Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Asian Women champions trophy : ભારતીય મહિલા એશિયન હોકી ચેમ્પિયન્સ ટ્રોફીની સેમી ફાઇનલમાં પહોંચી, જાપાનને હરાવી

ભારતીય મહિલા હોકી ટીમ પહેલા હાફમાં એક પણ ગોલ કરી શકી ન હતી. પરંતુ બીજા હાફમાં ટીમે એક બાદ એક કુલ 3 ગોલ કર્યા હતા. સેમિફાઈનલમાં એન્ટ્રી કરી છે.

| Updated on: Nov 18, 2024 | 12:20 PM
ભારતીય મહિલા હોકી ટીમે રાજગીરમાં રમાઈ રહેલી મહિલા એશિયન ચેમ્પિયન્સ ટ્રોફીમાં રવિવારે જાપાનને 3-0થી હરાવીને સેમિફાઈનલમાં જગ્યા બનાવી લીધી છે. પહેલા હાફમાં ટીમ એક પણ ગોલ કરી શકી ન હતી.

1 / 5
બીજા હાફમાં નવનીત કૌર, અન દીપિકાએ ગોલ કરી ભારતની જીત પાક્કી કરી હતી. ભારતીય ટીમ ગ્રુપ સ્ટેજની તમામ મેચ જીતી પહેલા સ્થાને  છે. સેમિફાઈનલમાં ભારતની ટકકર 19 નવેમ્બરના રોજ જાપાન સાથે જ હશે.

2 / 5
પહેલા હાફમાં જાપાને મજબુત ડિફેન્સ દેખાડ્યું હતુ અને ભારતીય ટીમને ગોલ કરવાની એક પણ તક આપી ન હતી.પરંતુ બીજા હાફમાં ભારતીય મહિલા હોકી ટીમે શાનદાર રમત દેખાડી હતી.

3 / 5
 આ ટૂર્નામેન્ટમાં ભારતીય મહિલા હોકી ટીમની 5મી જીત છે. આ પહેલા ભારતે સાઉથ કોરિયા અને મલેશિયા, થાઈલેન્ડ અને ચીનને હાર આપી હતી. ભારતીય મહિલા હોકી ટીમ 5 મેચમાં 15 પોઈન્ટ સાથે ગ્રુપ સ્ટેજમાં ટોપ પર છે.

4 / 5
ભારતીય મહિલા હોકી ટીમ હવે મંગળવારના રોજ સેમિફાઈનલ રમવા મેદાનમાં ઉતરશે. આ સેમિફાઈનલમાં ટીમની ટકકર જાપાન સાથે જ થશે.

5 / 5
Follow Us:
g clip-path="url(#clip0_868_265)">