AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

WWEના દિગ્ગજ રેસલરે ભારતની જર્સી પહેરી મારી એન્ટ્રી, વર્લ્ડ કપ માટે કરી રહ્યો છે સપોર્ટ

WWE News : વર્લ્ડ કપ 2023 5 ઓક્ટોબરથી શરૂ થવા જઈ રહ્યો છે. ભારતીય ટીમ તેની પ્રથમ મેચ 8 ઓક્ટોબરે ઓસ્ટ્રેલિયા સામે રમશે. દુનિયાભરમાં ભારતીય ટીમના કરોડો ચાહકો છે. ડ્રુ મેકઇન્ટાયરે વર્ષ 2001માં તેની કારકિર્દીની શરૂઆત કરી હતી. નાનપણથી જ તે મોટો થઈને રેસલર બનવા માંગતો હતો. તેના માતા-પિતા પણ આ માટે તૈયાર હતા. પરંતુ તેની શરત હતી કે ડ્રુએ પહેલા તેનો અભ્યાસ પૂર્ણ કરવો જોઈએ.

TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 02, 2023 | 9:18 PM
Share
WWE ના સર્વશ્રેષ્ઠ સુપરસ્ટારમાંથી એક ડ્રુ મેકઇન્ટાયર પણ વર્લ્ડ કપમાં ટીમ ઈન્ડિયાને સપોર્ટ કરતો જોવા મળે છે. તેણે ટીમ ઈન્ડિયાની જર્સી પહેરીને આ સંદેશ આપ્યો છે.

1 / 5
વર્લ્ડ કપ 2023 5 ઓક્ટોબરથી શરૂ થવા જઈ રહ્યો છે. ભારતીય ટીમ તેની પ્રથમ મેચ 8 ઓક્ટોબરે ઓસ્ટ્રેલિયા સામે રમશે. દુનિયાભરમાં ભારતીય ટીમના કરોડો ચાહકો છે.

2 / 5
WWEના દિગ્ગજ ડ્રૂ મેકઇન્ટાયરે WWE ઇવેન્ટમાં ટીમ ઇન્ડિયાની જર્સી પહેરેલી જોવા મળી હતી. જેની તસવીર સોશિયલ મીડિયા પર ખૂબ જ ઝડપથી વાયરલ થઈ હતી. ઘણી વખત WWE સુપરસ્ટાર્સ ભારતને આ રીતે સપોર્ટ કરતા જોવા મળે છે.

3 / 5
ડ્રુ મેકઇન્ટાયરે વર્ષ 2001માં તેની કારકિર્દીની શરૂઆત કરી હતી. નાનપણથી જ તે મોટો થઈને રેસલર બનવા માંગતો હતો. તેના માતા-પિતા પણ આ માટે તૈયાર હતા. પરંતુ તેની શરત હતી કે ડ્રુએ પહેલા તેનો અભ્યાસ પૂર્ણ કરવો જોઈએ.

4 / 5
ડ્રૂ 2007માં પ્રથમ વખત WWEમાં દેખાયો હતો. ડ્રૂ WWEમાં વર્લ્ડ હેવીવેઇટ ચેમ્પિયન પણ રહી ચૂક્યા છે. તેણે WWEના સૌથી ફેવરિટ સુપરસ્ટાર રોમન રેઇન્સને પણ હરાવ્યો છે.

5 / 5
Follow Us
અમરેલી: સિંહોના સંવર્ધન કેન્દ્રમાં માઈનિંગનો વિરોધ

રાજકોટમાં બુલડોઝર એક્શન: ભીમનગરમાં 33 ગેરકાયદે બાંધકામો જમીનદોસ્ત

ગુજરાતમાં ચોમાસુ 8 દિવસ મોડું, સામાન્ય કરતાં ઓછો વરસાદ રહેશે

ગુજરાત કોંગ્રેસમાં મોટા ફેરફારના સંકેત: હાર બાદ પ્રદેશ નેતાઓ દિલ્હી...

હજુ ત્રણ દિવસ રહેશે તાપનુ ટોર્ચર, 41 થી 45 ડિગ્રી તાપમાન રહેવાની વકી

વેરાવળ ડમ્પિંગ સાઈટ પર ત્રણ દિવસથી લાગેલી આગને કારણે ચારે તરફ ધુમાડો

PM મોદીની અપીલ બાદ મુંબઈના પરિવારે છોડી લક્ઝરી કાર! જુઓ Video

Breaking News: કાકરાપાર ડેમમાં દુર્ઘટના, 4 યુવકો પાણીમાં ગરકાવ

NEET 2026 પરીક્ષા રદ 23 લાખ વિદ્યાર્થીઓને ફરી આપવી પડશે એક્ઝામ

બહેન દીકરીઓની સુરક્ષા માટે DJ બંધ કરવું ખૂબ જરૂરી છે

g clip-path="url(#clip0_868_265)">