગુજરાતના 2 વિદ્યાર્થીઓએ બાજી મારી

આ રાશિના જાતકો જાતકોને આજે વિદેશ પ્રવાસ પર જવાના ચાન્સ બનશે

ગુજરાતમાં ભારે પવન સાથે ધૂળની ડમરીઓ ઉડવાની આગાહી

ઈ-વ્હીકલ ખરીદનારાઓ આનંદો, ઈ-વ્હીકલની ખરીદી પર હવે લાગશે માત્ર 1% ટેક્સ

વિસાવદર અને કડીની પેટા ચૂંટણીમાં કોંગ્રેસ- AAP નહીં કરે ગઠબંધન

g clip-path="url(#clip0_868_265)">