Health Tips: કયા વિટામિનની ઉણપથી ધ્રૂજવા લાગે છે હાથ? શરીરમાં દેખાય છે આ લક્ષણો, તો થઈ જાઓ સાવચેત
જો તમારા હાથ-પગ ધ્રૂજતા હોય અથવા તમને ખાલી ચડી જતી હોય તો સંભવ છે કે તમારા શરીરમાં આ વિટામિનની ઉણપ છે. જો લાંબા સમય સુધી શરીરમાં કોઈ જરૂરી વિટામિન કે મિનરલની ઉણપ રહે તો તેનું પરિણામ સ્વાસ્થ્યને ભોગવવું પડે છે. શરીરમાં કોઈ પોષક તત્વોની ઉણપ હોય ત્યારે તમારું શરીર વારંવાર સંકેતો આપે છે.
Most Read Stories