Gujarati Company Share: 65% સસ્તો મળી રહ્યો છે આ સુરતની કંપનીનો શેર, ખરીદવા ધસારો, 10 રૂપિયા પર આવ્યો ભાવ
સોમવારે આ કંપનીના શેરમાં જોરદાર ઉછાળો જોવા મળ્યો હતો. કંપનીનો શેર આજે એટલે કે 18 નવેમ્બરના રોજ 5% વધીને રૂ. 10.82ની ઇન્ટ્રાડે હાઇએ પહોંચ્યો હતો. કંપનીનો ચોખ્ખો નફો વધીને ₹3.25 કરોડ થયો છે, જે ગયા વર્ષના સમાન સમયગાળાની સરખામણીમાં જબરદસ્ત સુધારો છે.
Most Read Stories