AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

તારા અને પિયા છે જોડિયા બહેન, મલ્ટીટેલેન્ટ અભિનેત્રી તારા સુતરિયાના પરિવાર વિશે જાણો

તારા સુતરિયા એક બોલિવુડ અભિનેત્રી છે જે હિન્દી ફિલ્મોમાં કામ કરે છે.તેમણે ડિઝની ઈન્ડિયાના બિગ બડા બૂમમાં ગાયિકા તરીકે તેની કારકિર્દીની શરૂઆત કરી હતી. તો આજે આપણે બોલિવુડ અભિનેત્રી તારા સુતરિયના પરિવાર વિશે જાણીએ.

| Updated on: Nov 19, 2025 | 10:33 AM
Share
તારા સુતરિયા ખૂબ જ લોકપ્રિય છે. લોકો માત્ર તેની એક્ટિંગના જ નહીં પરંતુ તેની સુંદરતાના પણ દિવાના છે. આજે અમે તમને અભિનય સિવાય તારા સુતરિયાના પરિવાર તેમજ પર્સનલ લાઈફ વિશે જાણીએ.

1 / 12
તારા સુતરિયા બોલિવૂડની નવી અભિનેત્રીઓમાં એક સ્ટાર છે, જે તેની ફિલ્મો કરતાં તેની સ્ટાઈલ અને લુક માટે વધુ ફેમસ છે. તેની ફિલ્મોની સાથે તારા સુતારિયા તેની લવ લાઈફને કારણે પણ ચર્ચામાં રહે છે.

2 / 12
અભિનેત્રીનો જન્મ 19 નવેમ્બર 1995ના રોજ મુંબઈમાં થયો હતો. આ વર્ષે અભિનેત્રી તેનો 30મો જન્મદિવસ ઉજવી રહી છે.તો ચાલો અભિનેત્રી વિશે જાણી અજાણી વાતો જાણીએ.

3 / 12
તારા સુતરિયાનો  મુંબઈમાં થયો હતો. તેના પિતા, હિમાંશુ સુતરિયા તેની માતા ટીના સુતરિયા છે. અભિનેત્રીને એક બહેન છે. જેનું નામ પિયા છે તારા અને પિયા બંન્ને જોડિયા બહેન છે,

4 / 12
તારા સુતરિયાની બહેનનું નામ પિયા સુતરિયા છે. પિયા ખૂબ જ સુંદર છે. તેના ફોટો પણ સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી રહ્યા હોય છે. તેની બહેન ગ્લેમર્સની દુનિયાથી દુર છે. બંન્ને બહેનો વચ્ચે સારું બોન્ડ જોવા મળે છે.

5 / 12
આજે છે બોલિવુડ અભિનેત્રી તારા સુતરિયાનો જન્મદિવસ તો ચાલો પરિવારમાં કોણ કોણ છે જાણો

6 / 12
બંનેએ ક્લાસિકલ બેલે, વેસ્ટર્ન ડાન્સ, રોયલ એકેડમી ઓફ ડાન્સ, યુનાઈટેડ કિંગડમ અને ઈમ્પીરીયલ સોસાયટી ફોર ટીચર્સ ઓફ ડાન્સિંગ, યુનાઈટેડ કિંગડમ ખાતે તાલીમ લીધી હતી. તે સાત વર્ષની હતી ત્યારથી ગીતો ગાય છે,

7 / 12
તારા સુતરિયાએ સેન્ટ એન્ડ્રુ કોલેજ ઓફ આર્ટસ, સાયન્સ એન્ડ કોમર્સમાંથી માસ મીડિયામાં સ્નાતકની ડિગ્રી મેળવી છે.તેમણે ડિઝની ઈન્ડિયાના બિગ બડા બૂમમાં ગાયિકા તરીકે તેની કારકિર્દીની શરૂઆત કરી હતી

8 / 12
અભિનેત્રીએ ડિઝની ઈન્ડિયાના બિગ બડા બૂમમાં ગાયિકા તરીકે તેની કારકિર્દીની શરૂઆત કરી હતી. સુતરિયાએ 2019માં સ્ટુડન્ટ ઑફ ધ યર 2 સાથે તેની ફિલ્મની શરૂઆત કરી, જેના માટે તેણે શ્રેષ્ઠ મહિલા ડેબ્યૂ માટે ઝી સિને એવોર્ડ મળ્યો હતો.તારા સુતરિયાએ એક્શન ફિલ્મો મરજાવાં (2019), હીરોપંતી 2 અને એક વિલન રિટર્ન્સ (બંને 2022)માં મુખ્ય મહિલાની ભૂમિકા ભજવી હતી.

9 / 12
તારા સુતરિયા મલ્ટીટેલેન્ટ અભિનેત્રી છે. એક ટેલેન્ટેડ અભિનેત્રી હોવા ઉપરાંત, તારા સુતારિયા એક સારી ડાન્સર પણ છે. તે બેલે, કંટેમ્પરરી ડાન્સ, ક્લાસિકલ ડાન્સ, લેટિન અમેરિકન ડાન્સમાં અદ્દભૂત પ્રદર્શન આપે છે. તેમણે લંડનથી ડાન્સની ટ્રેનિંગ લીધી છે.

10 / 12
અભિનેત્રી તારાએ 6 વર્ષની ઉંમરે ગીત ગાવાનું શરૂ કર્યું હતુ. તેમણે 'તારે જમીન પર' અને 'ગુઝારીશ' જેવી ફિલ્મો માટે ગીતો ગાયા છે. આ ગીતને ચાહકોએ ખુબ પસંદ પણ કર્યા છે.

11 / 12
તમને જણાવી દઈએ કે, તારા સુતરિયાએ ભારત સહિત વિદેશમાં પણ અનેક ગીતના રેકોર્ડિંગ કર્યા છે. તે મુંબઈ સિવાય લંડન અને ટોક્યોમાં પણ પોતાનું સંગીત પરફોર્મન્સ આપી ચૂકી છે.

12 / 12

તમારા મનપસંદ હીરો, હિરોઈન, ક્રિકેટર, રાજનેતા, ઉદ્યોગપતિ, અગ્રણી મહિલા, અન્ય ખેલાડી વગેરેના ફેમિલી ટ્રી જોવા માટે ક્લિક કરો

મનસુખ વસાવા-ચૈતર વસાવાના સામ સામે આક્ષેપો, જુઓ Video

વડોદરામાં આંગણવાડી બહાર જ ગંદકી અને કચરાના ગંજ, દારૂની થેલીઓએ ખોલી પોલ

નીતિન પટેલે કહ્યું- કેટલાક ભાજપનો ખેસ પહેરીને સીધા હોદ્દા માંગે છે

જૈન પરિવારની 7 વર્ષની દીકરીની દીક્ષા લેવાના નિર્ણય પર કોર્ટે લગાવી રોક

ભરૂચમાં જાહેર રસ્તા પર રીલ બનાવનાર 5 ની ધરપકડ કરાઇ

યુક્રેનમાં કેદી બનીને રખાયેલા મોરબીના યુવકનો વધુ એક Video સામે આવ્યો

ગુજરાતમાં પડશે ગાત્રો થીજવતી ઠંડી
ગુજરાતમાં પડશે ગાત્રો થીજવતી ઠંડી
તમારો આત્મવિશ્વાસ જાળવી રાખો, થાક અને તણાવમાંથી રાહત અનુભવશો

વડોદરા નંદેસરી બ્રિજ પર કાળમુખો અકસ્માત, યુવકનો 'ફિલ્મી' બચાવ

લાખાજીરાજ રોડ પર વેપારીઓ અને ફેરિયાઓ વચ્ચે ફરી રસ્તા પર આક્રોશ

g clip-path="url(#clip0_868_265)">