AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News : આ છે ગુજરાતના ભૂતપૂર્વ મુખ્યમંત્રીની દીકરીની દીકરી, જુઓ ફોટો

શ્રીકૃષ્ણના પ્રેમ અને સમર્પણને દર્શાવતી ફિલ્મ કૃષ્ણાવતારમ પાર્ટ 1 હૃદયમ થિયેટરમાં રિલીઝ થઈ ચૂકી છે.આ ફિલ્મે બોક્સ ઓફિસ પર ખુબ મોટી કમાણી કરીછે. ફિલ્મમાં આનંદીબેન પટેલની દીકરીની દીકરી સંસ્કૃતિ પટેલ લીડ રોલમાં જોવા મળી રહી છે. તો ચાલો સંસ્કૃતિ પટેલના ફોટો જોઈએ.

| Updated on: May 11, 2026 | 4:31 PM
Share
તમે ભગવાન કૃષ્ણની લીલાનું વર્ણન કરતી અનેક ફિલ્મો જોઈ હશે, પરંતુ 'કૃષ્ણાવતારમ ભાગ 1: હૃદયમ' જોવાનું ચૂકશો નહીં , કારણ કે, આ ફિલ્મ સુપરહિટ સાબિત થઈ રહી છે.ત્રણ પાર્ટમાં બનેલી આ ફિલ્મનો પહેલો ભાગ કૃષ્ણની પ્રેમકથા અને તેમના સમર્પણ પર આધારિત છે.

1 / 7
 આનંદીબેન પટેલની દીકરી અનાર પટેલ અને જમાઈ જયેશ પટેલની દીકરી સંસ્કૃતિ પટેલ સોશિયલ મીડિયા પર તેમના સુંદર ફોટાને કારણે ચર્ચામાં રહે છે.પરંતુ આ વખતે સંસ્કૃતિ પટેલની ફિલ્મને કારણે ચર્ચામાં છે. આ ફિલ્મનું નામ કૃષ્ણાવતારમ છે.

2 / 7
સંસ્કૃતિ પટેલ અમદાવાદની સાંસ મલ્ટી ડિઝાઈનર સ્ટુડિયોની ડાયરેક્ટર પણ રહી ચૂકી છે.તે પોતે લંડનમાં ફેશન ડિઝાઇનિંગનો અભ્યાસ કરી ચૂકી છે.

3 / 7
સંસ્કૃતિ આ ફિલ્મમાં સત્યભામાનું પાત્ર ભજવી રહી છે,ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી અને હાલમાં ઉત્તર પ્રદેશના રાજ્યપાલ આનંદીબેન પટેલની દીકરીની દીકરી છે. તેમની માતા અનાર પટેલ એક જાણીતા સોશિયલ એન્ટરપ્રેન્યોર છે,

4 / 7
દીકરીની ફિલ્મ રિલીઝ વખતે માતા અનાર પટેલે સોશિયલ મીડિયા પર એક પોસ્ટ કરી હતી કે,આજનો દિવસ ફક્ત ગર્વની ક્ષણ નથી, પરંતુ  જીવનમાં એક ભાવનાત્મક સીમાચિહ્નરૂપ છે.મારી પુત્રી સંસ્કૃતિની ફિલ્મનું  ટ્રેલર લોન્ચ થતું જોઈને, મારું હૃદય અપાર કૃતજ્ઞતા અને ઊંડી લાગણીથી ભરાઈ ગયું છે.

5 / 7
હિન્દી ફિલ્મ ઉદ્યોગમાં તેની સફર પાંચ વર્ષથી વધુ સમયથી ખંત, ધીરજ અને મૌન શક્તિનો અનુભવ કરી રહી છે. આ ક્ષણ પાછળ અસંખ્ય સંઘર્ષો, અતૂટ સમર્પણ અને ક્યારેય ઝાંખો ન પડતો વિશ્વાસ છે.

6 / 7
ભગવાન શ્રી કૃષ્ણને તેમના માર્ગનું માર્ગદર્શન આપવા અને તેમને શક્તિ અને ઉદ્દેશ્યથી આશીર્વાદ આપવા બદલ હું કૃતજ્ઞતામાં માથું નમાવું છું. અમારું પરિવાર હંમેશા દૈવી કૃપા હેઠળ જીવવાનું ભાગ્યશાળી રહ્યું છે. સંસ્કૃતિની સફર હમણાં જ શરૂ થઈ છે, અને મને વિશ્વાસ છે કે તેની પ્રામાણિકતા, સખત મહેનત અને મૂલ્યો તેને ખૂબ આગળ લઈ જશે.

7 / 7

ગુજરાતના પ્રથમ મહિલા મુખ્યમંત્રી આનંદીબેન પટેલના પરિવાર વિશે જાણો અહી ક્લિક કરો

Follow Us
Breaking News: ધોરણ 1માં પ્રવેશ માટે પ્રી-સ્કૂલ સર્ટિફિકેટ ફરજિયાત નહી

Ahmedabad: આવાસ યોજનાના મકાનો ભાડે આપી દેનાર સામે કોર્પોરેશનની લાલ આંખ

બનાસકાંઠાના દિયોદરમાં ભારે વરસાદથી ખેડૂતોને 'મોટું નુકસાન'

₹25 લાખ સુધીની રેન્ટલ ઇન્કમ પર Tax 'શૂન્ય' કેવી રીતે થાય?

ભોગાવો નદીમાં પાણીનો પ્રવાહ વધ્યો, કેટલાક ગામ રોડ માર્ગે સંપર્ક વિહોણા

જર્મનીની હેલ્થકેર સિસ્ટમ ફ્લોપ? ભારતીય મહિલાએ શેર કર્યો 'Video'

અમદાવાદમાં વરસાદના 5 દિવસ પછી પણ 'હાલાકી' - જુઓ Video

વિરમગામમાં વરસાદી પાણીના પ્રવાહમાં યુવક તણાયો

શિકાર કરવા આવેલા 5 સિંહોને ભેંસોએ ઉભી પૂંછડીએ ભગાડ્યા, વીડિયો વાયરલ

બનાસકાંઠાનું નડાબેટ રણ બન્યું દરિયો! કુદરતી નજારો જોવા ઉમટી ભીડ

g clip-path="url(#clip0_868_265)">