India vs Australia : બોર્ડર-ગાવસ્કર ટ્રોફીમાં ચેતેશ્વર પૂજારાની એન્ટ્રી, હવે પૈસાનો વરસાદ થશે

ચેતેશ્વર પુજારાની બોર્ડર-ગાવસ્કર સીરિઝમાં એન્ટ્રી થઈ છે. આ દિગ્ગજ ખેલાડી મેદાનની બહાર ચાહકોનું મનોરંજન કરશે. જાણો પુજારાને એવું શું કામ મળ્યું છે, જેના કારણે તેના પર પૈસાનો વરસાદ થશે.

| Updated on: Nov 18, 2024 | 2:18 PM
ચેતેશ્વર પુજારાને ભલે ટીમ ઈન્ડિયાએ બોર્ડર-ગાવસ્કર સીરિઝ માટે સ્કવોડમાં સામેલ કર્યો નથી પરંતુ તેમ છતાં આ ખેલાડી સીરિઝમાં જોવા મળશે. ચેતેશ્વર પુજારા મેદાનની અંદર તો નહિ પરંતુ મેદાનની બહાર પોતાની તાકાત દેખાડશે. ચેતેશ્વર પુજારાને આ સીરિઝ માટે એક મોટી જવાબદારી મળી છે.

1 / 5
પુજારા આ સીરિઝમાં કોમેન્ટ્રી કરતો જોવા મળશે. આ માટે તેને મોટી રકમ પણ મળશે. મીડિયા રિપોર્ટ મુજબ ચેતેશ્વર પુજારાએ હિન્દી કોમેન્ટ્રી કરતો જોવા મળશે.

2 / 5
ચેતેશ્વર પુજારા વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશીપ 2023ની ફાઈનલ બાદ ટીમ ઈન્ડિયામાંથી બહાર જોવા મળી રહ્યો છે. હાલમાં રણજી ટ્રોફી અને આ સાથે કાઉન્ટી ક્રિકેટમાં પોતાની તાકાત દેખાડી રહ્યો હતો પરંતુ તેની ટીમ ઈન્ડિયામાં વાપસી થઈ શકી નથી. મોટી વાત તો એ છે કે, પુજારાનો બોર્ડર ગાવસ્કર ટ્રોફીમાં રેકોર્ડ પણ કમાલનો છે.

3 / 5
 બોર્ડર ગાવસ્કર સીરિઝની વાત કરીએ તો ચેતેશ્વર પુજારા 4 વખત પ્લેયર ઓફ ધ મેચ રહી ચૂક્યો છે.  જ્યારે વિરાટ કોહલીએ એક જ વખત આ એવોર્ડ જીત્યો છે. તો રોહિત શર્માએ હજુ આ એવોર્ડ જીત્યો નથી. સ્ટીવ સ્મિથ અને નાથન લાયન જેવા ખેલાડીઓ પણ 3-3 વખત આ એવોર્ડ જીતી ચૂક્યા છે.આનાથી સ્પષ્ટ થાય છે કે, બોર્ડર ગાવસ્કર સીરિઝમાં પુજારાનો જલવો સારો રહ્યો છે પરંતુ અફસોસની વાત એ છે કે, આ ખેલાડી આ સીરિઝમાં રમતો જોવા મળશે નહિ.

4 / 5
તમને જણાવી દઈએ કે, ભારત અને ઓસ્ટ્રેલિયા સીરિઝ 22 નવેમ્બરથી શરુ થશે. પર્થમાં પહેલી ટેસ્ટ મેચ રમાશે. તેના માટે ટીમ ઈન્ડિયા તૈયારીમાં લાગી ચૂકી છે. ટીમ ઈન્ડિયાએ ગત્ત 2 ટેસ્ટ સીરિઝમાં ઓસ્ટ્રેલિયાને તેના ઘર આંગણે હરાવ્યું છે.

5 / 5
Follow Us:
કથિત સાધુએ લજવી સાધુતા, સનાતન ધર્મને શર્મસાર કરતુ આચર્યુ કૃત્ય-Video

ખંભાતના મેળામાં યુવકોએ ચકડોળમાંથી ધાર્મિક પુસ્તક ફાડીને ઉડાળ્યુ !

અમદાવાદ: ધંધુકાના આકરૂ ગામે લોકકલા મ્યુઝિયમનું લોકાર્પણ, જાણો

ખ્યાતિનો વધુ એક કાંડ, સુરેન્દ્રનગરના એક વ્યક્તિનું પણ થયુ હતુ મોત

ખ્યાતિ હોસ્પિટલના ડો. પ્રશાંત વજીરાણીના વધુ એક કાંડનો ખુલાસો

ઈસનપુરમાં જૂથ વચ્ચે અથડામણ, પોલીસ પકડે તે પહેલા જ અસામાજિક તત્વો ફરાર

મોટીદાઉમાં 2 પોલીસકર્મીને નડ્યો અકસ્માત, એકનું મોત

ભરુચના વાગરામાં આવેલી પોસ્ટ ઓફિસમાં તસ્કરો ત્રાટક્યા

રાજકોટ નાગરિક સહકારી બેંકની ચૂંટણી 28 વર્ષ બાદ યોજાઈ

આ 5 ભાગ્યશાળી રાશિઓને આજે મોટો લાભના સંકેત

g clip-path="url(#clip0_868_265)">