Huge Return : 16 પૈસાથી 53 રૂપિયાને પાર પહોંચ્યો આ સ્ટોક, ભાવમાં 33000% વધારો
મલ્ટિબેગર કંપનીએ શેર છેલ્લા 5 વર્ષમાં 33181% વધ્યા છે. આ સમયગાળા દરમિયાન કંપનીનો શેર 16 પૈસાથી વધીને રૂ.53 થયો છે. છેલ્લા એક વર્ષમાં કંપનીના શેરમાં 295%નો ઉછાળો આવ્યો છે. ચાલુ નાણાકીય વર્ષના પ્રથમ ક્વાર્ટર (જૂન 2024 ક્વાર્ટર)માં કંપનીએ 7.86 લાખ રૂપિયાનો નફો કર્યો હતો.
Most Read Stories