Stock Market માં Bonus, Dividend અને શેરની વહેંચણીના નિયમોમાં ફેરફાર બાદ Cochin Shipyard સહિત આ PSU stock બન્યા રોકેટ
સરકારે 8 વર્ષ પછી સરકારી કંપનીઓના કેપિટલ રિસ્ટ્રક્ચરિંગના ધોરણોમાં સુધારો કર્યો છે. આ ફેરફાર બાદ મંગળવારે IRFC, BHEL, પાવર ફાઇનાન્સ કોર્પોરેશન, REC અને કોચીન શિપયાર્ડના શેરમાં જબરદસ્ત ઉછાળો જોવા મળ્યો હતો.
Most Read Stories