AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

વિશ્વમાં સૌથી મોટી સેના કયા દેશ પાસે છે ? જાણો ભારત કયા નંબરે આવે છે

કોઈપણ દેશની સુરક્ષાનો આધાર તેની સેના પર હોય છે. જો સેના મજબૂત હશે તો દેશ પર બહારના હુમલાનો ખતરો ઓછો રહેશે. ત્યારે આ લેખમાં જાણીશું કે, વિશ્વમાં કયા દેશની સેના સૌથી મોટી છે અને આ યાદીમાં ભારત કયા નંબર પર છે.

| Updated on: Nov 18, 2024 | 7:36 PM
Share
કોઈપણ દેશની સુરક્ષાનો આધાર તેની સેના પર હોય છે. જો સેના મજબૂત હશે તો દેશ પર બહારના હુમલાનો ખતરો ઓછો રહેશે.

1 / 6
વિશ્વના તમામ દેશો દર વર્ષે તેમની જીડીપીનો મોટો હિસ્સો તેમની સેનાને મજબૂત કરવા અને તેને યુદ્ધ માટે હંમેશા તૈયાર રાખવા માટે ખર્ચ કરે છે. ત્યારે જાણીશું કે, વિશ્વમાં કયા દેશની સેના સૌથી મોટી છે.

2 / 6
ચીન પાસે વિશ્વની સૌથી મોટી સેના છે. ચીન પાસે લગભગ 20 લાખ સક્રિય સૈનિકો છે. તે પીપલ્સ લિબરેશન આર્મી (PLA) તરીકે ઓળખાય છે.

3 / 6
આ યાદીમાં ભારત બીજા સ્થાને છે. ભારત પાસે વિશ્વની બીજી સૌથી મોટી સેના છે. ભારતીય સેનામાં જવાનોની સંખ્યા 14.56 લાખ છે.

4 / 6
અમેરિકા વિશ્વની ત્રીજી સૌથી મોટી સેના ધરાવે છે. અમેરિકન આર્મીમાં સૈનિકોની સંખ્યા 13.28 લાખ છે. આ દેશો પછી રશિયા છે. રશિયા પાસે વિશ્વની ચોથી સૌથી મોટી સેના છે. રશિયન આર્મીમાં સૈનિકોની સંખ્યા 13.20 લાખ છે.

5 / 6
રશિયા બાદ ઉત્તર કોરિયા પાસે સૌથી મોટી સેના છે. ઉત્તર કોરિયાની સેનામાં સૈનિકોની સંખ્યા 12.80 લાખ છે. આ પછી યુક્રેન આવે છે. યુક્રેનની સેનામાં સૈનિકોની સંખ્યા 9 લાખ છે. તો પાકિસ્તાનની સેનામાં સૈનિકોની સંખ્યા 6.54 લાખ છે.

6 / 6
IPLમાં બાંગ્લાદેશી ખેલાડીઓને તક અપાતા BCCIની ભૂમિકા અંગે વિરોધ

રીલના રોમાંચમાં કાયદાનો તમાશો! બે દિવસમાં 10ની ધરપકડ

રાજકોટની મુખ્ય બજારોના વેપારીઓ ફેરિયાઓ સામે લડી લેવાના મૂડમાં

ચાઈનીઝ દોરીની ફેકટરી સુધી કેવી રીતે પહોંચી અમદાવાદ ગ્રામ્ય SOG, જાણો

શેત્રુંજી પર્વત પર સાવજ જોવા મળ્યો, યાત્રિકોમાં ભયનો માહોલ

નિર્માણાધીન બ્રિજનો ભાગ ધરાશાયી
નિર્માણાધીન બ્રિજનો ભાગ ધરાશાયી
અમદાવાદમાં બેવડી ઋતુના કારણે રોગચાળો વકર્યો,વાયરલ ઇન્ફેકશનના કેસ વધ્યા

જાહેરમાં ફટાકડા ફોડી નિયમનો ભંગ ઉદ્યોગપતિ વિરુદ્ધ નોંધાયો ગુનો

આગામી બે દિવસ બાદ ઠંડીમાં વધારો થવાની શક્યતા

તમારું સ્વાસ્થ્ય સારું રહેશે, નાણાકીય સ્થિતિ સુધરશે

g clip-path="url(#clip0_868_265)">