AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

રોકાણકારોને લાગી લોટરી, 60% પ્રીમિયમ સાથે લિસ્ટ થયો આ IPO 

Neelam Linens and Garments નો NSE SME પર શાનદાર IPO લિસ્ટિંગ થયું, 60% પ્રીમિયમ સાથે શેર રૂ. 40.05 પર ખુલ્યા. પરંતુ, તરત જ પ્રોફિટ બુકિંગના કારણે શેરમાં ઘટાડો જોવા મળ્યો. IPO 100 ગણાથી વધુ સબસ્ક્રાઇબ થયો હતો, જેમાં રિટેલ કેટેગરીમાં 57.82 ગણો અને QIB કેટેગરીમાં 15.40 ગણો સબસ્ક્રિપ્શન મળ્યું હતું. કંપનીનો IPO કદ 13 કરોડ રૂપિયા હતો.

| Updated on: Nov 18, 2024 | 12:28 PM
Share
Neelam Linens and Garments Listing: એક તરફ સ્થાનિક શેરબજારોનો ટ્રેન્ડ નેગેટિવ રહ્યો છે, તો બીજી તરફ Neelam Linens and Garments ના શેરનું ઉત્તમ લિસ્ટિંગ થયું છે. કંપનીના શેર NSE SME પર 60 ટકાના પ્રીમિયમ સાથે રૂ. 40.05 પર લિસ્ટ થયા છે. કંપનીના IPAની પ્રાઇસ બેન્ડ રૂ. 20 થી રૂ. 24 પ્રતિ શેર નક્કી કરવામાં આવી હતી. તમને જણાવી દઈએ કે લિસ્ટિંગ બાદ કંપનીના શેરમાં લોઅર સર્કિટ છે.

1 / 6
વિસ્ફોટક લિસ્ટિંગ બાદ Neelam Linens and Garments ના શેર પ્રોફિટ બુકિંગનો શિકાર બન્યા હતા. 5 ટકાની નીચલી સર્કિટ માર્યા બાદ તે રૂ. 38.05ના સ્તરે પહોંચી ગયો હતો. NSEના ડેટા અનુસાર કુલ 4.20 શેર વેચાયા હતા.

2 / 6
નીલમ લિનન્સ અને ગાર્મેન્ટ્સ 8 નવેમ્બરથી 12 નવેમ્બર સુધી ઓપન હતો. કંપનીએ 600 શેરનો એક લોટ બનાવ્યો હતો. જેના કારણે રિટેલ રોકાણકારોએ ઓછામાં ઓછા 1,44,000 રૂપિયાનો દાવ લગાવવાનો હતો. શેરની ફાળવણી 13 નવેમ્બર 2024ના રોજ કરવામાં આવી હતી.

3 / 6
Neelam Linens and Garments ના IPOનું કદ 13 કરોડ રૂપિયા હતું. કંપનીએ IPO દ્વારા 54.18 લાખ નવા શેર જાહેર કર્યા છે. આ ઈશ્યુ સંપૂર્ણપણે ફ્રેશ શેર પર આધારિત હતો. તમને જણાવી દઈએ કે, કંપનીએ એન્કર રોકાણકારો પાસેથી રૂ. 3.69 કરોડ એકત્ર કર્યા હતા. એન્કર રોકાણકારોને જારી કરાયેલા 50 ટકા શેરનો લોક-ઇન સમયગાળો માત્ર 30 દિવસનો છે.

4 / 6
કંપનીના IPOને 3 દિવસમાં લગભગ 100 વખત સબસ્ક્રિપ્શન મળ્યું છે. IPO રિટેલ કેટેગરીમાં 57.82 વખત, બિન-સંસ્થાકીય રોકાણકારોની શ્રેણીમાં 273 ગણો અને લાયક સંસ્થાકીય ખરીદદારોની શ્રેણીમાં 15.40 ગણો સબસ્ક્રાઇબ થયો હતો.

5 / 6
નોંધ: અહીં આપેલી માહિતી માત્ર જાણકારીના હેતુથી આપવામાં આવી છે, અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે બજારમાં રોકાણ બજારના જોખમોને આધીન છે. આથી રોકાણકાર કરતા પહેલા હંમેશા નિષ્ણાતની સલાહ લો.Tv9 ગુજરાતી ક્યારેય કોઈને રોકાણ સંબંધીત સલાહ આપતું નથી.

6 / 6
આગામી બે દિવસ બાદ ઠંડીમાં વધારો થવાની શક્યતા

તમારું સ્વાસ્થ્ય સારું રહેશે, નાણાકીય સ્થિતિ સુધરશે

ચાઈનીઝ દોરીના ઉત્પાદન મૂળ સુધી પહોંચેલી પોલીસ, જુઓ Video

સુરત ગોડાદરામાં ફર્નિચરના ગોડાઉનમાં ભીષણ આગ

ટ્રાફિક મેનેજમેન્ટ માટે AMC નો એક્શન પ્લાન તૈયાર - જુઓ Video

હરિત ઊર્જાની દિશામાં ઐતિહાસિક પગલું, ગોરજમાં સૂર્યની શક્તિનો ઉપયોગ

મનસુખ વસાવા-ચૈતર વસાવાના સામ સામે આક્ષેપો, જુઓ Video

વડોદરામાં આંગણવાડી બહાર જ ગંદકી અને કચરાના ગંજ, દારૂની થેલીઓએ ખોલી પોલ

નીતિન પટેલે કહ્યું- કેટલાક ભાજપનો ખેસ પહેરીને સીધા હોદ્દા માંગે છે

જૈન પરિવારની 7 વર્ષની દીકરીની દીક્ષા લેવાના નિર્ણય પર કોર્ટે લગાવી રોક

g clip-path="url(#clip0_868_265)">