AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News: સોનું ખરીદનારાઓ માટે મોટા સમાચાર, કિંમતોમાં થયો મોટો ઘટાડો, પણ ચાંદીના ભાવે તોડ્યા રેકોર્ડ!

સોનું ખરીદવાનો પ્લાન છે? તો પહેલા આ સમાચાર વાંચી લો! એક તરફ સોનાના ભાવમાં કડાકો બોલાયો છે, તો બીજી તરફ ચાંદી આસમાને પહોંચી છે. અમેરિકા અને ઈરાન વચ્ચે વધેલા તણાવની સીધી અસર તમારા ખિસ્સા પર પડી રહી છે.

| Updated on: May 11, 2026 | 8:52 PM
Share
સોમવારે દિલ્હીના બજારમાં સોનાના ભાવમાં પ્રતિ 10 ગ્રામ ₹600નો મોટો ઘટાડો જોવા મળ્યો છે, જેનાથી ખરીદદારોમાં ઉત્સાહ વધ્યો છે.

1 / 8
સોનું ભલે સસ્તું થયું હોય, પણ ચાંદીના ભાવમાં ₹3700નો તોતિંગ ઉછાળો આવ્યો છે, જે રોકાણકારો માટે ચોંકાવનારો છે.

2 / 8
અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાનના શાંતિ પ્રસ્તાવને ફગાવી દેતા પશ્ચિમ એશિયામાં ફરી યુદ્ધનો ડર વધ્યો છે, જેની અસર કિંમતો પર પડી છે.

3 / 8
દેશના અર્થતંત્રને બચાવવા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વડોદરા માં  લોકોને એક વર્ષ માટે બિનજરૂરી સોનું ન ખરીદવાની અપીલ કરી છે, જેણે સોનાના ભાવ પર દબાણ વધાર્યું છે.

4 / 8
99.9% શુદ્ધતા ધરાવતા સોનાનો ભાવ હવે ₹1,55,300 પ્રતિ 10 ગ્રામ (ટેક્સ સાથે) પર પહોંચી ગયો છે.

5 / 8
લગ્નની સિઝન નજીક હોવાથી રિટેલ માર્કેટમાં ચાંદીની ભારે માંગ અને આંતરરાષ્ટ્રીય અનિશ્ચિતતાએ ચાંદીને મોંઘી બનાવી છે.

6 / 8
અમેરિકા-ઈરાન વચ્ચે વધેલા તણાવને કારણે કાચા તેલના ભાવમાં વધારો થયો છે, જેણે મોંઘવારીની ચિંતામાં વધારો કર્યો છે.

7 / 8
HDFC સિક્યોરિટીઝના એનાલિસ્ટ્સ માને છે કે આંતરરાષ્ટ્રીય બજારમાં ચાલી રહેલી અસ્થિરતાને કારણે આગામી દિવસોમાં સોના-ચાંદીના ભાવમાં હજુ પણ ઉતાર-ચઢાવ આવી શકે છે.

8 / 8

14 મેની રાત્રિએ આકાશમાં સર્જાશે એક ‘દુર્લભ સંયોગ’ ! આ ‘ત્રિ-એકાદશ યોગ’ 3 રાશિના નસીબના દરવાજા ખોલશે, વાંચવા માટે અહીં ક્લિક કરો

Follow Us
આજે ભાગ્ય ચમકશે! અણધાર્યો ધનલાભ અને ઓફિસમાં પ્રગતિના યોગ

અમદાવાદની IDP સ્કૂલમાં પૂર્વ શિક્ષિકા સાથે ગેરવર્તન, વીડિયો વાયરલ

ગુજરાત અને મુંબઈમાં આ તારીખથી પડશે ચોમાસાનો વરસાદ, અંબાલાલની આગાહી

ગીર સોમનાથ: કુવામાં સફાઈ દરમિયાન બે મજૂર દટાયા, એકનું મોત

આટલા દિવસ બાદ કેમ સુરત મનપાએ કહ્યું કે ડિમોલેશન તેમણે કર્યું !

સુરતમાં શાળા સ્થળાંતરનો વિવાદ ઉગ્ર, વાલીઓ અને વિદ્યાર્થીઓ ઉપવાસ પર

ખેડૂતો સાથે છેતરપિંડી કરનારાઓ સામે રાજ્ય સરકારની ચેતવણી

સાંજના સમયે થશે અચાનક આર્થિક લાભ, બાળકોની સિદ્ધિથી પરિવારમાં ખુશી

મહુવા હોસ્પિટલની બેદરકારી, દિવાલની ટાઈલ્સ તૂટીને બેડ પર પડી

રાજકોટ સિવિક સેન્ટરમાં જન્મ મરણના દાખલા માટે થયો હોબાળો

g clip-path="url(#clip0_868_265)">