શ્રેયા ઘોષાલનો પતિ ટ્રુકોલરનો ગ્લોબલ હેડ છે, 1 દિકરાના માતા-પિતા છે શ્રેયા અને શિલાદિત્ય

શ્રેયા ધોષાલ તેના મધુર અવાજ માટે ફેમસ છે. તેમણે અનેક ભાષામાં સુપર હિટ ગીતમાં પોતાનો અવાજ આપ્યો છે.મશહુર સિંગર અને નેશનલ એવોર્ડ વિજેતા શ્રેયા ધોષાલના પતિ વિશે જાણો.

| Updated on: Nov 19, 2024 | 2:52 PM
બોલિવુડની પ્લેબેક સિંગરે મ્યુઝિક ઈન્ડસ્ટ્રીમાં પોતાની એક અલગ જ ઓળખ બનાવી છે. બોલિવુડ સહિત અનેક ભાષામાં પોતાનો અવાજ આપ્યો છે.શ્રેયાનો જન્મ 12 માર્ચ 1984ના રોજ બરહામપુરમાં એક બંગાળી પરિવારમાં થયો હતો.

1 / 5
તમને જણાવી દઈએ કે, શ્રેયા ધોષલા અને શિલાદિત્ય મુખોપાધ્યાયે 5 ફ્રેબુઆરી 2015ના રોજ લગ્ન કર્યા હતા. બંન્ને બંગાળી રીતિ રિવાજથી લગ્ન કર્યા હતા. એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે, લગ્ન પહેલા અંદાજે 10 વર્ષ સુધી એકબીજાને ડેટ કરી હતી.

2 / 5
 શ્રેયા અને શિલાદિત્ય બાળપણમાં એક જ સ્કુલમાં અભ્યાસ કરતા હતા.મીડિયા રિપોર્ટ્સ અનુસાર, તેણે 2015માં તેના બાળપણના મિત્ર શિલાદિત્ય મુખોપાધ્યાય સાથે લગ્ન કર્યા, જેઓ વ્યવસાયે એન્જિનિયર છે. બંનેને એક પુત્ર પણ છે, જેનો જન્મ વર્ષ 2021માં થયો છે.

3 / 5
શિલાદિત્યની રાસિલન્ટ નામની ટેક કંપની પણ છે અને તે Hipcask.com વેબસાઈટના સ્થાપક પણ છે. શિલાદિત્યએ મુંબઈથી એન્જિનિયરિંગનો અભ્યાસ કર્યો છે. શિલાદિત્ય કોલ બ્લોકિંગ એપ ટ્રુકોલરના ગ્લોબલ હેડ પણ છે.

4 / 5
આ સિવાય તેની પાસે Hipcaskની એક એપ પણ છે. બિઝનેસ ડેવલપમેન્ટ, મોબાઈલ એપ્લિકેશન,સોફ્ટવેર પ્રોજેક્ટ મેનેજમેન્ટ, પ્રોડક્ટ મેનેજમેન્ટ અને ઓટોમેશન સિસ્ટમાં હોશિયાર છે. આ પહેલા તેઓ ક્લેવર ટેપમાં કામ કરતા હતા.

5 / 5
Follow Us:
ભાજપના પૂર્વ કાઉન્સિલરના પુત્રની હત્યાના કેસમાં વધુ 2ની ધરપકડ

જગન્નાથ મંદિર ડેવલપમેન્ટ પ્રોજેક્ટની શરુઆત, 35 મંદિરનો જીર્ણોદ્ધાર થશે

રાજકોટ મનપાના જનરલ બોર્ડમાં હંગામો, વશરામ સાગઠિયાને બહાર કાઢી મુકાયા

PMJAY યોજનામાંથી ખ્યાતિ હોસ્પિટલ સહિત સાત હોસ્પિટલો સસ્પેન્ડ કરાઈ

Rajkot: ધોરાજી માર્કેટિંગ યાર્ડમાં હરાજી શરૂ થતા જ ડુંગળીની મબલખ આવક

પાલનપુરની ઉમિયા B.ED કોલેજના સંચાલક સામે દોઢ કરોડની ઉચાપતની ફરિયાદ

ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં મરચાંની હરાજી શરૂ થતા જ નોંધાઈ પુષ્કળ આવક

ગુજરાતમાં 24 દિવસમાં 18 હત્યાની બની ઘટના

આ 4 રાશિના જાતકોને વ્યવસાયમાં અણધારી સફળતા મળવાના સંકેત

સુરેન્દ્રનગર પંથકમાં જુગારના અડ્ડા પર SMCના દરોડા, 30 આરોપીઓની ધરપકડ

g clip-path="url(#clip0_868_265)">