વિટામીન 12ની ઉણપ પુરી કરશે આ વસ્તુ, બસ આ રીતે કરો ઉપયોગ

19 Nov 2024

Credit Image : Getty Images)

જો તમારા શરીરમાં વિટામીન B12ની ઉણપ છે તો તેને પુરી કરવા માટે ડાયટમાં એક નાની કળીને ખાવી જોઈએ

નાની કળી

આવો જાણીએ કે વિટામીન B12ની ઉણપ પુરી કરવા માટે કંઈ ચીજને તમે ખાઈ શકો

B12

શરીરમાં વિટામીન B12ની ઉણપને પૂર્ણ કરવા માટે તમારે રોજ એક લસણની કળીને ખાવી જોઈએ

લસણની કળી

લસણ વિટામીન B12ની ઉણપને પુરી કરવા માટે શરીરને બીજા ફાયદાઓ પણ આપે છે

ફાયદાઓ

લસણની એક કળી શરીરમાં RBC માટે વધારે ફાયદો કરે છે

RBC

લસણમાંથી મળી આવતું વિટામીન B12 બ્લડ પ્રેશરને પણ કંટ્રોલ કરે છે

BP

લસણમાં એન્ટિ બેક્ટેરિયલ ગુણો વધારે માત્રામાં જોવા મળે છે. જે બોડીની ઈમ્યુનિટી સિસ્ટમ સ્ટ્રોંગ બનાવે છે.

ઈમ્યુનિટી

આ પણ વાંચો

આ પણ વાંચો

આ પણ વાંચો

આ પણ વાંચો