અમદાવાદના દિવ્યાંગ ખેલાડીએ એશિયન ચેસ ચેમ્પિયનશિપમાં જુનિયર કેટેગરીમાં સિલ્વર મેડલ જીતી ભારતનું ગૌરવ વધાર્યું

કિર્ગિસ્તાનના બિશ્કેકમાં યોજયેલ વિકલાંગોની એશિયન ચેસ ચેમ્પિયનશિપમાં અમદાવાદના જિનય શાહે સિલ્વર મેડલ જીતી ગુજરાત અને દેશનું નામ રોશન કર્યું છે. સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ઈન્ડિયા દ્વારા પસંદ કરાયેલા 8 ખેલાડીઓમાંથી એક અમદાવાદના 16 વર્ષના જિનય શાહે ચેમ્પિયનશિપમાં બીજો ક્રમ હાંસલ કરી અને મેડલ જીતી સિલ્વર મેડલ જીતી વિદેશમાં ભારતનો ડંકો વગાડ્યો છે.

| Updated on: Nov 18, 2024 | 10:48 PM
કિર્ગિસ્તાનના બિશ્કેકમાં વિકલાંગોની એશિયન ચેસ ચેમ્પિયનશિપમાં ભારતનું પ્રતિનિધિત્વ કરવા અમદાવાદના જિનય શાહની પસંદગી કરવામાં આવી હતી.

1 / 6
સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ઈન્ડિયા દ્વારા પસંદ કરાયેલા 8 ખેલાડીઓમાંથી અમદાવાદમાંથી જિનય આ ટુર્નામેન્ટમાં ભાગ લેવાનો મોકો મળ્યો હતો. આ ટૂર્નામેન્ટ 10 નવેમ્બરથી 18 નવેમ્બર, 2024 દરમિયાન યોજાઈ હતી.

2 / 6
વિકલાંગોની એશિયન ચેસ ચેમ્પિયનશિપમાં અમદાવાદના જિનય શાહે શાનદાર પ્રદર્શન કરતા સિલ્વર મેડલ જીત્યો હતો.

3 / 6
એશિયન ચેસ ચેમ્પિયનશિપમાં બીજા ક્રમે રહી જિનય શાહે પોતાની પ્રતિભાને સાબિત કરી હતી. બિશ્કેકમાં જિનય શાહને મેડલ અને ટ્રોફીથી સન્માનિત કરવામાં આવ્યો હતો.

4 / 6
વિકલાંગોની એશિયન ચેસ ચેમ્પિયનશિપમાં ભારતનું પ્રતિનિધિત્વ કરતા જિનય શાહની આ સફળતાથી તેના પરિવાર માટે જ નહીં પરંતુ ગુજરાત માટે ગર્વની વાત છે.

5 / 6
જિનય ધોરણ 11 કોર્મસમાં અભ્યાસ કરે છે. તે 75% શારીરિક અક્ષમતા ધરાવે છે, જિનયનો જન્મ અમદાવાદમાં થયો છે, પરંતુ જિનય વર્ષ 2016થી કુવૈતમાં રહે છે અને કુવૈતની DPS સ્કુલમાં અભ્યાસ કરે છે. જિનય જ્યારે 10 વર્ષનો હતો ત્યારે તેણે ચેસ રમવાનું શરૂ કર્યું હતું, એશિયન ચેસ ચેમ્પિયનશિપ પહેલા પણ જિનય અનેક મોટી ટુર્નામેન્ટમાં ભાગ લઈ ચૂક્યો અને મેડલ જીતી ચૂક્યો છે.

6 / 6
Follow Us:
અમદાવાદ-મહેસાણા-પાલનપુર રસ્તાને હાઈસ્પીડ કોરિડોર તરીકે કરાશે ડેવલપ

પાટણની ઘટના બાદ અમદાવાદની મેડિકલ કોલેજમાં tv9એ કર્યુ રિયાલિટી ચેક

અમદાવાદમાં થયેલા ફાયરિંગ કેસમાં PI સસ્પેન્ડ

MICA ના વિદ્યાર્થી પ્રિયાંશુ જૈનની હત્યાના વતન મેરઠમાં ઘેરા પ્રત્યાઘાત

રાજકોટ મેડિકલ કોલેજમાં વિદ્યાર્થીઓની સુરક્ષા અંગે રિયાલિટી ચેક

UPI ફ્રોડથી કેવી રીતે બચવું ? જાણો કેવી રીતે થાય છે છેતરપિંડી

ભાવનગર: નિષ્ઠુર જનેતાએ માસૂમ બાળકી પર ગુજાર્યો અમાનુષી અત્યાચાર- Video

ઈકોઝોન મુદ્દે વિરોધ યથાવત,ખેડૂતોએ વિશાળ ટ્રેક્ટર રેલી યોજી આપ્યુ આવેદન

કોવાયા ગામે સિંહોના ધામા, ચાર સિંહોએ આખલાને દોડાવતા દૃશ્યો આવ્યા સામે

રાહુલે તિજોરીમાંથી ફોટો કાઢી ભાજપના 'એક હૈ તો સેફ હૈ' નો સમજાવ્યો અર્થ

g clip-path="url(#clip0_868_265)">