ફ્રિક મેચિંગ શું છે ? Gen Z માં શા માટે આ શબ્દો આટલો ફેમશ છે, જાણો…
Generation Z માં ફ્રીક મેચિંગ એક નવો ડેટિંગ ટ્રેન્ડ છે જ્યાં જીવનસાથી પસંદ કરતી વખતે સામ્યતા કરતાં સામાન્ય રુચિઓ અને જુસ્સા પર વધુ ધ્યાન આપવામાં આવે છે. આ ટ્રેન્ડ ટિનાશેના ગીત "નાસ્ટી" ના લોકપ્રિય થવા પછી ઉભરી આવ્યો છે. ફ્રીક મેચિંગમાં ખુલ્લા મનથી વાતચીત અને પાર્ટનરના જુસ્સાને સમજવાનું મહત્વ છે, સફળ સંબંધ માટે ઈમાનદારી જરૂરી છે.
Most Read Stories