AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

મોકો ચૂકતા નહીં! આ સ્ટોકમાં આંખ બંધ કરીને રોકાણ કરી લો, એક્સપર્ટે આપ્યું ‘BUY’ રેટિંગ

ઓનલાઇન ડિલિવરી ક્ષેત્રની એક જાણીતી કંપનીએ તાજેતરમાં પોતાના નાણાકીય પરિણામો જાહેર કર્યા છે. કંપનીએ પોતાના ગ્રોથને જાળવી રાખવાની સાથે નુકસાનમાં પણ મોટો ઘટાડો કર્યો છે. આ સુધારાને જોતા મોટા નિષ્ણાતો પણ હવે આ કંપનીના સ્ટોક પર વિશ્વાસ બતાવી રહ્યા છે અને આવનારા સમયમાં સારા વળતરની આશા વ્યક્ત કરી રહ્યા છે.

| Updated on: May 11, 2026 | 8:46 PM
Share
સ્વિગીના Q4 FY26ના પરિણામો એકંદરે સારા રહ્યા છે, જેમાં કંપનીએ ગ્રોથ જાળવી રાખીને પોતાના નુકસાનમાં ઘટાડો કર્યો છે. આ પરિણામો બાદ બ્રોકરેજ ફર્મ Nuvamaએ સ્ટોક પર ‘BUY’ રેટિંગ યથાવત રાખ્યું છે. બ્રોકરેજનું માનવું છે કે, ફૂડ ડિલિવરી બિઝનેસ મજબૂત છે અને ક્વિક કોમર્સ (Instamart) પણ બ્રેક-ઈવન (નફો-નુકસાન સરભર થવાની સ્થિતિ)ની નજીક છે. Nuvama મુજબ, સ્વિગીનો ફૂડ ડિલિવરી બિઝનેસ મજબૂત દિશામાં આગળ વધી રહ્યો છે, જ્યારે ક્વિક કોમર્સમાં ધીમે-ધીમે સુધારો જોવા મળી રહ્યો છે. આ જ કારણસર બ્રોકરેજે સ્ટોક પર ‘BUY’ રેટિંગ જાળવી રાખીને 477 રૂપિયાનો ટાર્ગેટ પ્રાઈસ આપ્યો છે.

1 / 5
કંપનીની આવક Q4 FY26માં વધીને 6,383 કરોડ રૂપિયા પર પહોંચી ગઈ છે, જે વાર્ષિક ધોરણે અંદાજે 45% નો ગ્રોથ દર્શાવે છે. બીજી તરફ નેટ લોસ (ચોખ્ખું નુકસાન) ઘટીને 800 કરોડ રૂપિયા રહ્યો છે, જે ગયા વર્ષના 1,081 કરોડ રૂપિયા કરતા ઓછો છે. એડજસ્ટેડ EBITDA લોસ પણ ઘટીને 652 કરોડ રૂપિયા થયો છે. યુઝર ગ્રોથ પણ મજબૂત રહ્યો છે, જ્યાં મન્થલી ટ્રાન્ઝેક્ટિંગ યુઝર્સ (MTU) 27% વધીને 2.52 કરોડ થયા છે. કુલ ઓર્ડર વેલ્યુ (GOV) 40% વધીને 18,131 કરોડ રૂપિયા પર પહોંચી છે, જે બિઝનેસની મજબૂત ડિમાન્ડ દર્શાવે છે.

2 / 5
ફૂડ ડિલિવરી સેગમેન્ટ કંપની માટે સૌથી મોટો સપોર્ટ બની રહ્યો છે. આ સેગમેન્ટનો GOV આશરે 22% વધીને 9,005 કરોડ રૂપિયા થયો છે અને આવક પણ 23% વધીને 2,304 કરોડ રૂપિયા રહી છે. માર્જિનમાં પણ સુધારો જોવા મળ્યો છે, જે ડિલિવરી કોસ્ટ પર મજબૂત કંટ્રોલ અને જાહેરાતની આવક વધવાને કારણે શક્ય બન્યું છે. મેનેજમેન્ટે આગામી સમય માટે પણ 18-20% ગ્રોથનું માર્ગદર્શન (Guidance) આપ્યું છે.

3 / 5
શેરબજારના 24 એનાલિસ્ટ્સ દ્વારા આ સ્ટોક માટે 1 વર્ષનો ભાવ અંદાજવામાં આવ્યો છે. આ ડેટા મુજબ, શેરનો સરેરાશ ટાર્ગેટ 386.65 INR રાખવામાં આવ્યો છે, જે વર્તમાન કિંમતથી 37.83% નો ઉછાળો સૂચવે છે. એનાલિસ્ટ્સ અનુસાર, શેરનો મહત્તમ ભાવ 500.00 સુધી જઈ શકે છે, જ્યારે લઘુત્તમ ભાવ 270.00 રહેવાની શક્યતા છે.

4 / 5
છેલ્લા 3 મહિનામાં 25 એનાલિસ્ટ્સ દ્વારા આપવામાં આવેલા રેટિંગ મુજબ, આ શેર માટે મુખ્યત્વે 'Buy' (ખરીદવા) ની સલાહ આપવામાં આવી છે. કુલ એનાલિસ્ટ્સમાંથી 16 લોકોએ 'Strong Buy', 3 લોકોએ 'Buy' અને 5 લોકોએ 'Hold' રેટિંગ આપ્યું છે. જ્યારે માત્ર 1 એનાલિસ્ટે 'Strong Sell' રેટિંગ આપ્યું છે અને 'Sell' રેટિંગ આપનાર કોઈ નથી. રેટિંગ મીટર અત્યારે 'Buy' તરફ નિર્દેશ કરી રહ્યું છે.

5 / 5
નોંધ: અહીં આપવામાં આવેલી માહિતી ફક્ત જાણકારી માટે છે. TV9 Gujarati કોઈપણ રીતે શેરમાં કે IPO માં પૈસા લગાવવાની કે વેચવાની સલાહ આપતું નથી. શેરબજારમાં રોકાણ સંભવિત જોખમ સાથે સંકળાયેલું છે. રોકાણ કરતા પહેલા તમારા નાણાંકીય સલાહકાર અથવા માર્કેટ એક્સપર્ટની સલાહ જરૂરથી લો.

ટાટાનો આ શેર ‘સોના’ જેવો…! ₹5,000 ની સપાટી તોડવા તૈયાર, રોકાણકારો માટે મોટી કમાણીનો સંકેત

Follow Us
લીંબડીના કઠેચી ગામ વરસાદે વિરામ લીધા બાદ પણ પાણીમાં ગરકાવ- Video

અમદાવાદ રાજકોટ હાઈવે ત્રણ દિવસ બંધ રહ્યા બાદ ફરી શરૂ થયો - Video

નર્મદાના આદિવાસી ખેડૂતોના જંગલ જમીન હક માટે મનસુખ વસાવા મેદાને

દીવમાં 40થી વધુ ડોલ્ફિનનું ઝુંડ દેખાયું, લોકોમાં કુતૂહલ

કાંકરેજમાં એકસામટો વરસાદ ખાબકી જતા ખેતરો જળબંબાકાર, પાક નુકસાનની ભીતિ

શું ખરેખર 'દુબઈ' સુરક્ષિત છે? ભારતીય મહિલાએ શેર કર્યો પોતાનો અનુભવ

રણમાં પાણી ભરાતા મીઠાનું ધોવાણ, 2 કરોડથી વધુના નુકસાનનો દાવો

વરસાદ બંધ છતા પાણી ના ઓસરતા, ત્રસ્ત નાગરિકોએ મેયરને ઘેર્યા-Video

AMC એક્શનમાં, 11 બાંધકામ સાઇટની મંજૂરી કરી સસ્પેન્ડ

ક્યાં રેડ એલર્ટ અને ક્યાં ઓરેન્જ એલર્ટ ? જાણો

g clip-path="url(#clip0_868_265)">