Vadodara : ભાજપના પૂર્વ કાઉન્સિલરના પુત્રની હત્યાના કેસમાં વધુ 2ની ધરપકડ, મર્ડરના CCTV આવ્યા સામે, જુઓ Video

વડોદરામાં ભાજપના પૂર્વ કોર્પોરેટરના પુત્રની હત્યાના કેસમાં કોન્સ્ટેબલ હાર્દિક સિંગ અને એસ.એલ.આર.ડી.ના જવાન હિતેન્દ્રને સસ્પેન્ડ કરાયા છે. આ બંન્ને કર્મચારીને ફરજ પર બેદરકારી બદલ કાર્યવાહી કરવામાં આવી છે. ભાજપના પૂર્વ કોર્પોરેટરના પુત્રીની હત્યાની સંપૂર્ણ ઘટનાના CCTV આવ્યા છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 19, 2024 | 3:04 PM

વડોદરામાં ભાજપના પૂર્વ કોર્પોરેટરના પુત્રની હત્યાના કેસમાં કોન્સ્ટેબલ હાર્દિક સિંગ અને એસ.એલ.આર.ડી.ના જવાન હિતેન્દ્રને સસ્પેન્ડ કરાયા છે. આ બંન્ને કર્મચારીને ફરજ પર બેદરકારી બદલ કાર્યવાહી કરવામાં આવી છે. ભાજપના પૂર્વ કોર્પોરેટરના પુત્રીની હત્યાની સંપૂર્ણ ઘટનાના CCTV આવ્યા છે. જેમાં આરોપી બાબર પણ જોવના મળ્યો છે. હાલ આ કેસમાં હત્યા કરનાર કુખ્યાત આરોપી બાબરને પોલીસે ઝડપી પાડ્યો છે.

પોલીસે આરોપી બાબર સહિત 6 આરોપીને ઝડપી પાડ્યા છે. જુગારના રુપિયાની બાબતમાં મારામારી થઈ હોવાનું સામે આવ્યુ છે. ઝઘડામાં મારામારી બાદ પૂર્વ કોર્પોરેટરના પુત્રની હત્યા કરાઈ હતી. મૃતક તપન પરમાર પર હોસ્પિટલની કેન્ટિનમાં હુમલો થયો હતો. હુમલાખોર આરોપી બાબર સામે 25 જેટલા ગુના નોંધાયેલા છે.

ભાજપ નેતાના પુત્રની હત્યા બાદ આક્રોશ

વડોદરામાં ભાજપ નેતાના પુત્રની હત્યા બાદ આક્રોશ ફેલાયો છે. શહેર ભાજપના નેતાઓની કડક કાર્યવાહીની માગ કરવામાં આવી છે. CM ભૂપેન્દ્ર પટેલ અને હર્ષ સંઘવીને કાર્યવાહી માટે રજૂઆત કરી છે. કેમેરા સામે હાથ જોડતા ભાજપના નેતાઓની અચાનક સંવેદના જાગી છે. ઘટના મુદ્દે કેમેરા સામે બોલવાનું ટાળતા નેતાઓએ મૌન તોડ્યું છે.વડોદરામાં ફરી નવો બાબર પેદા ન થવો જોઇએ તેવુ બાલકૃષ્ણ શુક્લાએ જણાવ્યુ છે. બાબર સહિત તેની ગેંગ સામે કડકમાં કડક કાર્યવાહી થવી જોઇએ. ગૃહમંત્રીએ કડક કાર્યવાહીની હૈયાધારણ આપી છે.

Follow Us:
ભાજપના પૂર્વ કાઉન્સિલરના પુત્રની હત્યાના કેસમાં વધુ 2ની ધરપકડ
ભાજપના પૂર્વ કાઉન્સિલરના પુત્રની હત્યાના કેસમાં વધુ 2ની ધરપકડ
જગન્નાથ મંદિર ડેવલપમેન્ટ પ્રોજેક્ટની શરુઆત, 35 મંદિરનો જીર્ણોદ્ધાર થશે
જગન્નાથ મંદિર ડેવલપમેન્ટ પ્રોજેક્ટની શરુઆત, 35 મંદિરનો જીર્ણોદ્ધાર થશે
રાજકોટ મનપાના જનરલ બોર્ડમાં હંગામો, વશરામ સાગઠિયાને બહાર કાઢી મુકાયા
રાજકોટ મનપાના જનરલ બોર્ડમાં હંગામો, વશરામ સાગઠિયાને બહાર કાઢી મુકાયા
PMJAY યોજનામાંથી ખ્યાતિ હોસ્પિટલ સહિત સાત હોસ્પિટલો સસ્પેન્ડ કરાઈ
PMJAY યોજનામાંથી ખ્યાતિ હોસ્પિટલ સહિત સાત હોસ્પિટલો સસ્પેન્ડ કરાઈ
Rajkot: ધોરાજી માર્કેટિંગ યાર્ડમાં હરાજી શરૂ થતા જ ડુંગળીની મબલખ આવક
Rajkot: ધોરાજી માર્કેટિંગ યાર્ડમાં હરાજી શરૂ થતા જ ડુંગળીની મબલખ આવક
પાલનપુરની ઉમિયા B.ED કોલેજના સંચાલક સામે દોઢ કરોડની ઉચાપતની ફરિયાદ
પાલનપુરની ઉમિયા B.ED કોલેજના સંચાલક સામે દોઢ કરોડની ઉચાપતની ફરિયાદ
ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં મરચાંની હરાજી શરૂ થતા જ નોંધાઈ પુષ્કળ આવક
ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં મરચાંની હરાજી શરૂ થતા જ નોંધાઈ પુષ્કળ આવક
ગુજરાતમાં 24 દિવસમાં 18 હત્યાની બની ઘટના
ગુજરાતમાં 24 દિવસમાં 18 હત્યાની બની ઘટના
આ 4 રાશિના જાતકોને વ્યવસાયમાં અણધારી સફળતા મળવાના સંકેત
આ 4 રાશિના જાતકોને વ્યવસાયમાં અણધારી સફળતા મળવાના સંકેત
સુરેન્દ્રનગર પંથકમાં જુગારના અડ્ડા પર SMCના દરોડા, 30 આરોપીઓની ધરપકડ
સુરેન્દ્રનગર પંથકમાં જુગારના અડ્ડા પર SMCના દરોડા, 30 આરોપીઓની ધરપકડ
g clip-path="url(#clip0_868_265)">