Shani Dosh : શનિ સાડાસાતી, ઢૈયા અને મહાદશા વચ્ચે શું તફાવત છે ? જાણો કષ્ટમાંથી મુક્તિ મેળવવાના ઉપાય

શનિદેવની સાડાસાતી, ઢૈયા અને મહાદશા જ્યોતિષમાં મહત્વના ગ્રહ ગોચર છે જે વ્યક્તિના જીવન પર નોંધપાત્ર અસર કરે છે. આ લેખમાં આ ત્રણેય વચ્ચેનો તફાવત સમજાવવામાં આવ્યો છે. સાડાસાતી 7.05 વર્ષ, ઢૈયા અઢી વર્ષ અને મહાદશા 19 વર્ષ ચાલે છે. દરેક ગોચરના પ્રભાવ અને તેનાથી બચવાના ઉપાયો વિગતવાર સમજાવવામાં આવ્યા છે. ધાર્મિક કાર્યો અને દાન દ્વારા શનિના કષ્ટો ઘટાડી શકાય છે.

| Updated on: Nov 19, 2024 | 9:02 AM
જ્યારે પણ વ્યક્તિના જીવનમાં મુશ્કેલીઓ વધવા લાગે છે ત્યારે એવું માનવામાં આવે છે કે શનિદેવ તેને પીડા આપી રહ્યા છે. જ્યોતિષશાસ્ત્રમાં શનિના ઢૈયા, સાડાસાતી અને મહાદશા (Shani Sade Sati Vs Shani Dhaiya)નું વર્ણન છે. આ ઉપરાંત, જ્યોતિષશાસ્ત્રમાં તેમની અસર ઘટાડવા માટે ઘણા ઉપાયો પણ સૂચવવામાં આવ્યા છે. તો ચાલો જાણીએ આ ત્રણેય વચ્ચે શું તફાવત છે.

1 / 6
શનિની મહાદશા -જ્યોતિષ શાસ્ત્ર અનુસાર શનિની મહાદશા 19 વર્ષ સુધી રહે છે. એવું માનવામાં આવે છે કે શનિની મહાદશા દરેક વ્યક્તિના જીવનમાં એકવાર આવે છે. જો કોઈ વ્યક્તિ આ સમયગાળા દરમિયાન સારા કાર્મ ન કરે તો તેને આર્થિક નુકસાન સહન કરવું પડી શકે છે. શનિની મહાદશાના પ્રભાવને ઘટાડવા માટે, વ્યક્તિએ આ સમયગાળા દરમિયાન સારા કાર્યો કરવા જોઈએ અને કોઈના પ્રત્યે કપટ અને દ્વેષની લાગણી ન રાખવી જોઈએ. આ સાથે જ જરૂરિયાતમંદ લોકોને દાન આપવું અને હનુમાન ચાલીસાનો પાઠ કરવો પણ શ્રેષ્ઠ ઉપાય માનવામાં આવે છે.

2 / 6
શનિની સાડાસાતી- જ્યારે શનિદેવ કોઈપણ રાશિમાં ગોચર કરે છે, ત્યારે તે રાશિ પર તેમજ આગલી અને પાછલી રાશિઓ પર શનિદેવની સાડેસાતી શરૂ થઇ જશે. શનિની સાડાસાતી 07.05 વર્ષ સુધી રહે છે. સાડાસાતી ત્રણ તબક્કામાં વિભાજિત કરવામાં આવી છે, જે દરેક અઢી વર્ષનો સમયગાળો હોય છે.

3 / 6
સાડાસાતી વિશે કહેવાય છે કે તે દરેક વ્યક્તિના જીવનમાં બે વાર આવે છે. આમાં વ્યક્તિને કરિયરથી લઈને લવ લાઈફ સુધીની સમસ્યાઓનો સામનો કરવો પડે છે. શનિની સાડાસાતીના પ્રભાવથી પોતાને બચાવવા માટે શનિવારે સ્નાન અને ધ્યાન કર્યા પછી પાણીમાં કાળા તલ ભેળવીને શિવલિંગનો અભિષેક કરો. આ સાથે તમે તેલ, મીઠું, લોખંડ, અનાજ અને વાસણો વગેરેનું દાન કરીને પણ લાભ મેળવી શકો છો.

4 / 6
શનિ ઢૈયા- જ્યારે શનિદેવ ચંદ્ર રાશિમાંથી ચોથા કે આઠમા ભાવમાં ગોચર કરે છે, ત્યારે વ્યક્તિ પર ઢૈયા શરૂ થાય છે. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર શનિની ઢૈયાનો સમયગાળો અઢી વર્ષનો હોય છે. આના કારણે વ્યક્તિને આર્થિકથી લઈને શારીરિક સુધીની સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે. તેના અશુભ પ્રભાવોને ઘટાડવા માટે વ્યક્તિએ સારા કાર્યો કરવા જોઈએ. શનિવારે વ્રત રાખો અને ભગવાન હનુમાનની પૂજા પણ કરો. આનાથી તમે શનિના અશુભ પ્રભાવથી સુરક્ષિત રહેશો.

5 / 6
નોંધ: અહી આપવામાં આવેલી જાણકારી ધાર્મિક આસ્થાઓ અને લોક માન્યતાઓ આધારિત છે, જેનો કોઈ વૈજ્ઞાનિક આધાર નથી. સામાન્ય જનરૂચિને ધ્યાનમાં રાખીને આ લેખને અહી પ્રસ્તુત કરવામાં આવ્યો છે.

6 / 6
Follow Us:
આ 4 રાશિના જાતકોને વ્યવસાયમાં અણધારી સફળતા મળવાના સંકેત

સુરેન્દ્રનગર પંથકમાં જુગારના અડ્ડા પર SMCના દરોડા, 30 આરોપીઓની ધરપકડ

ગુજરાતવાસીઓ કાતિલ ઠંડી માટે થઇ જાવો તૈયાર !

બનાસકાંઠા, પંચમહાલ અને ગીર સોમનાથમાં ખેડૂતોની સ્થિતિ કપરી, જુઓ Video

અમદાવાદ-મહેસાણા-પાલનપુર રસ્તાને હાઈસ્પીડ કોરિડોર તરીકે કરાશે ડેવલપ

પાટણની ઘટના બાદ અમદાવાદની મેડિકલ કોલેજમાં tv9એ કર્યુ રિયાલિટી ચેક

અમદાવાદમાં થયેલા ફાયરિંગ કેસમાં PI સસ્પેન્ડ

MICA ના વિદ્યાર્થી પ્રિયાંશુ જૈનની હત્યાના વતન મેરઠમાં ઘેરા પ્રત્યાઘાત

રાજકોટ મેડિકલ કોલેજમાં વિદ્યાર્થીઓની સુરક્ષા અંગે રિયાલિટી ચેક

UPI ફ્રોડથી કેવી રીતે બચવું ? જાણો કેવી રીતે થાય છે છેતરપિંડી

g clip-path="url(#clip0_868_265)">