વિમાનનું પેટ્રોલ કેટલા રુપીયે પ્રતિ લીટર મળે છે? સામાન્ય પેટ્રોલ જેવું હોય છે કે નહીં જાણો અહીં

ઘણા લોકો પ્લેન સાથે જોડાયેલી ઘણી બાબતો જાણતા નથી. ઉદાહરણ પ્લેનમાં કયું ઈંધણ વપરાય છે અને શું તે ઈંધણ અન્ય વાહનો માટે વાપરી શકાય ? ત્યારે ચાલો જાણીએ વિમાનમાં કયા ઇંધણનો ઉપયોગ થાય છે અને તેનો પ્રતિ લિટર કેટલા ભાવ છે?

| Updated on: Nov 19, 2024 | 1:14 PM
પ્લેનમાં મુસાફરી કરવાનું કોને ન ગમે? પ્લેનમાં બેસવાનું દરેકનું સપનું હોય છે. લોકો પ્લેનમાં ચઢે છે અને બારી બહારનું દ્રશ્ય  જોતા જોતા પ્રવાસનો આનંદ માણે છે. જો કે, ઘણા લોકો પ્લેન સાથે જોડાયેલી ઘણી બાબતો જાણતા નથી. ઉદાહરણ પ્લેનમાં કયું ઈંધણ વપરાય છે અને શું તે ઈંધણ અન્ય વાહનો માટે વાપરી શકાય ? ત્યારે ચાલો જાણીએ વિમાનમાં કયા ઇંધણનો ઉપયોગ થાય છે અને તેનો પ્રતિ લિટર કેટલા ભાવ છે?

1 / 5
ફ્લાઇટમાં કયું તેલ વપરાય ? : એરોપ્લેન અથવા હેલિકોપ્ટર જેવા કોઈપણ જેટ માટે ખાસ જેટ ઇંધણ વપરાય છે. વાસ્તવમાં, આ જેટ ફ્યુઅલને એવિએશન કેરોસીન કહેવામાં આવે છે અને તેને QAV તરીકે પણ ઓળખવામાં આવે છે. જેટ ફ્યુઅલ જ્વલનશીલ હોય છે અને તે પેટ્રોલિયમમાંથી મેળવેલ નિસ્યંદન પ્રવાહી છે.

2 / 5
આ કેરોસીન આધારિત ફ્યુલ છે. વાણિજ્યિક હવાઈ પરિવહનમાં તેનો વ્યાપક ઉપયોગ થાય છે. આ ફ્યુલ માત્ર પ્લેન અને હેલિકોપ્ટર માટે બનાવવામાં આવે છે. જેનો તે સિવાય અન્ય વાહનોમાં ઉપયોગ થતો નથી.

3 / 5
શું છે પ્લેનના ફયુલની કિંમત  :  જો આપણે એવિએશન કેરોસીનની કિંમતની વાત કરીએ તો ઈન્ડિયન ઓઈલની વેબસાઈટ મુજબ, સ્થાનિક એરલાઈન્સ અને ઈન્ટરનેશનલ રન માટે એટીએફની કિંમત અલગ-અલગ છે.

4 / 5
દિલ્હીમાં ATFની આજની 90,538.72 રૂપિયા પ્રતિ કિલોલીટર છે. મતલબ કે એક લીટરની કિંમત 90.54 રૂપિયાની આસપાસ છે. એક કિલોલીટરમાં 1000 લીટર તેલ હોય છે. આ રીતે મુંબઈ, કોલકાતામાં અલગ અલગ ભાવ હોય છે.  આવી સ્થિતિમાં એમ કહી શકાય કે સામાન્ય પેટ્રોલ અને એવિએશન કેરોસીનના દરમાં બહુ તફાવત નથી.

5 / 5
Follow Us:
ભાજપના પૂર્વ કાઉન્સિલરના પુત્રની હત્યાના કેસમાં વધુ 2ની ધરપકડ

જગન્નાથ મંદિર ડેવલપમેન્ટ પ્રોજેક્ટની શરુઆત, 35 મંદિરનો જીર્ણોદ્ધાર થશે

રાજકોટ મનપાના જનરલ બોર્ડમાં હંગામો, વશરામ સાગઠિયાને બહાર કાઢી મુકાયા

PMJAY યોજનામાંથી ખ્યાતિ હોસ્પિટલ સહિત સાત હોસ્પિટલો સસ્પેન્ડ કરાઈ

Rajkot: ધોરાજી માર્કેટિંગ યાર્ડમાં હરાજી શરૂ થતા જ ડુંગળીની મબલખ આવક

પાલનપુરની ઉમિયા B.ED કોલેજના સંચાલક સામે દોઢ કરોડની ઉચાપતની ફરિયાદ

ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં મરચાંની હરાજી શરૂ થતા જ નોંધાઈ પુષ્કળ આવક

ગુજરાતમાં 24 દિવસમાં 18 હત્યાની બની ઘટના

આ 4 રાશિના જાતકોને વ્યવસાયમાં અણધારી સફળતા મળવાના સંકેત

સુરેન્દ્રનગર પંથકમાં જુગારના અડ્ડા પર SMCના દરોડા, 30 આરોપીઓની ધરપકડ

g clip-path="url(#clip0_868_265)">