AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

મનોરંજનનો મહાસંગ્રામ ! આ અઠવાડિયે OTT પર રિલીઝ થશે 7 જબરદસ્ત ફિલ્મો અને સીરીઝ, લિસ્ટ જોઈ લો

1000 કરોડની બ્લોકબસ્ટર 'ધુરંધર' થી લઈને સૈફ અલી ખાનની 'કર્તવ્ય' સુધી, આ વીકેન્ડ પર એક્શન અને થ્રિલરનો ફૂલ ડોઝ મળવાનો છે.

| Updated on: May 11, 2026 | 4:11 PM
Share
આ અઠવાડિયે OTT પ્લેટફોર્મ પર મનોરંજનનો જોરદાર તડકો લાગવાનો છે. 1000 કરોડની બ્લોકબસ્ટર ફિલ્મના ડિજિટલ પ્રીમિયરથી લઈને સૈફ અલી ખાન અને રણદીપ હુડ્ડાના દમદાર પોલીસ અવતાર સુધી, એક્શન અને થ્રિલરનું શાનદાર કોમ્બિનેશન પ્રેક્ષકોની રાહ જોઈ રહ્યું છે. જો તમે પણ આ વીકેન્ડમાં કંઈક નવું જોવાનું વિચારી રહ્યા હોવ, તો પ્રાઇમ વીડિયો, નેટફ્લિક્સ, જિયો હોટસ્ટાર અને Zee5 પર રિલીઝ થતી આ લિસ્ટ પર નજર નાખો:

1 / 8
ધુરંધર: ધ રિવિંજ (Dhurandhar: The Revenge): થિયેટરોમાં એક મહિનાથી વધુ સમય સુધી ધૂમ મચાવ્યા બાદ, વર્ષની સૌથી મોટી બ્લોકબસ્ટર ફિલ્મ 'ધુરંધર: ધ રિવિંજ' હવે OTT પર આવી રહી છે. આદિત્ય ધરના નિર્દેશનમાં બનેલી આ ફિલ્મમાં રણવીર સિંહ, સારા અર્જુન, સંજય દત્ત, અર્જુન રામપાલ અને આર. માધવન જેવા દિગ્ગજ કલાકારો છે. ભારતીય બોક્સ ઓફિસ પર 1000 કરોડ રૂપિયાના ક્લબમાં સામેલ થનારી આ પહેલી બોલીવુડ ફિલ્મ છે. (ક્યારે અને ક્યાં: 15 મે થી 'જિયો હોટસ્ટાર' પર.)

2 / 8
કર્તવ્ય (Kartavya): ક્રાઈમ અને ન્યાયની જટિલતાઓને દર્શાવતી આ ફિલ્મનું નિર્માણ શાહરૂખ ખાનની પત્ની ગૌરી ખાને (રેડ ચિલીઝ એન્ટરટેઈનમેન્ટ) કર્યું છે. સૈફ અલી ખાન એક પોલીસ અધિકારીની મુખ્ય ભૂમિકામાં છે, જ્યારે રસિકા દુગ્ગલ, સંજય મિશ્રા અને મનીષ ચૌધરી પણ મહત્વના રોલમાં છે. (ક્યારે અને ક્યાં: 15 મે થી 'નેટફ્લિક્સ' પર.)

3 / 8
એક્ઝામ (Exam): રાષ્ટ્રીય પુરસ્કાર વિજેતા નિર્દેશક એ. સરકુનમ એક સંવેદનશીલ વિષય લાવ્યા છે. આ તમિલ ડ્રામા સીરીઝ સ્પર્ધાત્મક પરીક્ષાઓના દબાણ અને તેના કારણે વિદ્યાર્થીઓ તથા પરિવારો પર થતી માનસિક અસરની વાર્તા છે. (ક્યારે અને ક્યાં: 15 મે થી 'પ્રાઇમ વીડિયો' પર.)

4 / 8
ઇન્સ્પેક્ટર અવિનાશ - સીઝન 2 (Inspector Avinash Season 2): રણદીપ હુડ્ડા ફરી એકવાર યુપી પોલીસના જાંબાઝ અધિકારી અવિનાશ મિશ્રા તરીકે વાપસી કરી રહ્યા છે. આ સીઝનમાં તેઓ ખતરનાક ગેંગસ્ટરોનો સફાયો કરતા જોવા મળશે. સીરીઝમાં ઉર્વશી રૌતેલા, અમિત સિયાલ અને શાલીન ભનોટ પણ છે. (ક્યારે અને ક્યાં: 15 મે થી 'જિયો હોટસ્ટાર' પર.)

5 / 8
ધ ક્રેશ (The Crash): સાચી ઘટનાઓ પર આધારિત સ્ટોરીના શોખીનો માટે આ ક્રાઈમ ડોક્યુમેન્ટ્રી બેસ્ટ છે. તે 2022ની એ ભયાનક ઘટના પર આધારિત છે જેમાં 17 વર્ષની મેકેન્ઝી શિરિલાએ જાણીજોઈને પોતાની કાર 100 માઈલની ઝડપે એક ઈમારત સાથે ભટકાવી દીધી હતી, જેમાં તેના પ્રેમી અને મિત્રનું મોત થયું હતું. (ક્યારે અને ક્યાં: 15 મે થી 'નેટફ્લિક્સ' પર.)

6 / 8
માર્ટી, લાઇફ ઇઝ શોર્ટ (Marty, Life Is Short): પ્રખ્યાત કેનેડિયન કોમેડિયન માર્ટિન શોર્ટના 50 વર્ષ લાંબા શાનદાર કરિયર પર આ ડોક્યુમેન્ટ્રી આધારિત છે. તેમના થીયેટરથી લઈને સ્ટેન્ડ-અપ કોમેડી સુધીના ઉતાર-ચઢાવને અહીં ખૂબ નજીકથી બતાવવામાં આવ્યા છે. (ક્યારે અને ક્યાં: 12 મે થી 'નેટફ્લિક્સ' પર.)

7 / 8
બર્લિન એન્ડ ધ લેડી વિથ એન એરમાઇન (Berlin & The Lady with an Ermine): દુનિયાભરમાં પ્રખ્યાત 'મની હાઈસ્ટ'ની સ્પિન-ઓફ સીરીઝ 'બર્લિન' નવી વાર્તા સાથે પાછી આવી રહી છે. સ્પેનના સેવિલે શહેરમાં સેટ થયેલી આ 8 એપિસોડની સીરીઝમાં બર્લિન (પેડ્રો અલોન્સો) અને તેની ટીમ એક મોટી લૂંટને અંજામ આપશે, જે આ વખતે પ્રતિશોધની ભાવનાથી પ્રેરિત છે. (ક્યારે અને ક્યાં: 15 મે થી 'નેટફ્લિક્સ' પર.)

8 / 8

શું તમે પણ સસ્તું સમજીને 1 કે 3 સ્ટાર રેટિંગવાળા ઉપકરણો ખરીદો છો? ચેતી જજો! બદલાઈ ગયા BEE ના નિયમો

Follow Us
નોકરીમાં સહકર્મીઓનો સહયોગ મળશે, નવી તકો સામે આવશે

પાલનપુરના હોટલ માલિકનો ડોગ મળતાં અંબાજીની પગપાળા યાત્રા શરૂ

બનાસકાંઠામાં બે બાળકોના મોતથી આરોગ્ય વિભાગ એલર્ટ

વિરમગામમાં વરસાદ બંધ થયાના 48 કલાક બાદ પણ નથી ઓસર્યા પૂરના પાણી- Video

જામનગરમાં ફૂડ વિભાગની લાલ આંખ, 38 વેપારીઓને ત્યાં 'આકસ્મિક દરોડા'

ઈંચમાં નહીં ફૂટમાં મપાય છે આ કેળું, વીડિયો જોઈ લોકો ચોંક્યા

વરસાદ પછી રસ્તા ધોવાયા, મનપા સામે લોકોનો ભારે આક્રોશ

અમદાવાદથી મુંબઈ જતી ટ્રેન સાથે બની ઘટના, અનેક ટ્રેનો થઈ પ્રભાવિત, જુઓ

દીકરીઓની છેડતી કરવી પડી ભારે, ગ્રામજનોએ આ રીતે ઉતાર્યો પારો

અંબાલાલ પટેલની મોટી આગાહી , વરસાદનો ફરી એક રાઉન્ડ શરુ થશે

g clip-path="url(#clip0_868_265)">