Sobhita Dhulipala Wedding Outfit : શોભિતા ધુલીપાલા લગ્નમાં ડિઝાઈનર કપડાં નહિ પરંતુ ગોલ્ડની કાંજીવરમ સિલ્ક સાડી પહેરશે
સાઉથ સ્ટાર નાગા ચૈતન્ય થોડા દિવસમાં જ બીજી વખત લગ્નના બંધનમાં બંધાવા જઈ રહ્યો છે. અભિનેતા શોભિતા ધુલિપાલા સાથે લગ્નના બંધનમાં બંધાશે. ત્યારે લગ્નને લઈ બંન્ને સ્ટાર કેવા કપડાં પહેરશે તેને લઈને પણ ચર્ચા શરુ થઈ ચૂકી છે.
Most Read Stories